________________
૭૮
અધ્યાત્મમત પરીક્ષા પ્લે. ૩૨ स च द्विविधो, भतपरिक्षेङ्गिनीपादपोपगमनलक्षणमभ्युद्यतमरण जिनकल्पपरिहारविशुद्धिकयथालन्दिककल्पप्रतिपत्तिर्वा । तत्र स्तोक स्वायुर्ज्ञात्वा प्रथमविहार प्रतिपद्यते, दीर्घमपि स्वायुर्ज्ञात्वा यदि क्षीणजवाबलस्तदा वृद्धवास स्वीकुरुते । पुष्टायां तु शक्तौ जिनकल्पादि प्रतिपित्सुस्तपः सत्त्वसूत्रैकत्वबलविर्षायणीभिः पञ्चभिस्तुलनाभिः प्रथममात्मानं तोलयति । तथा हि-(१) तपोभावनया तावत्तथा बुभुक्षां पराजयते यथा कारणवशादाषण्मासीमाहाराऽलाभेनापि न खिद्येत । (२) सत्त्वभावनाभिस्तु “पढमा उवस्सयमि बीया बाहिं तइय चउर्कमि । सुण्णहरम्मि चउत्थी अह पञ्चमिया मसाणमि ।। [बृहत्कल्प-२/१३३५] इत्युक्तक्रमेण भयं पराजयते । (३) सूत्रभावनया तु तथा सूत्रमपि परिचिनुते यथा सर्वकाल तत्परावर्तनानुसारेणैव सम्यगवबुद्धथत इति । (४) एकत्वभावन या तु साङ्घाटिकादिभिरपि मिथःसंलापादिप्रवृत्ति निवृत्त्या बाह्यममत्वनिवृत्तौ देहोपध्यादिकादिभ्योऽपि भिन्नमात्मान भावय स्तेष्वपि सर्वथा निरभिष्वङ्गो भवति । (५) बल द्विविध-शारीरं मनोधृतिबल च, तत्र शारीरमपि बलं जिनकल्पप्रतिपत्तियोग्यस्य शेषजनबलमतिरोत एव । तपः प्रभृतिना तदपकर्षे ऽपि धृतिबलेन तथाऽऽत्मानौं भावयति यथा न महद्भिरपि परीषहोपसगै र्बाध्यत इति । જ થતા હોવાથી એ અવશ્ય કરાવે. આચાર્યપદને યંગ્ય ન હોય એવા સાધુને અનિયતવાસ અવશ્ય કરાવો એ નિયમ નથી. એગ્ય શિષ્યને એ કરાવવાથી વિવિધ ભાષાઓને બોધ તેમજ સૂવાથંદિને વિશેષ ધ થવાથી આચાર્યપદપ્રદાનયોગ્યતા પ્રાપ્ત થાય છે. તેમજ બીજા ઘણા શિષ્યોની તેની પાસે દીક્ષા થવાથી પણ તેને શિષ્યની નિષ્પત્તિ = પ્રાપ્તિ થાય છે. એ પછી ગુરુ એને આચાર્ય પદ આપે. તે દીર્ઘકાળ સુધી આચાર્યપદને શોભાવી અને પૃથ્વીતલ પર ઉપકાર કરી યોગ્ય શિષ્યને આચાર્ય પદે સ્થાપી વિશેષાનુષ્ઠાનરૂપ વિહારને આચરે.
[ ભક્ત પરિણાદિ અથવા જિનકાદિ ત્રિવિધ વિહાર] આ વિહાર બે પ્રકાર છે. (૧) જે પિતાનું આયુષ્ય ટૂંકું હોય તે ભક્તપરિજ્ઞા, ઇંગિનીમરણ કે પાદપો પગમરૂપ અભ્યદ્યતમરણને સ્વીકારે છે. (૨) પોતાનું આયુષ્ય લાંબુ હોય અને જંઘાબળ ક્ષીણ થયું ન હોય તો જિનકલ્પ-પરિહારવિશુદ્ધિ કે યથાલદિક કલ્પ સ્વીકારે. આયુષ્યલાંબુ હોવા છતાં જંઘાબળ ક્ષીણ થઈ ગયું હોય તે વૃદ્ધવાસ જ સ્વીકારે.
પુષ્ટ શક્તિવાળા અને જિનકલ્પસ્વીકારવાને ઇચ્છતા મહાત્માઓ તપ, સત્ય, સૂત્ર, એકત્વ અને બળ અંગેની પાંચ તુલનાઓથી આત્માને તેલે છે. તે આ રીતે તપભાવનાથી આત્માને દઢતર ભાવિત કરીને બુભક્ષાને એવી જીતે કે જેથી કારણવશાત છ મહિના સુધી આહારાદિ ન મળે તે પણ ખેદ ન થાય સત્ત્વભાવનાઓથી ભયને १. प्रथमोगश्रये द्वितीया बहिस्तृतीया चतुष्के । शून्यगृहे चतुर्थ्यथ पञ्चमिका श्मशाने ।।