________________
अधिकार सत्तरमो - तापक्षेत्र परिमाण
३२७ जोयणसहस्साइं अट्ठ य अट्ठसठ्ठजोयणसए चत्तारि य दसभागे जोयणस्स परिक्खेवेणं आहियत्ति वएज्जा, एस णं परिक्खेवविसेसे कओ आहियत्ति वएज्जा? ता जे णं जंबुद्दीवस्स परिक्खेवे तं परिक्खेवं तिहिं गुणित्ता दसहि छेत्ता दसहि भागे हीरमाणे एस णं परिक्खेवविसेसे आहियति वएज्जा" इति । इदं च सूत्रं सकलमपि सुगमं, नवरम् 'उभयोपासेणं तीसे दुवे बाहाओ अवट्ठियाओ' इति एका सूर्यस्याग्रतोऽपरा पृष्ठत इति ॥ २९९ ॥ सम्प्रति सर्वबाह्यमण्डलगते सूर्ये यावान् मन्दरपर्वतसमीपे तापक्षेत्रविष्कम्भस्तावत्प्रमाणमभिधित्सुराह
ગાથાર્થ : મંદર પરિધિ રાશિને ત્રણ ગુણો કરી તેનો ૧૦થી ભાગ કરતાં જે પ્રાપ્ત થયું તે અત્યંતર મંડલ ગત સૂર્યનું તાપક્ષેત્ર હોય છે. ૨૯૯ ||
ગાથાર્થઃ જ્યારે સૂર્ય સર્વાત્યંતર મંડળ ગત થાય છે ત્યારે તેનો મન્દર પર્વત પાસે તાપક્ષેત્ર વિખંભ મંદરપરિરય રાશિનો ત્રણ ગુણો કરી ૧૦થી ભાંગતા જે થાય તેટલા પ્રમાણ છે ત્યાં મંદર વિખંભ ૧૦000 તેનો વર્ગ ૧૦0000000 તેને ૧૦થી ગુણતાં ૧૦00000000 થાય છે તેનું વર્ગમૂળ લાવતાં ૩૧૬૨૩ આવ્યા. આ રાશિને ૩થી ગુણવો એટલે ૯૪૮૬૯ થયા. એનો ૧૦થી ભાગ કરતાં ૮૪૮૬૯ યોજન આવ્યા. આટલો સભ્યતર મંડલમાં સૂર્ય જતે છતે તાપક્ષેત્રનો વિધ્વંભ આવે છે અને ત્યારે લવણની દિશામાં જંબૂઢીપના અંતમાં તાપક્ષેત્ર વિખંભ ૯૪૮૬૮ છે. તેની ઉત્પત્તિ જબૂદ્વીપની પરિધિ ૩ ગુણી કરી ૧૦થી ભાંગતા જે આવે તે જાણવી. તે આ રીતે – જબૂદીપની પરિધિ ૩૧૬૨૨૭ યોજન ૩ ગાઉ ૨૮ ધનુષ અને ૧૩ આંગળ છે. એટલાથી કાંઈક ન્યૂન એક યોજન પણ વ્યવહારથી પરિપૂર્ણ કહેવાય છે. તેથી ૨૭ના બદલે ૨૮ જાણવા ૩૧૬૨૨૮ એના ૩ ગુણા કરતાં ૮૪૮૬૮૪ થયા. એનો ૧૦થી ભાગ કરતાં ઉક્ત પ્રમાણ આવે છે. “સૂર્યપ્રજ્ઞપ્તિમાં પણ આ રીતે કહ્યું છે. ટીકામાં લખેલ સૂત્ર સુગમ છે પરંતુ તેમાં “ઉભય પાસેણે.' માં એક બાહો સૂર્યની આગળ અને બીજી સૂર્યની પાછળની જાણવી. || ૨૯૯ //
હવે, સર્વ બાહ્ય મંડળગતા સૂર્યનો મંદર પર્વત પાસે જેટલો તાપક્ષેત્ર વિખંભ છે તેટલા પ્રમાણને જણાવે છે.
मंदरपरिरयरासी बिगुणे दस भाइयंमि जं लद्धं । . तं हवइ तावखित्तं बाहिरए मंडले रविणो ॥ ३०० ॥