________________
૨૮૨
શીલપદેશમાલા ગ્રંથન ગાથાથ- જેવી રીતે કુકડાના બચ્ચાને બિલાડીથી સદા ભય રહે છે, તેવી રીતે બ્રહ્મચારીને નિયમા શરીરથી ભય રહે છે. (દશ. વૈ. અ. ૮ ગા. ૫૪)
ટીકાથ– જેવી રીતે બિલાડી છળ મેળવીને કુકડાના બચ્ચાને અવશ્ય મારી નાખે છે, એથી કુકડાના બચ્ચાને બિલાડીથી સદા ભય રહે છે, તેવી રીતે બ્રદ્મચારીને નિયમ
શરીરથી ભય રહે છે. કારણ કે એનું શરીર બ્રહ્મચારીને પણ કામનો ઉન્માદ ઉત્પન્ન કરે છે. [૭૦]
શૃંગારિક ચેષ્ટાઓથી ઉત્તમ એવા શ્રીના શરીરને જેવાનું દૂર રહો, ચિત્રમાં રહેલું પણ સ્ત્રીનું રૂપ છોડવા લાયક છે=જોવા લાયક નથી એમ કહે છે :
चित्तभित्तिं न निज्झाए, नारिं वा समलंकियं ।
भक्खरं पिव दट्टणं, दिहि पडिसमाहरे ॥७१॥ ગાથા–ટીકાથ- બ્રહ્મચારી ભીંતમાં આલેખેલા રીનાં ચિત્રોને ન જુએ. કારણ કે ચિત્રમાં રહેલાં સ્ત્રીનાં રૂપો જોવા માત્રથી મનને આર્પાને રાગનું પિષણ કરે છે. તથા સાધુ સારી રીતે અલંકૃત થયેલી સ્ત્રીને ન જુએ. પ્રશ્ન- ચક્ષુની સામે આવેલા રૂપને ન જેવું એ શક્ય નથી. ઉત્તર - જેમ સૂર્યને જોઈને તુરત દષ્ટિ ખેંચી લેવામાં આવે છે તેમ કદાચ સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તે તુરત દષ્ટિને ખેંચી લે. (દ.વૈ.અ. ૮ ગા. ૫૫) [૭૧] સ્ત્રીના પ્રસંગથી થતા દેષને ત્યાગ કરવાની ઈચ્છાથી નામમાત્રથી સ્ત્રીને નિષેધ કરે છેઃ
___हत्थपायपडिछिन्नं, कन्ननासविगप्पियं ।
____ अवि वाससयं नारिं, बंभयारी विवज्जए ॥७२॥ ગાથાથ- જેના હાથ-પગ છેડાયેલા છે, કાન-નાક કપાયેલા છે અને તે વર્ષની વૃદ્ધાવસ્થાથી જેનું શરીર જીર્ણ થયેલું છે એવી પણ નારીને બ્રહ્મચારી ત્યાગ કરે. (દ. વૈ. અ. ૮ ગા. પ૬).
ટીકાથ– આ ગાથાનો તાત્પર્યાર્થ એ છે કે રૂપ, વેષ અને વર્ષ વગેરેની અપેક્ષા વિના સ્ત્રી એવા નામને પણ ત્યાગ કરે જોઈએ, એટલે કે રૂ૫ સારું છે કે ખરાબ? વેષ સારે છે કે ખરાબ? કેટલા વર્ષ થયા છે? ઈત્યાદિની અપેક્ષા વિના જે કેઈ ની હેય તેને ત્યાગ કરે જઈએ. [૭૨]
તવના જાણકાર શીલ ધર્મવંતે માટે રીના ત્યાગને આટલે બધો આગ્રહ કેમ રાખવામાં આવે છે એ પ્રશ્નનું સમાધાન કરે છે
विसमा विसयपिवासा, अणाइभवभावणाइ जीवाणं ।
अइदुज्जेआणि अ, इंदियाणि तह चंचलं चित्तं ॥७३॥ ગાથા-ટીકાથ:- અનાદિકાળથી વિયેને અભ્યાસ કર્યો હોવાના કારણે ભેગ