________________
अधिकार सत्तरमो - तापक्षेत्र परिमाण
३३१
તાપક્ષેત્ર વિખંભ સદા અવસ્થિત છે ફક્ત અંદરથી સાંકડો અને બહારથી પહોળો થયેલો છે. બીજા વગેરે મંડળોમાં યથોત્તર પરિધિ-પરિવૃદ્ધિ થાય છે, ત્યારપછી તે મંડળ પિરિધ ગત તાપક્ષેત્રરૂપ ભાગો હીન-હીનતર છેક સર્વ બાહ્યમંડળમાં પરિધિગત માત્ર
3
૧૦
लाग तापक्षेत्र छे. ॥ ३०१ ॥
'बाहिरपरिरयरासी बिगुणे दसभाइयंमि जं लद्धं ।
तं होइ तावखेत्तं बाहिरए मंडले रविणो ॥ ३०२ ॥
૨
૧૦
सर्वबाह्ये मण्डले यः परिधेः राशिः स द्वाभ्यां गुण्यते, गुणयित्वा च दशभिर्भागो ह्रियते, ततो यद् भवति भागलब्धं तावत्प्रमाणः सर्वबाह्ये मण्डले वर्त्तमाने सूर्ये तापक्षेत्र - विष्कम्भः, तत्र सर्वबाह्यमण्डलपरिरयराशिस्त्रीणि योजनशतसहस्राणि अष्टादश सहस्राणि त्रीणि योजनशतानि पंचदशाधिकानि ३१८३१५, एष द्वाभ्यां गुण्यते, जातानि षट् शतसहस्राणि षट्त्रिंशत्सहस्राणि षट् शतानि त्रिंशदधिकानि ६३६६३०, अस्य च दशभिर्भागे ह लब्धानि त्रिषष्टिसहस्राणि षट् शतानि त्रिषष्ट्यधिकानि ६३६६३, एतावान् सर्वबाह्ये मण्डले तापक्षेत्रविष्कम्भः ॥ ३०२ ॥ अथ तापक्षेत्रविष्कम्भं मण्डले मण्डले करणवशतः प्रतिपिपादयिषुराह—
ગાથાર્થ : બાહ્ય પરિધિ રાશિને બમણી કરી દશથી ભાગતાં જે આવે તે સૂર્યના जाह्यमंडणमां तापक्षेत्र छे ॥ ३०२ ॥
ટીકાર્થ : સર્વ બાહ્યમંડળમાં જે પિરિધનો રાશિ છે તેને બમણો કરી ૧૦થી ભાગ કરવો, તેનાથી જે આવે તેટલા પ્રમાણ સર્વ બાહ્યમંડળમાં વર્તમાન સૂર્યનો તાપક્ષેત્ર વિખંભ થાય છે ત્યાં સર્વ બાહ્યમંડળ રિધિ રાશિ ૩૧૮૩૧૫ યોજન છે તેને ૨થી ગુણતાં ૬૩૬૬૩૦, એનો ૧૦થી ભાગ કરતાં ૬૩૬૬૩ આવ્યા આટલો સર્વ जाह्यमंडजमां तापक्षेत्र विष्णुं छे. ॥ ३०२ ॥
હવે, મંડળ-મંડળે કરણના આધારે તાપક્ષેત્ર વિખંભ જણાવીએ છીએ.
१. अस्या गाथाया अग्रे म. वि. मध्ये एकमधिकं गाथायुगलं वर्त्तते 'आदिममंडलपरिधीतिगुणे सभाजितम्मि जं लद्धं । तं होति तावखेत्तं अब्यंतरमंडले रविणो ॥ ३९९ ॥ जंबुद्दीवपरिरये तिगुणे दसभाजितम्मि द्धं । तं होति तावखेत्तं अब्यंतरमंडलगतस्स ॥ ३२० ॥ तथा एतद्गाथानन्तरमपि एकाधिका गाथा वर्त्तते - बहिरपरिरयरासी बिगुणे दसभातियम्मि जं लद्धं । तं होइ तावखेत्तं बाहिरए मंडले रविणों ॥ ३२२ ॥ गाथात्रयस्य छाया तथानुवादस्तृतीये दृष्टव्यः ।
-