________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૩૫
ननु यदि लज्जाकुत्सानिरोधायोपकरण ग्राह्यं तर्हि यथोक्तोपधिग्रहेऽपि तदनिवृत्तेविशिष्ट नेपथ्यादिकमेव परिग्राह्यं स्यादिति चेत् ? न, स्वशक्त्वा लज्जाकुत्सानिग्रहेऽपि विशिष्टशक्त्यभावात् यादृशलज्जाकुत्से न निवर्तते तादृशतन्निवृत्तेरुक्तधर्मोपकरणसाध्यत्वाद् अथवा हीः संयमस्तदर्थमेव विशेषतस्तदुपयोगः । तदाह
"विहिय' सुए च्चिय जओ धरेज्ज तिहि कारणेहि वत्थंति । तेण' चिय तदवस' णिरतिसएण' धरेयव्य ॥ (वि० आ० भा० २६०२) २जिणकप्पाजोगाण' हीकुच्छपरीसहा जओवस्सं । हालज्जति व सो संजमो तदटूठं विसेसेणं ।। ति (वि० आ० भा० २६०३)
यथा चास्य संयमोपकारित्व तथा प्रागेव प्रपञ्चितम् । तथा च यदि कारणिकत्वाइन त्याज्य ताहारोऽपि तव त्यक्तव्यः स्यात् , यदि पुनर्येनकेनचित् कारणेनाहारो ग्राह्यस्तहि सेम वस्त्रादिकमपि ग्राह्यमिति दुरुत्तरा प्रतिबन्दितरङ्गिणी ॥३५॥
[ લજજા-જુગુપ્સા ટાળવા માટે વસ્ત્રધારણુ જરૂરી] પૂર્વપક્ષ – જે લજા–જુગુપ્સાના નિરોધ માટે જ ઉપકરણ ગ્રાહ્ય હોય તે તે સૂત્રમાં જેવા વસ્ત્રાદિ કહ્યા છે તેવાથી પણ લજજાદિ નિવૃત્ત થતા ન હોવાથી જેવા વઆદિથી તે સંપૂર્ણ નિવૃત્ત થાય તેવા જ લોકપ્રચલિત પહેરવેશાદિ ધારણ કરવા જોઈએ.
ઉત્તરપક્ષ – સામાન્યથી તે સાધુઓ સ્વશક્તિથી જ લજજા કુત્સાને નિરોધ કરે છે. પણ તેવી વિશિષ્ટ શક્તિ ન હોવાના કારણે જે પ્રકારની લજજા–જુગુપ્સા નિવૃત્ત થતી નથી તેવા પ્રકારની લજજા ધર્મોપકરણથી નિવૃત્ત થઈ શકતી હોવાથી તેવી લજજાના નિવર્તનમાં સમર્થ એવા શાસ્ત્રોક્ત વસ્ત્રાદિ જ ધારણ કરવા યોગ્ય છે. તે સિવાયની લજજાને તે સાધુએ પિતે જ પિતાની શક્તિથી નિવૃત્ત કરવાની હોય છે. અથવા હી એટલે સંયમ એ અર્થ લઈએ તે સંયમ માટે જ વસ્ત્રાદિ વિશેષતા ઉપયોગી હોવાથી ધારવા જોઈએ. વિશેષાવશ્યકમાં કહ્યું છે કે “ત્રણ કારણેથી વસ્ત્રને ધારણ કરવું જોઈએ એવું શાસ્ત્રમાં વિધાન હોવાથી નિરતિશય=વિશિષ્ટશક્તિ વિનાના સાધુએ વસ્ત્રને અવશ્ય ધારવું જોઈએ. જિનકલ્પને અયોગ્ય સાધુઓને હી–જુગુપ્સાપરીષહ રૂ૫ કારણે અવશ્ય સંભવિત હોવાથી અવશ્ય વસ્ત્ર ધારવા જોઈએ. અથવા હી એટલે લજજા અને લજજા સંયમ રૂપ છે તેને માટે વિશેષથી ઉપયોગી હોવાથી વાદિ ઘારવા જોઈએ” વસ્ત્રાદિ સંયમને ઉપકારી શી રીતે બને છે તે અમે પૂર્વે કહી ગયા છીએ.
આમ જે કારણિક હોવાથી વસ્ત્ર ત્યાજ્ય છે એવું તમે માનતા છે તે તો આહાર १. विहित श्रुत एव यतो धरेत्रिभिः कारणैर्वस्त्रमिति । तेनैव तदवश्यं निर तशयेन धर्त्तव्यम् ॥ २. जिनकल्पायोग्याना. होकुत्सापरीषहा यतोऽवश्यम् । होर्लज्जेति वा स संयमस्तदर्थ विशेषेण ॥