________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૩૨
स्थितिश्च श्रुतसंहननादिका ज्ञेया, तथाहि-जिनकल्पिकस्य तावज्जघन्यतो नवमस्य पूर्वस्य तृतीयमाचारवस्तूत्कर्षतस्त्वसंपूर्णानि दशपूर्वाणि श्रुतं भवति । प्रथमसंहननो वज्रकुड्यसमानावष्टम्भश्चायं भवति । स्वरूपेण पञ्चदशस्वपि कर्मभूमिषु संहृतस्त्वकर्मभूमिष्वपि, उत्सर्पिण्यां व्रतस्थस्तृतीयचतुर्थारकयोरेव, जन्ममात्रेण तु द्वितीयारकेऽपि । अवसर्पिण्यां तु जन्मना तृतीयतुर्यारकयोरेव व्रतस्थस्तु पञ्चमारकेऽपि, संहरणेन तु सर्वस्मिन् काले प्राप्यते । प्रतिपद्यमानकश्चायमाद्यचारित्रद्वये, पूर्वप्रतिपन्नस्तु सूक्ष्मसंपराययथाख्यातचारित्रयोरप्युपशमश्रेण्यां लभ्यते । प्रतिपद्यमानानामुत्कृष्टतः शतपृथक्त्वं पूर्वप्रतिपन्नानां तु सहस्रपृथक्त्वं तेषाभवाप्यते । स च प्रायोऽपवादं नासेवते, क्षीणजङ्घाबलस्त्वविहरमाणोऽप्याराधकः । आवश्यकीनषेधिकीमिथ्यादुष्कृतगृहिविषयपृच्छोपसंपल्लक्षणाः पञ्च चारय सामाचार्यः नत्विच्छाकारादयः । आरामादिनिवासतयौघतः पृच्छाद्यसंभवादावश्यकीनैषेधिकीगृहस्थोपसंपल्लक्षणास्तिस्र एवेत्यन्ये । लोचं चासौ नित्यमेव करोतीत्येवमादिः समयसमुद्रे विस्तरः । एवं परिहारविशुद्धिकादिसामाचारी स्थिती अपि द्रष्टव्ये । तदेवंविध उत्कृष्टः पन्था नोपदर्शिततुलनाकिं विना रथ्यापुरुषैरन्यैः स्प्रष्टुमपि योग्य इति तदथितयैव स्थविरकल्पं प्रत्याचक्षाणाः परे चक्रवर्तिभोजनास्वादलोलुभतया स्वगृहोचितान्नभोजनमपि परित्यजतस्ताप चालभतो बुभुक्षाबाधितस्य द्विजस्येव सोदरतामुपगन्तारः । વિહાર કરે. આવા જિનકલ્પી જે ગામમાં માસક૯૫ કે ચાતુર્માસ કરે તે ગામના છ વિભાગો કલ્પી જે ભાગમાં એક દિવસ ગોચરી ગયા હોય ત્યાં ફરીથી સાતમે દિવસે જ જાય; તે પહેલા. ન જાય. ગમનાદિ પણ ત્રીજા પ્રહરમાં જ કરે. જ્યાં ચોથ પ્રહર શરૂ થાય ત્યાં અવશ્ય અટકી જાય. ગોચરીમાં આહાર–પાશું પણ એવા જ લે જે લેપ કરનારા ન હોય. એટલે કે હસ્ત–પાત્ર ખરડાય નહિ તેવા હોય. એષણ સંબંધી પ્રશ્નાદિ સિવાય કેઈની સાથે બોલે નહિ. એક જ વસતિમાં વધુમાં વધુ સાત જિનકલ્પી મહાત્માઓ ભેગા થયા હોય તે પણ પરસ્પર એક અક્ષર પણ બેલે કરે નહિ ઉપસર્ગ પરીષહેને સહન કરે. રાગોને સમ્યગૂ રીતે સહન કરે–ચિકિત્સા ન જ કરાવે. આપાત–સંકાદિ દોષ રહિત નિર્દોષ ભૂમિ પર જ ઉચારાદિ [મલત્યાગાદિ કરે. જેમાં કઈ પરિકર્મ કરવું ન પડે એવી જ વસતિમાં રહે. જો બેસે તે પણ ઉત્કઢક આસને જ બેસે, ભૂમિ પર પલાંઠી વાળીને નહિ; કારણ કે ઔપગ્રહિક ઉપકરણ હોતા નથી. મદોન્મત્ત હાથી, વાઘ, સિંહ વગેરે સામે આવતા હોય તે પણ ઉન્માર્ગગમનાદિ વડે ઈર્યાસમિતિને ભાંગે નહિ. ઈત્યાદિ-ઈત્યાદિ જિનકલ્પની આવી સામાચારીઓ સિદ્ધાન્ત સમુદ્રમાંથી જાણી લેવી.
[ જિનકલ્પી અંગે પરિશિષ્ટ જ્ઞાતવ્ય] જિનકલ્પની શ્રુતસંહનનાદિપ સ્થિતિ આ પ્રમાણે :- શ્રુતજ્ઞાન–જઘન્યથી ૯ મા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ ઉત્કૃષ્ટથી સંપૂર્ણ ૧૦ પૂર્વે.