________________
३३०
ज्योतिष्करण्डकम्
दशभि र्भागे हृते सति यद् भवति भागलब्धं तावत् प्रमाणं सर्वाभ्यन्तरे मण्डले वर्तमाने सूर्ये तापक्षेत्र विष्कम्भः । तत्र सर्वाभ्यन्तर मण्डल परिचय राशिस्त्रीणि योजनशतसहस्राणि पञ्चदश सहस्राणि नवाशीत्यधिकानि ३१५०८९, एष राशिस्त्रिभिर्गुण्यते जातानि नव शतसहस्राणि पञ्चचत्वारिंशत्सहस्राणि द्वे शते सप्तषष्ट्यधिके ९४५२६७, तेषां दशभि र्भागे हृत्ते लब्धानि चतुर्णवतिः सहस्राणि षड्विंशत्यधिकानि पञ्च शतानि सप्त च दशभागा योजनस्य ९४५२६, ७, एतावान् सर्वाभ्यन्तरे मण्डले वर्तमाने सूर्ये तापक्षेत्रस्य विष्कम्भः । कथमेतदवसीयते ? इति चेदुच्यते, इहैकोऽपि सूर्यः सर्वाभन्यन्तर मण्डलगतः सूर्य मण्डल परिरय गतान् त्रीन् भागान् प्रकाशयति, अपरोऽपि त्रीन्, तेषां चापान्तराले द्वौ द्वौ भागौ रजनी, एकस्य च सर्वाभ्यन्तर मण्डल गत सूर्य मण्डलपरिरय दश भागस्य परिमाण मेकत्रिंशद् योजन सहस्राणि पञ्च शतान्य, ष्टोत्तराणि ३१५०८ नव दश भागा योजनस्य , तत एतत् त्रिगुणितं सद् यथोदित परिमाणं भवति, एतावांश्च तापक्षेत्र विष्कम्भः सदैवावस्थितः, केवलमन्तः सङ्कुचितो बहिविस्तृतः द्वितीयादिषु च मण्डलेषु यथोत्तरं परिरयपरिवृद्धिः, ततस्तन्मण्डलपरिरयगतास्तापक्षेत्र रूपा स्त्रयो दशभागा हीना हीनतराः प्राप्यन्ते यावत् सर्वबाह्ये मण्डले द्वावेव परिरयगतौ दशभागौ तापक्षेत्रमिति ॥ ३०१ ॥ तथा चाह
ગાથાર્થ: આદિ-પ્રથમ મંડળ પરિધિ ત્રણ ગુણો કરી ૧૦થી ભાગતાં જે આવ્યું તે सूर्यन पारना भंडणमा तापक्षेत्र होय छे. ॥ ३०१ ॥
ટીકાર્થ : સર્વાત્યંતર મંડળનો જે પરિધિ છે તેને ત્રણ ગુણો કરી ૧૦થી ભાગ કરતાં જે આવે તેટલું પ્રમાણ સર્વાત્યંતર મંડળમાં વર્તમાન સૂર્યનો તાપક્ષેત્ર વિખંભ છે. ત્યાં, સર્વાત્યંતર મંડળ પરિધિ રાશિ ૩૧૫૦૮૯ આ રાશિને ત્રણ ગણો કરવો એટલે ૯૪પર૬૭, તેનો ૧૦થી ભાગ કરતા ૯૪૫૨૬ યોજન આવ્યા, આટલો સર્વાત્યંતર મંડળમાં વર્તમાન સૂર્યનો તાપક્ષેત્રનો વિખંભ છે. એ કઈ રીતે જાણી શકાય? અહીં એક સૂર્ય સર્વાત્યંતર મંડળમાં રહેલો સ્વયં મંડળ પરિધિગત ૩ ભાગોને પ્રકાશે છે. બીજો પણ ત્રણ તે બંનેના વચ્ચે બે-બે ભાગ રાત્રિ છે અને સર્વાત્યંતર મંડળગતા સૂર્યમંડળ પરિધિના દશભાગનું પરિમાણ એકત્રીસ હજાર પાંચસો આઠ યોજન તથા ભાગ. ૩૧૫૦૮ યોજન છે. તેને ત્રણગણું કરતાં યથોક્ત પરિમાણ થાય છે. આટલો