________________
ધર્મપકરણની અમાધકતાના વિચાર
तदेव पञ्चभिर्भावनाभिर्भावितात्मा गच्छे प्रतिवसन्नत्यागमोक्तविधिनाऽऽहारादिपरिकर्म संसाध्य सङ्घ स्वगणं' चाहूय जिनगणधरचतुर्दशपूर्विदशपूर्विसमीपे तदभावे श्वत्थशोकवृक्षादीनामासत्तौ जिनकल्पमभ्युपगच्छति, ततः सर्वान् भ्रामयित्वा निज पदस्थापितसूरिप्रभृतीननुशास्य च वनकन्दरादौ विहरति । प्रतिपन्न जिनकल्पश्च यत्र ग्रामे मासकल्प चातुर्मासक ं वा करोति तत्र षंडूभागान् कल्पयति । यत्र भागे एकस्मिन् दिने गोचरचर्यायां हिण्डितस्तत्र पुनरपि सप्तम एव दिवसे पर्यटति । गमनं च तृतीयपौरुभ्यामेव कुरुते, चतुर्थपौरुषी च यत्रावगाहते तत्र नियमावतिष्ठते । भक्त पानक चालेप यत्तदेव गृह्णाति, एषणादिक मुक्त्वा न केनापि सह जल्पति । एकस्यां च वसतौ यद्यत्युत्कृष्टतः सप्तजिनकल्पिकाः प्रतिवसन्ति तथापि मिथो न भाषन्ते । उपसर्गपरीषहान् सर्वानपि सहत एव, रोगेषु चिकित्सां न कारयत्येव, तद्वेदनां तु सम्यगेव विषहते । आपात सल्लोकादिदोषरहित एव स्थण्डिल उच्चारार्दान् करोति नाऽस्थण्डिले । परिकर्मरहितायामेव वसतौ तिष्ठति, यद्युपविशति तदा नियम एव न तु निवद्यायामौपग्रहिकोपकरणाभावात् । मत्तकरिव्याघ्रसिंहादिके च संमुखे समागच्छत्युन्मार्गगमनादिनेर्यासमिति न भनक्ति, एवमादि सामाचारी सिद्धान्तरत्नाकरादवबोध्या ।
૭૯
પરાજિત કરે આ ભાવનાએ રાત્રે ક્રમશઃ ઉપાશ્રયમાં, ઉપાશ્રયની બહાર, ચતુષ્ક (ચાર રસ્તા ભેગા થતા હાય તેવા સ્થાન)માં, શૂન્યઘરમાં અને સ્મશાનમાં કાર્યાત્સદિ કરવા વડે ભાવે. એમ સૂત્રભાવનાથી ભાવિત થાય એટલે કે સૂત્રને એવુ' પરિચિત કરે કે તેના પરાવર્ત્તનને અનુસરીને કેટલા કાળ પસાર થયા એ જાણી શકે.' એકત્વ ભાવના એવી રીતે ભાવે કે સંઘાટકાદિ સાથે પણ પરસ્પર સંલાપાદિ પ્રવૃત્તિ બંધ કરી ખાદ્ય મમત્વ દૂર કરે અને પછી દેહ ઉપધિ વગેરેથી પણ આત્માને જુદા તરીકે ભાવતાં ભાવતાં તે વિશે પણ અભિગ રહિત બને. ખળ ભાવનામાં બળ એ પ્રકારે–શારીરિક અને માનસિકધૃતિમળ. સામાન્યથી ઇતરલેાકેા કરતાં જિનકલ્પયેાગ્ય સાધુનુ. શારીરિક બળ ચઢીયાતું હેાય છે. છતાં તપ વગેરેના કારણે દેહખળ કદાચ ઓછુ થાય તા પણ ધૃતિમળથી આત્માને એવા ભાવિત કર્યા હાય કે મેાટા મેટા પરીષહા કે ઉપસૌથી પણ ચલિત થાય નહિ.
[જિનકલ્પીને કઠોર આચાર]
આમ પાંચ ભાવાનાએથી ભાવિત થએલ આત્મા ગચ્છમાં રહેવા છતાં આગમેાક્ત વિધિથી આહારાદિ પરિકર્મને સિદ્ધ કરી સંધ અને સ્વગણને ભેગા કરે. શ્રી જિનેશ્વર ભગવાન્, ગણુધર, ચૌદપૂર્વી કે દશપૂર્વી પાસે અને તેએમાંનું કાઈ ન હાય તા વડ-અશ્વત્થ કે અશાકવૃક્ષાદિની છાયામાં જિનકલ્પ સ્વીકારે. પછી બધાને ખમાવીને તેમજ પેાતાના સ્થાને સ્થાપેલ આચાર્ય વગેરેને હિતશિક્ષા આપીને વનકદરાદિમાં