SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ११६ ज्योतिष्करण्डकम् ચંદ્રો છે એટલે ૧ ચંદ્રના પરિવારભૂત જે ૨૮ નક્ષત્રો છે તેને ૨ થી ગુણતાં પ૬ થયા, તથા ૧ ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહો તેને ૨ થી ગુણતાં ૧૭૬ થયા. તથા ૧ ચંદ્રના પરિવારમાં ૬૬૯૭૫ કોટાકોટી તારા છે તેને ૨ થી ગુણતાં ૧૩૩૯૫૦ કોટાકોટી તારા થાય છે તથા લવણ સમુદ્રમાં ૪ ચંદ્રો છે એટલે ઉપરના સર્વે નક્ષત્રોને ૪ થી ગુણતાં ૧૧૨ નક્ષત્રો, ૮૮ ગ્રહોને ૪ થી ગુણતાં ૩૫ર ગ્રહો તેમજ તારાગણને ૪ થી ગુણતાં ૨૬૭૯૦૦ કોટાકોટી તારા ૧ ચંદ્રના પરિવારમાં હોય છે. આ રીતે, સર્વે દ્વીપ-સમુદ્રોમાં ભાવના કરવી અને સર્વે ક્ષેત્રોમાં સૂર્યો ચંદ્રની સમાન સંખ્યાથી જાણવા, અર્થાત્ જે દ્વીપસમુદ્રમાં જેટલા ચંદ્રો તેટલા જ સૂર્યો પણ અન્યૂનાતિરિક્ત જાણવા. / ૧૨૫ // નક્ષત્રોનાં સંસ્થાનો, તારાપ્રમાણ, દેવતાઓનું વર્ણન તથા મંડળચ્છેદઃહવે નક્ષત્રોનાં સંસ્થાનાદિ કહીશું तेसिं नक्खत्ताणं संठाणमहक्कमेव वोच्छामि । माणं च तारगाण य जह दिटुं सव्वदंसीहि ॥ १२६ ॥ गोसीसावलिश्कासारश्सउणि३पुष्फोवयार४वावी५-६य । नावा आसक्खंधे८भग९छुरधारा१०य सगडुद्धी११ ॥१२७॥ मिगसीसावलि१२रुहिरबिंदु१३तुल१४वद्धमाणग१५पडागा१६ । पागारे१७पलियंके१८-१९हत्थे२०मुहपुष्फए२१चेव ॥१२८॥ कीलग२२दामणि२३एगावली२४य गयदंत२५विच्चुयअली य२६। गयविक्कमे२७ य तत्तो सीहनिसाई२८ य संठाणा ॥ १२९ ॥ तिगतिगरपंचग३सय४दुगपदुगबत्तीसतिगंटतह तिगंश्च । छ१०प्पंचग११तिग१२एक्ग१३पंचग१४तिग१५छक्कगं१६ चेव ॥१३०॥ सत्तग१७दुग१८दुग१९पंचग२०एक्के२१क्ग२२पंच२३चउ२४तिगं२५ चेव । एक्कारसग२६चउळ२७चञ्चकं२८चेव तारग्गं ॥ १३१ ॥ एवं नक्खत्ताणं संठाणा तारगाण य पमाणं । भणियं एत्तो वोच्छं नामाणि य देवयाओ य ॥ १३२ ॥ १. मिगसीस१२... वद्धमाणसुपतिट्टित१५... मुहफुल्लके२० । इति म. वि. संस्करणे (गा. १३९) पाठः॥ २. एसा गाथाऽन्यादर्शेषु नक्षत्रानामानन्तरं देवतानाम ज्ञापनार्थमधिकं लिखितापि दृश्यते । अत्र तु प्रागेव लिखिताऽस्ति । तत्रैव अस्या अपि अर्थः समावेशितत्वात ।
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy