________________
શીલેાપદેશમાલા ગ્રંથના
પર
સંભાવના કરી. આ સંસારમાં જે કર્મોના ભાવાની આલાચના કરી નથી તે કર્મા, અર્થાત્ જે ભાવાથી કર્મો બંધાયાં હોય તે ભાવાની આલેાચના ન કરવામાં આવે તે ખંધાયેલાં તે કર્મા, તાફાની ઘેાડાઓની જેમ, જીવાને સ ંસારરૂપી અટવીમાં નિરંતર ભમાડે છે. પુણ્યશાળી જીવા શ્રી જિનેશ્વરે કહેલા ધર્મોને આદરથી કરીને ક્રમે કરીને સ્વર્ગ અને મેાક્ષના સબંધવાળા થાય છે અને એથી તે જીવા શ્રેષ્ઠ ઐશ્વ વાળા અને છે. આ પ્રમાણે સાંભળીને ન યતી સતી ભજવૈરાગ્યરૂપી સાગરમાં પડી, અર્થાત્ તેને સ'સાર પ્રત્યે વૈરાગ્ય થયા. જેમ છીપ મેાતીને ધારણ કરે તેમ તેણે ચિત્તમાં વ્રતના મનારથને ધારણ કર્યાં. હવે નદય'તીએ ગૃહસ્થાનાં વ્રતાના સ્વીકાર કરીને ગરીબાના ઉદ્ધાર વગેરે કાર્યોથી પેાતાના જન્મ સફલ કર્યાં. ન યંતી મહાસતી લાંબા કાળ સુધી આ પ્રમાણે ગૃહસ્થધર્મને પાળીને, અંતે ચારિત્રને સ્વીકારીને, આત્મ વિશુદ્ધિથી (બધાં) કર્મોને ખપાવીને માક્ષસુખને પામી.
મનેારમાનુ દૃષ્ટાંત
હવે મહાસતી મનેારમાની કથાના અવસર છે. આ મનારમા જે સુદ્ઘનશેઠની પત્ની હતી તે જાણવી. તેના શીલનું માહાત્મ્ય આ પ્રમાણે છે:- જ્યારે અભયારાણીએ શ્રી સુદર્શનશેઠ ઉપર ઉપસ કર્યા ત્યારે મનારમાએ કાયાત્સગ કર્યાં. એ કાયાત્સગ થી આકૃષ્ટ થયેલી શાસનદેવીએ જિનધર્મની તેવા પ્રકારની પ્રભાવના કરી. મનેારમાનું જિનધની પ્રભાવના રૂપ આ શીલમાહાત્મ્ય સુદનશેઠના દૃષ્ટાંતમાંથી જ જાણી લેવું. રાહિણીનુ દૃષ્ટાંત
હવે રહિણી મહાસતીના હૃષ્ટાંતને શ્રેાતાના કર્ણાનું આભૂષણ કરવામાં આવે છે. તે આ પ્રમાણે = શ્રી પાટલીપુત્ર નગર હતું. તેની સમૃદ્ધિથી અંતરમાં બળેલા યક્ષાના અધિપતિ કુબેર (=ખરાબ શરીરવાળા) એ પ્રમાણે પ્રસિદ્ધ થયા. તે નગરમાં શત્રુઓને ત્રાસ પમાડનાર શ્રીનંદ રાજા હતા. તેની (ચંદ્રથી અધિક ઉજજવલ) કીર્તિથી ઘણા કાળથી તિરસ્કાર કરાયેલ ચંદ્ર આકાશમાં આનંદ પામતા ન હતા. તે નગરમાં ધનાવહ નામના શેઠ હતા. તે અન્ય દ્વીપાની લક્ષ્મીની શાળારૂપ હતા, અર્થાત્ અન્ય દ્વીપામાં રહેલી લક્ષ્મી તેની પાસે આવતી હતી. ધનવડે તે જાણે કુબેરના કિપુત્ર હોય તેવા જણાતા અને હતા. તેની રાહિણી નામની પત્ની હતી. જાણે કલ`તિ ચ'દ્રને છેડીને પૃથ્વીમાં આવેલી અને વિશ્વના સઘળા જીવાને માહ પમાડનારી (ચંદ્રની પત્ની) રાહિણી હાય તેવી તે જણાતી હતી. ધનાવહ શેઠ એકવાર પત્નીને કહીને સમુદ્રમાની મુસાફરી કરવા ગયા. વેપારીએ પ્રાયઃ
૧. સૌંસ્કૃતમાં ઘેર શબ્દ છે. ચૈવ એટલે શરીર. થોÎયં એ નિયમથી વૈર એટલે વેદ, કુલ્લિતં વેર વસ્ય જ્ઞ: ઘેર:, જેનું શરીર ખરાબ=ખેડાળ છે તે કુબેર, અંતરમાં બળતા હતા માટે તેનું શરીર ખેડાળ થયું એમ કવિકલ્પના છે.