SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ७९ अधिकार बीजो - घटिकादिनुं प्रमाण संख्यातासंख्यातकप्रमाणोत्सप्पिण्यवसपिण्यतिक्रमे भूयोऽप्यवसप्पिण्युत्सप्पिणीप्रवृत्तौपाश्चात्यः कालः सर्वोऽपि विवक्षितकालादारभ्यानन्तो भवति, अयमत्र तात्पर्यार्थः असंख्यातोत्सप्पिणीप्रमाणकालोऽसंख्येयः, अनन्तोत्सप्पण्यवसप्पिण्यात्मकोऽनन्त इति ॥ ८९ ॥ 'एते' अनन्तरोदिता उत्सपिण्यवपिण्णीगताः सुषमसुषमादयः कालविभागाः सर्वेऽपि प्रत्येक युगे प्रतिपद्यमाने प्रतिपद्यन्ते, प्रत्येकं च युगस्य 'अन्ते' पर्यवसाने 'समाप्नुवन्ति' निष्ठामुपयान्ति, एतदुक्तं भवति-षडपि सुषमसुषमादय उत्सपिण्यव-सप्पिणीविभागाः सर्वे प्रत्येकं युगस्य प्रारम्भे प्राथम्यं प्रतिपद्यन्ते, युगस्य पर्यवसाने च पर्यवसानं, तथा चास्यैव ज्योतिष्करण्डकस्य टीकाकारः पादलिप्तसूरिराह-एए उ सुसम सुसमादयो अद्धाविसेसा जुगाइणा सह पवत्तंते, जुगंतेण सह समप्पंति"त्ति ॥९०॥ एते' अनन्तरोदिताः कालविभागाः संख्यातासंख्यातानन्तरूपाःकालकुशलेन भवितुमिति गम्यते, किमुक्तं भवति ?-काले परिज्ञानकुशलमात्मानं भवितुमिच्छता भवन्ति ज्ञातव्याः ॥ ગાથાર્થ :- સુષમસુષમા, સુષમા તથા સુષમદુઃષમા તથા દુષમસુષમા અને દુષમા, અતિદુષમા કાળ, સુષમસુષમાનો કાળ ચાર કોડાકોડી, સુષમાનો ત્રણ, સુષમદુષમાનો બે કોડાકોડી કાળ હોય છે. દુષમસુષમાનો બેતાલીશ વર્ષ જૂની એક કોડાકોડી સાગરોપમ કાળ હોય છે. જેટલા વર્ષ ન્યૂન રહ્યા તે કાળ દુષમા અતિદુષમાનો છે. આ જ વિભાગો ઉત્સર્પિણમાં જાણવા પરંતુ પ્રતિલોમપરિપાટિ વિભાગોમાં જાણવી. આ અસંખ્યકાળ છે એના ભેદો અસંખ્ય છે. કાલાંતરના ગુણનથી આના પછી અનંતકાળ હોય છે. યુગના આરંભે આ સર્વે પ્રત્યેક કાળ વિભાગો શરૂ થાય છે અને પ્રત્યેક યુગના અંતે પૂરા થાય છે, કાલકુશલ દ્વારા આ કાળવિભાગો જાણવા યોગ્ય છે. (૮૫-૯૧ પૂર્વાર્ધ) ટીકાર્થ - પ્રથમ કાળ વિભાગ સુષમસુષમા, બીજો સુષમા, ત્રીજો સુષમદુષમા, ચોથો દુષમસુષમા, પાંચમો દુષમા છઠ્ઠો અતિદુષમા - દુષમદુષમા || ૮૫ // યુગલિકનું સ્વરૂપ : આ કાલસમાના નામો છે એમના પરિમાણ - સુષમસુષમાનો કાળ ચાર સાગરોપમ કોટાકોટી હોય છે ત્યારે મનુષ્યો યુગલધર્મી, ત્રણ કોશ પ્રમાણ શરીરથી ઊંચાઈવાળા, ત્રણ પલ્યોપમ આયુષ્યવાળા, વજર્ષભનારાય સંઘયણવાળા, સમસુતરગ્ન સંસ્થાનવાળા - તે આ રીતે - સુપ્રતિષ્ઠિત કાચબા જેવા ચરણવાળા, સુકુમાર १. एते तु सुषम सुषमादयोऽद्धाविशेषा युगादिना सह प्रवर्तन्ते, युगान्तेन सह समाप्नुवन्ति ।
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy