________________
अधिकार अगियारमो - अयन प्रमाण
२१९ ત્રીજા મંડલમાં ચરે છે, એ પ્રમાણે છ મહિને એકસો વ્યાંશી મંડલ ચરેલા થાય છે, આ દક્ષિણાયનનો છ માસ પ્રમાણનો છેડો છે. તે પછી, સર્વબાહ્ય મંડલ પહેલાના તુરંતના બીજા મંડલમાં જ્યારે ઉપસંક્રમ કરીને સૂર્ય ચારો ચરે છે ત્યારે તે ઉત્તરાયણનો પ્રથમ દિવસ છે. સર્વ બાહ્ય મંડળ પહેલાનું ત્રીજું મંડળ બીજા દિવસે ચરે છે. આમ, છ મહિને ૧૮૩મું મંડળ સર્વાત્યંતર મંડળનો છેડો છે. આ દક્ષિણ અથવા ઉત્તર અયનમાં વિધિ હોય છે. જે ૧૨૧ છે. એના માટે કરણ બતાવાય છે.
तेसीयं दिवससयं अयणे सूरस्स होइ पडिपुन्नं ।
सुण तस्स कारगविहिं पुव्वायरिओवएसेणं ॥ २२२ ॥ सूर्यस्यायनं दक्षिणमुत्तरं वा भवति परिपूर्णं त्र्यशीत्यधिकं दिवसशतं, कथमेतदवसीयते ? इति चेद्, उच्यते, इह युगमध्ये दश सूर्यस्यायनानि भवन्ति, युगे च दिवसानामष्टादश शतानि त्रिंशदधिकानि १८३०, ततोऽत्र त्रैराशिककर्मावतारः, यदि दशभिरयनैरष्टादश दिवसशतानि त्रिंशदधिकानि लभ्यन्ते तत एकेनायनेन किं लभामहे ? राशित्रयस्थापना १०-१८३०-१ अत्रान्त्येन राशिना एककलक्षणेन मध्यमस्य राशेर्गुणनं, एकेन च गुणितं तदेव भवतीति जातान्यष्टादश शतान्येव त्रिंशदधिकानि, तेषामाद्येन राशिना दशकलक्षणेन भागो हियते, लब्धं त्र्यशीत्यधिकं दिवसशतम्, एतावदेकस्य दक्षिणस्योत्तरस्य वाऽयनस्य परिमाणं, सम्प्रति तस्य दक्षिणस्योत्तरस्य वाऽयनस्य परिज्ञानविषये 'कारकविधि' करणरूपं प्रकारं पूर्वाचार्योपदेशेन प्रतिपाद्यमानं श्रुणु ॥२२२॥
तत्र करणमाह
ગાથાર્થ : સૂર્યના અયનમાં પ્રતિપૂર્ણ એકસો ત્યાસી દિવસો હોય છે. પૂર્વાચાર્યો દ્વારા ઉપદેશાયેલી તેની કારકવિધિ સાંભળો. | ૨૨૨ /
ટીકર્થ : સૂર્યનું દક્ષિણ અથવા ઉત્તર અયન પરિપૂર્ણ ૧૮૩ દિવસનું હોય છે. તે કઈ રીતે જાણવું ? એ બતાવે છે - અહીં એક યુગમાં ૧૦ અયનો હોય છે તથા ૧૮૩૦ દિવસો હોય છે એટલે અહીં બૈરાશિક કર્ણાવતાર - જો ૧૦ અને ૧૮૩૦ દિવસો આવે તો ૧ અયનમાં કેટલા આવે ? ૧૦-૧૮૩૦-૧, અંત્યરાશિ સાથે મધ્ય રાશિ ગુણતાં ૧૮૩૦ તેનો પ્રથમ રાશિથી ૧૮૩૦ = ૧૦ ભાગ કરતાં ૧૮૩ આવે