SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ ज्योतिष्करण्डकम् कालविशेषः, अहोरात्रो द्वाषष्टिभागपरिच्छिनो विधीयते, तस्य सत्का ये एकषष्टिभागास्तावत्प्रमाणा तिथिः ॥ ९६ ॥ इहेदमुक्तं-चन्द्रस्य वृद्धिहानिकृतेन निष्पद्यते तिथिः, तत्र शिष्याणामुदपादि सम्मोहः-कथं चन्द्रस्य शाश्वतिकतयोपवर्ण्यमानस्य वृद्धिहानी घटेते ? इति, ततः शिष्याणां संमोहमपनेतुकामो यथा तद् घटते तथा तत्स्वरूपनिरूपणार्थमाह ગાથાર્થ - સૂર્યના ગમનમંડલના વિભાગોથી અહોરાત્રો નિષ્પન્ન થાય છે તથા ચંદ્રની હાનિ-વૃદ્ધિથી તિથિ નિષ્પન્ન થાય છે. ટીકાર્ય - સૂર્યના ગમનયોગ્ય મંડલોનો પ્રત્યેક જે સમવિભાગ થાય છે. અર્થાત. એક એક મંડલમાં જેટલા કાળે સૂર્ય અદ્ધમંડલ પૂરું કરે છે તેટલા કાળે અહોરાત્રો થાય છે. તથા ચંદ્રમંડલની હાનિ-વદ્ધિકૃત કાલપરિમાણથી તિથિ નિષ્પન્ન થાય છે. ભાવાર્થચંદ્રમંડલના કૃષ્ણપક્ષમાં જેટલા કાળે ભાગ પ્રમાણભાગ હાનિ થાય છે અને જેટલા કાળે ભાગ શુક્લપક્ષમાં વધે છે તેટલા કાળ પ્રમાણ તિથિઓ થાય છે તિથિ અને અહોરાત્રોમાં આટલો પરસ્પર કાળવિશેષ છે, અહોરાત્રના ૬ર ભાગ કરવા અને તે સંબંધિ જે ૬૧ ભાગો છે તેટલા પ્રમાણ તિથિ થાય છે. ૯૬ // અહીં એટલું કહેવાય ચંદ્રની વૃદ્ધિનહાનિ કરવાથી તિથિ નિષ્પન્ન થાય છે ત્યાં શિષ્યોને સંમોહ થાય છે. પ્ર. ચંદ્ર શાશ્વત છે તો તેમાં વૃદ્ધિનહાનિ કઈ રીતે ઘટે ? શિષ્યોના સંમોહને દૂર કરવા તે જે રીતે ઘટે તે રીતે તેનું સ્વરુપ જણાવે છે. ७. चंदस्स नेव हाणी नवि वुड्डी वा अवढिओ चंदो । सुक्किलभावस्स पुणो दीसइ वुड्डी य हाणी य ॥ ९७ ॥ किण्हं राहुविमाणं हेट्ठा चउरंगुलं च चंदस्स । तेणोवट्टइ चंदो परिवड्डइ वावि नायव्वो ॥ ९८ ॥ तं रययकुमुयसरिसप्पहस्स चंदस्स राइसुभगस्स । लोए तिहित्ति निययं भण्णइ हाणीए वुड्डीए ॥ ९९ ॥ सोलसभागे काऊण उडुवई हायतेऽत्थ पन्नरस । तत्तियमेत्ते भागे पुणोवि परिवड्डई जुण्हे ॥ १०० ॥ कालेण जेण हायइ सोलसभागो उ सो तिही होइ। . तह चेव य वुड्डीए एवं तिहिणो समुप्पत्ती ॥ १०१ ॥
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy