________________
૨૮૬.
શીલપદેશમાલા ગ્રંથને મધ્યભાગવાળી સ્ત્રીનદી જેમ કાંઠાને ભેદે છે, તેમ ક્ષણવારમાં કુદીને ભેટે છે.* આવી રીઓ વિષે મેહ કરવો એ નિરર્થક છે. આ વિષે કહ્યું છે કે- “સ્ત્રીઓ વિષે અનુરાગ કર એ નિરર્થક છે તથા હુ આને (સ્ત્રીને) સદા પ્રિય છું, આ (સ્ત્રી) મને સદા પ્રિય છે એ ગર્વ કરે એ પણ નિરર્થક છે.” આ પ્રમાણે સ્ત્રીઓ સ્નેહથી રહિત જ જાણવી. કહ્યું છે કે સ્ત્રીઓ ઘડીકમાં હસે છે, ઘડીકમાં રડે છે, કઈ કાર્ય આવી પડે તો બીજાને વિશ્વાસમાં લઈ લે છે, પણ પોતે બીજા ઉપર વિશ્વાસ કરતી નથી. તેથી કુલીન અને શીલવંત એવા પુરુષ સ્ત્રીઓનો સ્મશાનની ઘડીઓની (=રાના ઘડાઓની) જેમ ત્યાગ કરવો જોઈએ.” [૭] સ્ત્રીઓને રાગ ક્ષણિક હોય છે એમ જણાવે છે -
गुणसायरंपि पुरिसं, चंचलचित्ता विवज्जिउं पावा ।
वच्चइ निरक्खरेवि हु, नीअत्तमहो महेलाए ॥८॥ ગાથાથ- ચંચલચિત્તવાળી અને દુરાચારવાળી સ્ત્રી ગુણવાન પણ પુરુષને પતિને છોડીને ભૂખ પણ અન્ય પુરુષમાં અનુરાગ કરે છે. અહ! શ્રી કેવી નીચ છે!
ટીકાથ- શબ્દકેશમાં મહિલા, મહેલા મેહલા અને મહેલિકા એમ અવાચી શબ્દ જુદા જુદા બતાવેલા છે. [૧] આવી સ્ત્રીઓમાં વિશેષ રાગવાળા બનેલાઓને ફરી ફરી ઉપદેશ આપે છે
रूबोवहसियमयर-द्धयपि, पुहवीसरंपि परिहरि ।
इयरनरेवि पसज्जइ, ही ही महिलाण अहमत्तं ॥८१॥ ગાથાથ- કામદેવથી અધિક રૂપવાળા પુરુષને પણ અને રાજાને પણ છેડીને બીજ સામાન્ય પુરુષમાં પણ અનુરાગ કરે છે. સ્ત્રીની અધમતાને ધિકકાર હો !
ટીકાથ- અધમતા=અકાર્ય કરવાને સ્વભાવ. સ્ત્રી ઉપર રાગ ન કરવા અંગે કહ્યું છે કે- “હે મિત્ર! જો તું પિતાના શ્રેષ્ઠ ધાન્યને પણ ઈચ્છે છે તે ખેતી સિવાય બીજા કોઈ સ્ત્રીમુખને પ્રમાણ ન કર, અર્થાત્ ખેતી રૂપી સ્ત્રીથી મળતા સુખને પ્રમાણુ કર, જેથી તને શ્રેષ્ઠ ધાન્ય મળે.” [૧] સ્ત્રીઓનું સ્વરૂપ જાણવું મુશ્કેલ છે એમ કહે છે –
धीरा व कायरा वा, नारी मुद्धा व बुद्धिमंता वा ।
रत्ता व विरत्ता वा, सरला कुडिला व नो जाणे ॥८२॥ ગાથાથ- સી ધીર છે કે કાયર છે? અથવા સ્ત્રી મુગ્ધ છે કે બુદ્ધિમતી છે? અથવા સ્ત્રી રક્ત છે કે વિરક્ત છે? અથવા સ્ત્રી સરલ છે કે કુટિલ છે? એવા વિશેષને હું જાણતો નથી.