________________
अधिकार दसमो - मंडल विभाग
२०९
तेषामेकषष्ट्या भागे हृते लब्धं पंचोत्तरं शतं योजनानां १०५, तत्पूर्वराशौ प्रक्षिप्यते, जातानि दश शतानि विंशत्युत्तराणि १०२०, एतानि सर्वाभ्यन्तरमण्डलगताबाधापरिमाणे नवतियोजनसहस्राणि षट् शतानि चत्वारिंशदधिकानीत्येवंरूपेऽधिकत्वेन प्रक्षिप्यन्ते, ततो यथोक्तं सर्वबाह्ये मण्डलेऽबाधापरिमाणं भवति ॥ २१५ ॥ साम्प्रतं या प्रतिमण्डलमबाधावृद्धिः प्रागुक्तयुक्तितः प्रदर्शिता तां सूत्रकृत् साक्षादुपदर्शयति
ગાથાર્થ:- બહારના મંડળમાં બે સૂર્યો વચ્ચેની પરસ્પર અબાધા એક લાખ છ સો સાઠ યોજન જાણવી.
ટીકાર્ય - સર્વબાહ્ય મંડળમાં ૨ સૂર્યોની પરસ્પર અબાધા એક લાખ છસો સાઠ (૧૦૦૬૬૦) યોજન છે તે આ રીતે – સર્વ અત્યંતર મંડળ પહેલાનું જે બીજું મંડળ છે તેનાથી માંડીને છેલ્લું મંડળ ૧૮૩મું છે તેથી ૧૮૩ને ૫ યોજનથી ગુણતાં ૯૧૫ થયા. એજ રીતે ઉપરના ૩૫ ભાગોને ૧૮૩થી ગુણતા ૬૪૦૫ તેના યોજન લાવવા ૬૧થી ભાગ કરતા ૧૦૫ યોજન આવ્યા. તેને પૂર્વરાશિમાં નાખતા ૧૦૨૦ થયા. આ સર્વાત્યંતરમંડળમાં રહેલ અબાધા પરિમાણમાં ૯૯૬૪૦ અધિક તરીકે ઉમેરતાં યથોક્ત ૧૦૮૬૬૦ યોજન સર્વબાહ્ય મંડલમાં અબાધા પરિમાણ (પરસ્પર અંતર) આવે છે. // २१५ ॥
હવે, જે પ્રતિમંડળ અબાધાવૃદ્ધિ પૂર્વોક્ત યુક્તિથી બતાવેલી તેને સૂત્રકાર સાક્ષાત્ बतावी २६। छ
पंचेव जोयणाई पणतीसं एगसट्ठिभागा य ।
एस अबाहावुड्डी एक्कक्के मंडले रविणो ॥ २१६ ॥ सर्वाभ्यन्तरान्मण्डलाद्वहिनिष्क्रामतोः सूर्ययोरेकैकस्मिन् मण्डलेऽबाधावृद्धिः पंच योजनानि पंचत्रिंशच्चैकषष्टिभागा योजनस्य ५, ३५।६१, एतावत्येव सर्वबाह्यान्मण्डलाद
१. एतद्गाथानन्तरं म.वि. संस्करणे एका गाथाऽधिका दृश्यते सा चेमा - रूवूण मंडलगुणं अबाध वड्डीए पक्खिवे णियमा । मंडल विक्खंभंमि तु विक्खंभो तस्स सो हवति ॥ २२९ ॥ (छा०) रूपोनमण्डलगुणमबाधावृद्धया प्रक्षिप्ते नियमा । मण्डलविष्कम्भे तु विष्कम्भस्तस्य स भवति ॥ (टि०) इच्छितमंडलस्स विक्खंभाणयणत्थं एत्थ करणं - एक्कारसत्थस्स मंडलस्स विक्खंभो इच्छितोत्ति एक्कारस रूवूणा दस, एतेहिं गुणिता विक्खंभवड्डी पणपण्णं जोयणाणि पणतालीसं एगट्ठिभागा यो० ५५० एस पढममंडलविक्खंभे पक्खित्ता दसमंडलस्स विक्खंभो होति । एवं सव्वत्थ ॥२२९ ॥