SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાવાનુવાદ ૧૪૫ ગામ :- નિરતિચારપણે સુંદર રીતે ચેાથુ વ્રત પાળવાથી નિર્મલ બનેલી સ્ત્રી ત્રણે કુળાને પ્રસિદ્ધ કરે છે, આ લેાકમાં જશે પામે છે, (શીલપાલનના સામર્થ્યથી જ) પરલેાકમાં સ્વયં અને મેાક્ષ વગેરેનાં અસાધારણ સુખાને પામે છે. ટીકા – ત્રણ કુલા=પિતૃકુલ, માતૃકુલ અને શ્વસુરકુલ, જશશીલને પ્રભાવ જોઈને લેાકાએ કરેલી પ્રશંસા. પ્રાકૃતભાષાના કારણે ‘ફ્રોડ્યુ’ એ સ્થળે દ્વિવચનનું બહુવચન થયું છે. (૪૭) મહાસતીએનુ” સ્વરૂપ જણાવવા સાથે મહાસતીની પ્રશંસા કરે છેઃ जा नियतं मुत्तं, सुक्मेकि न ईहए नरं अन्नं । आबाल भयारीण सा रिसीपि थवणिन्जा ॥ ४८ ॥ ગાથા :- જે સ્ત્રી પોતાના પતિને મૂકીને સ્વપ્નમાં પણ અન્ય પુરુષને ઈચ્છતી નથી તે આખાલ બ્રહ્મચારી મહર્ષિઓને પણ સ્તુતિ કરવા ચાગ્ય છે. ટીકા :- જે સ્ત્રી જીવનપર્યં ́ત મન-વચન-કાયાની શુદ્ધિથી પેતાના પતિનુ જ ધ્યાન કરે છે તે મહાસતી છે, અને તેમના નિરતિચાર શીલગુણુની જન્મથી બ્રહ્મચારી એવા મહાત્માઓ પણ સ્તુતિ=પ્રશંસા કરે છે. (૪૮) પરપુરુષને સેવનારી સ્ર મહાસતી નથી એમ જણાવે છે:परपुरिससेवणीओ, कुलरमणीओ हवंति जइ लोऐ । ता वेसादासीणं, पढमा रेहा कुलबहुसु ।। ४९ ॥ ગાથા :- જો લાકમાં કુલીન સ્રીએ પરપુરુષને સેવનારી થાય તેા વેશ્યાઓની કુલવધૂમાં પ્રથમ પક્તિ ગણાય, અર્થાત્ કુલવધૂની ગણતરી કરવામાં આવે તે વેશ્યાઓના પહેલા નબર આવે. ટીકા :- જો લાકમાં કુલીન સ્રીએ પરપુરુષને સેવનારી થાય તે વેશ્યાએ પ્રથમ નબરની કુલવધૂએ ગણાય, અર્થાત્ વેશ્યા પણ કુલવધૂએ જ કહેવાય. કારણ કે સ્વચ્છ દપણે ભટકવામાં બંને સમાન અને, (૪૯) સહજપણે નિંદનીય પણ શ્રીએ પ્રશંસનીય બને છે એનું કારણ જણાવે છે:तुच्छावि रमणिजाई, पसंसणिज्जा सुरासुरनराणं । विहिया महास,ि काहिँ वि अइविमलसीलाहिं ॥ ५० ॥ ગાથા :- તુચ્છ પણ સ્ત્રીજાતિને અતિનિર્મલશીલવ ંતી કેટલીક મહાસતીએએ દેવ, દાનવ અને માનવાને પ્રશંસનીય બનાવી છે. ૧૯
SR No.022170
Book TitleShilopadeshmala
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
PublisherSalvina Adishwar Bhagwan Jain Derasar Trust
Publication Year1993
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy