________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૮૫
ગાથા:- કામાતુર જીવાને લાખા દુઃખા આવે છે. વિષયાથી વિરક્ત ( સ્ત્રીસંગથી વિમુખ) ખનેલા જીવાને અસાધારણ મેાક્ષરૂપ સમતાસુખ મળે છે. હે ભવ્યજીવ ! જો તું સારી રીતે વિચારે તે તને પાતાને પણ આ અનુભવ થાય.
ટીકા :– વિષયાસક્ત જીવાને દુઃખરૂપ ફળના ઉદય પ્રગટ જ છે. કહ્યું છે કે “ મુગ્ધ પક્ષી (પ્રિયાના વિરહમાં) એક કાંઠાથી બીજા કાંઠે જાય છે, કરુણ રુદન કરે છે, ચિંતા કરે છે, ચેાગીની જેમ આંખા બધ કરીને સ્થિરમનથી કઇક યાન કરે છે. તથા પેાતાની છાયાને જોઇને આ પ્રિયા છે એમ સમજીને ” ખેલે છે. પૃથ્વી ઉપર જે કામથી નિવૃત્ત થયેલા છે તેઓ ધન્ય છે. દુ:ખી થયેલા કામી જીવાને ધિક્કાર હા !'' [૭૭]
આ પ્રમાણે વિષયાની આકાંક્ષાને દૂર કરીને જાગૃત થવાના ઉપદેશ આપે છેઃजासं च संगवसओ, जसधम्मकुलाइँ हारसे मूढ ! | तासिपि किंपि चित्ते, चिंतसु नारीण दुश्वरियं ॥ ७८ ॥
ગાથા: હું મૂખ જીવ! તું જે નારીઓના સંગથી જસ, ધર્મ અને કુલને હારી જાય છે, તે નારીઓના પણ કાઈક દુશ્ચરિત્રને ચિત્તમાં વિચાર.
ટીકા :– રાગી, દ્વેષી, મૂખ અને પૂર્વ યુદ્ધાહિત થયેલ- આ ચાર પ્રકારના જીવા ઉપદેશને માટે અાગ્ય છે. અને મધ્યસ્થ જીવ ઉપદેશને માટે ચેાગ્ય છે. ” મહાપુરુષાના આ વચનના આધારે જો કે તું ઉપદેશને અયેાગ્ય છે, તેા પણુ માધ્યસ્થ્ય ધારણ કરીને ક્ષણવાર વિચાર કર. [૭૮]
સ્ત્રીઓના દોષોને જ કહે છેઃ
चवलाओ कुडिलाओ, वंचणनिरयाओ दुट्ठधिट्ठाओ । तह नीअगामिणीओ, जाओ तासिपि को मोहो ॥७९॥ ગાથા:- જે સ્ત્રીઓ ચપલ, કુટિલ, વંચનાનિરત, દુષ્ટ, ષિટ્ઠી અને નીચગામિની છે તે એને વિષે શે માહ કરવા ?
ટીકા : :- ચપલ–ચંચલ સ્વભાવવાળી. કુટિલ=માયાના સ્વભાવવાળી. વચનાનિરત=પરપુરુષના ચિત્તને અનુરાગવાળા બનાવવાના અધ્યવસાયવાળી. દુ=અન્યને સંકટમાં પાડવામાં તત્પર. ધિઠ્ઠી=પેાતાનું અકાર્ય લોકોએ જોયું હોવા છતાં પેાતાને સતી માનનારી. નીચગામિની=અયાગ્ય એવા દાસ, નટ અનેવિટ ( =ારપુરુષ )માં અનુરાગવાળી. આ વિષે કહ્યું છે કે—“ ઉન્મામાં જનારી, મનેાહર રસવાળી, ઘણી ચિંતારૂપી
૧. કુમ્બાર્નમિની વગેરે ત્રણ વિશેષણો સ્ત્રી અને નદી એ બંનેને લાગુ પડે છે. નદીના પક્ષમાં સાન્દ્રત્તા એટલે મનેાહર પાણીવાળા, અને સ્ત્રીના પક્ષમાં સાન્દરસા એટલે મનહર રસવાળી,