SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ બાદરનિગેહવ્યવહારિત્વ વિચાર ૪૭ न त लक्षणमित्यावयोः समान'. अन्यथाऽस्माक' सक्षम प्रथिवीकायिकादिष्वव्याप्तेरिव तव मते बादर. निगोदेऽतिव्याप्तेरपि प्रसङ्गात् । किं च प्रज्ञापनावृत्त्यभिप्रायेणापि बादरनिगोदजीवानां व्यवहारिकमेव प्रतीयते, (१) 'ये पुनरनादिकालादारभ्य निगोदावग्थामुपगता एवावतिष्ठन्ते ते व्यवहारपथातीत. स्वादसांव्यवहारिका' इति वचनादनादिवनस्पतीनामेवाव्यावहारिकत्वाभिधानात, (२) "तंत्रदं सूत्र सांव्यावहारिकानधिकृत्यावसेय, न चासांव्यवहारिकान् , विशेषविषयत्वासनग्य । न चैतस्वमन षिकाविम्भित', यत आहुर्जिनभद्रगणिक्षमाश्रमणपूज्यपादाः [विशेषणवती ५९] 'तह कायटिईकालादओवि सेसे पडुच्च किर जीवे । नाणाइवणस्सइणो जे संववहारबाहिरिया ॥ अत्रादिशब्दात्सर्वैरपि जोवैः श्रुतमनन्तशः स्पृष्टमित्यादि यदस्यामेव प्रज्ञापनायामेव वक्ष्यते प्रागुक्त च तत्परिग्रहस्ततो न कश्चिद्दोषः' इत्यग्रे व्यक्तमेवानादिवनस्पत्यतिरिक्तानां व्यावहारिकत्वाभिधानाच्च । अनादिवनस्पतय इति च सुक्ष्मनिगोदानामेवाभिधान, न तु बादरनिगोदानामिति । ग्रन्थान्तरेऽप्य यमेवाभिप्रायो ज्ञायते । થએલ વ્યાવહારિકત્વને પરિભાષામાત્રથી નિષેધ કરી શકાતો નથી. વ્યવહારિત્વનું શાસ્ત્રોકત સ્વરૂપ “પૃથિવી વગેરે વિવિધ વ્યવહારના વિષય બનવું એ છે જે અનુગત એવી મ. નિગોદથી ભિન્નપણાની પ્રાપ્તિમાં પર્યાવસિત થાય છે અને અનાદિસૂમનિગોદજી સિવાયના દરેક જીવોમાં રહ્યું છે. બાકી જેનું શરીર ચક્ષુગ્રાહ્ય હોય તે વ્યાવહારિક” એવી વ્યાખ્યા ‘ઉપલક્ષણરૂપ છે, લક્ષણરૂપ નહિ એ વાત આપણે બનેને માટે સમાન છે, કેમકે જે એ લક્ષણરૂપ જ હોય તે અમારે વ્યવહારી તરીકે સંમત એવા સૂકમપૃથ્વીકાયાદિમાં અવ્યાપ્તિદષની અને તમારે અવ્યવહારી તરીકે સંમત બાદરનિગોદમાં અતિવ્યાપ્તિદોષની આપત્તિ આવે. [બ. નિ. માં વ્યવહારિવનું પન્નવણાવૃત્યુનુસારે સમર્થન]. વળી પજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાય મુજબ પણ બાદરનિગોદજી તે વ્યવહારી જ છે એ વાત નીચેની બે યુક્તિઓથી જણાય છે. (૧) “જેઓ અતાદિકાલથી માંડીને નિગોદ અવસ્થામાં જ રહે છે તેઓ વ્યવહારથી પર હેઈ અસાંવ્યવહારિક છે એવું તેનું (પ્રજ્ઞાપનાવૃત્તિનું વચન અનાદિવનસ્પતિને જ અવ્યાવહારિક જણાવે છે. તેમજ (૨) પન્નાવણના વૃત્તિકારે જ અનાદિ વનસ્પતિ સિવાયના બીજા બધા જીને પન્નાવણનીવૃત્તિમાં જ આગળ સ્પષ્ટ રીતે વ્યાવહારિક કહ્યા છે. તે આ રીતે “તેમાં આ સૂત્ર સાંવ્યાવહારિક જીવને ઉદ્દેશીને છે, અસાંવ્યાવહારિક જીવોને ઉદ્દેશીને નહિ, કેમકે તે (સત્ર) વિશેષવિષયક છે. આ વાત અમે અમારી કલ્પનાથી ઉપજાવી કાઢેલી નથી, કેમકે પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે પણ વિશેષણવતી પ્રસ્થમાં કહ્યું છે કે “તથા કાયસ્થિતિનો કાલ વગેરે પણ જે કહ્યા છે તે શેષને ઉદ્દેશીને સમજવા, અનાદિ વનસ્પતિને ઉદેશીને નહિ કે જેઓ સંવ્યવહારનાથ છે. અહીં “આદિ' શબ્દથી બધા લુવોએ શ્રત અનંતી વાર મેળવ્યું છે' ઈત્યાદિ જે આ પ્રજ્ઞાપના સૂત્રમાં જ આગળ કહેવાશે તેમજ પૂર્વે કહી ગયા તે બધાને સમાવેશ છે. તેથી કેઈ દોષ રહેતો નથી ” આમ પ્રજ્ઞાપનાના વૃત્તિકારે પણ અનાદિ વનસ્પતિને અવ્યવહારબાહ્ય તરીકે માન્ય રાખવા દ્વારા અનાદિ વનસ્પતિને અવ્યવહારિક કહ્યા છે અને આગળ તભિન્ન અને વ્યાવહારિક કહ્યા છે. વળી “અનાદિ વનસ્પતિ તે સુમનિગોદનું જ નામ છે, બાદર નિગોદનું નહિ. માટે સૂક્ષ્મનિગદ જ અવ્યવહારરાશિ છે. તદુભિન્ન એવી બાદરનિગોદ તે વ્યવહારરાશિ જ છે. તેથી પ્રજ્ઞાપનાવૃત્તિના અભિપ્રાય મુજબ પણ બાદરનિગોદો વ્યવહારરાશિમાં હોવા જ જણાય છે. બીજા ગ્રન્થમાં પણ આજ અભિપ્રાય હોવો જણાય છે. -1. तथा कायस्थितिकालादयोऽपि शेषान प्रतीत्य किल जीवान् । नानादिवनस्पतीने ये संव्यवहारबाह्याः ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy