SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ३४६ ज्योतिष्करण्डकम् ટીકાર્થ છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના પરિપૂર્ણ પાંચ બાસઠીયા ભાગો અને એક બાસઠીયા ભાગનો ૬૭ ભાગ કરેલો એક ભાગ (૬૬ - મુહૂર્ત) આટલા પ્રમાણવાળો અવધાર્ય - રાશિ હોય છે. પ્ર. તે કઈ રીતે બને છે? ઉ. જો ૧૨૪ પર્વ થી ૫ સૂર્ય નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય તો ર પર્વથી શું આવે? ૧૨૪ - ૫ - ૨, અંત્યરાશિને મધ્ય રાશિથી ગુણતાં ૨ x ૫ = ૧૦ આવ્યા તેનો પ્રથમ રાશિ સાથે ભાગ કરવો ત્યાં છેદ્ય-છેદક રાશિનો ર થી છેદ ઉડાડતાં ઉપર પ આવશે અને નીચેનો રાશિ દુર આવે છે. એટલે કે : ભાગ આવ્યા એનાથી નક્ષત્રો કરવા. 9 નક્ષત્રો કરવા માટે થી ગુણતાં ૧૮૩૦ ૪ ૫ = ૯૧૫૦ અને નીચેનો રાશિ પણ ૬૭ થી ગુણતાં દર ૪ ૬૭ = ૪૧૫૪, ઉપરનો રાશિ મુહૂર્ત લાવવા માટે ફરી ૩૦ થી ગુણતાં ૯૧૫૦ x ૩૦ = ૨૭૪૫૦૦ તેનો ૪૧૫૪ થી ભાગ કરતા ૬૬ મુહૂર્તા આવ્યા શેષ ૩૩૬ અંશો રહ્યા તે પછી દર ભાગ લાવવા માટે તેને દૂર થી ગુણવા એટલે ૨૦૮૩ર તેનો ૪૧૫૪ થી ભાગ કરતાં ભાગ આવ્યા શેષ , વધ્યા તેનો ૬૨ ર ૪૧૫૪ થી છેદ કરતાં t = ૧ આવ્યો, છેદરાશિ પણ થી છેદ ઉડાડતાં ૬૭ આવ્યા, અથતિ દર : મુહૂર્ત આવ્યા. ૩૧પી અવધાર્ય રાશિ પ્રમાણ બતાવ્યું હવે શેષ વિધિ બતાવે છે – एयमवहाररासि इच्छामावाससंगुणं कुज्जा । नक्खत्ताणं एत्तो सोहणगविहिं निसामेह ॥३१६॥ 'एतम्' अनन्तरोदितस्वरूपमवधार्यराशिमिच्छाऽमावास्यासंगुणं-याममावास्यां ज्ञातुमिच्छसि तत्सङ्ख्यया गुणितं कुर्यात्, अत ऊर्ध्वं च नक्षत्राणि शोधनीयानि ततोऽत ऊर्ध्वं नक्षत्राणां 'शोधनकविधि' शोधनकप्रकारं वक्ष्यमाणं 'निशमयत' आकर्णयत ॥३१६॥ तत्र प्रथमतः पुनर्वसुशोधनकमाह
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy