SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार ओगणीसमो - अमावस्या-पूर्णिमा चन्द्रनक्षत्रयोग मष्टादशभिः शतैस्त्रिंशदधिकैः सप्तषष्टिभागरूपैर्गुण्यन्ते, जातान्येकनवतिशतानि पञ्चाशदधिकानि ९१५०, छेदराशिरपि द्वाषष्टिप्रमाणः सप्तषष्ट्या गुण्यते, जातान्येकचत्वारिंशच्छतानि चतुष्पञ्चाशदधिकानि ४१५४, उपरितनो राशिर्मुहूर्त्तानयनाय भूयस्त्रिंशता गुण्यते, जाते द्वे लक्षे चतुःसप्ततिसहस्राणि पञ्च शतानि २७४५००, तेषां चतुष्पञ्चादशधिकैक चत्वारिंशच्छतैर्भागहरणं, लब्धाः षट्षष्टिर्मुहूर्त्ताः ६६, शेषा अंशास्तिष्ठन्ति त्रीणि शतानि षट्त्रिंशदधिकानि ३३६, ततो द्वाषष्टिभागानयनार्थं तानि द्वाषष्ट्या गुण्यन्ते, जातानि विंशतिः सहस्राण्यष्टौ शतानि द्वात्रिंशदधिकानि २०८३२, तेषामनन्तरोक्तच्छेदराशिना ४१५४ भागो ह्रियते, लब्धाः पञ्च द्वाषष्टिभागाः ५/६२, शेषास्तिष्ठन्ति द्वाषष्टिस्ततस्तस्या द्वाषष्ट्या अपवर्त्तना क्रियते, जात एककः, छेदराशेरपि द्वाषष्ट्या अपवर्त्तनायां जाता सप्तषष्टिस्तत आगतं षट्षष्टिः मुहूर्ताः एकस्य च मुहूर्त्तस्य पञ्च द्वाषष्टिभागाः एकस्य च द्वाषष्टिभागस्यैकः सप्तषष्टिभाग इति ॥३१५॥ तदेवमुक्तमवधार्यराशिप्रमाणं, सम्प्रति शेषविधिमाह અઢારમું પ્રાભૂત કહ્યું, હવે અમાવસ્યા, પૂર્ણિમા ચંદ્રનક્ષત્ર યોગ પ્રતિપાદક ઓગણીશમું પ્રાકૃત કહેવાનું છે. ત્યાં યુગમાં ૬૨ અમાવસ્યા અને ૬૨ પૂર્ણિમાઓ આવે છે. ત્યાં કયા નક્ષત્રમાં કઈ અમાવસ્યા આવે છે ? અમાવસ્યાવિષય કરણ ઃ ગાથાર્થ : અહીં જો તું જાણવા ઈચ્છે છે કે કઈ અમાવસ્યા કયા નક્ષત્રમાં આવે છે ? તો જે અમાવસ્યા જાણવાની ઈચ્છા છે તેટલા રૂપોથી અવધાર્ય રાશિ-ધ્રુવ રાશિ સ્થાપન કરીને ગુણવો. ।।૩૧૪ ॥ ટીકાર્થ : જે અમાવસ્યાને આ યુગમાં જાણવા ઈચ્છે છે જેમકે કયા નક્ષત્રમાં વર્તમાન અમાવસ્યા પરિસમાપ્ત થાય છે ? તો તેટલા રૂપો દ્વારા અર્થાત્ જેટલી અમાવસ્યા પસાર થઈ તેટલી સંખ્યા દ્વારા વક્ષ્યમાણ રૂપને પ્રથમ સ્થાપવું એટલે અવધાર્ય - ધ્રુવ રાશિને તે પટ્ટિકાદિ ઉપર સ્થાપિને ગુણવો. ॥ ૩૧૪ આ અવધાર્ય રાશિનું પ્રમાણ શું છે ? તેનું નિરૂપણ કરે છે ગાથાર્થઃ ૬૬ ૫૩૧૫ ૫ ૬૨ ३४५ ભાગો તથા ૧ ૬૭ ભાગ ધ્રુવરાશિ અવધાર્ય રાશિ હોય છે.
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy