SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ધમપરીક્ષા બ્લેક ૯ ૩i ર ઢબૂમતમત્તાપત્તા થોરિશિકયત્રી દેવેન્દ્રસૂરિમિ-[૬૭-૭૪] अत्यत्र लोके विखपातमनन्तजनसंकुरम् । यथार्थनामकमसंव्यवहाराभिध पुरम् ।। तत्रानादिवनस्पतिनामानः कुलपुत्रकाः । वसन्ति च तत्र कर्मपरिणाममहीभुजा ॥ नियुक्तौ तीव्रमोहोदयात्यन्ताबोधनामकौ । महत्तमबलाध्यक्षौ तिष्ठतः स्थायिनौ सदा ॥ ताभ्यां कर्मपरिणाममहाराजस्य शासनात् । निगोदाख्यापवरकेष्वसंख्येयेषु दिवानिशम ॥ क्षिप्त्वा संपिण्ड्य धार्यन्ते सर्वेऽपि कुलपुत्रकाः । प्रसुप्तवमूर्छितवन्मत्तवन्मृतवच्च ते ॥युग्मम्॥ ते स्पष्टचेष्टाचैतन्यभाषादिगुणवर्जिताः । छेदभेदप्रतीघातदाहादीन्नाप्नुवन्ति च ॥ अपरस्थानगमनप्रमुखो नापि कश्चन । क्रियतेऽन्योऽपि सैर्लोकव्यवहारः कदाचन ।। संसारिजीवसंज्ञेन वास्तव्येन कुटुबिना । कालो निर्गमित. पूर्व तत्रानन्तो मयापि हि ॥ તથા ગૌવ ચિત્ત-૨૬-] तौकाक्षनिवासाख्ये नगरे प्रथमं खलु । अमीभिरस्ति गन्तव्यमर्थन युवयोश्च तत् ॥ ताभ्यामपि तथेत्युक्ते ते सर्वे तत्पुरं ययु । तस्मिश्च नगरे सन्ति महान्तः पचपाटकाः ।। एक पाटकमगुल्या दर्शयन्नग्रतः स्थितम् । मामेवमथ तन्वङ्गि तीव्रमोहोदयोऽब्रवीत् ।। स्वमत्र पाटके तिष्ठ भद्र! विश्वस्तमानस: । पाश्चात्यपुरतुल्यत्वाद् भाव्येष धृतिदस्तव ॥ यथाहि तत्र प्रासादगर्भागारस्थिता जनाः । सन्त्वनन्ता पिण्डिताङ्गास्तथैवात्रापि पाटके ॥ वर्त्तन्ते किन्तु ते लोकव्यवहारपराङमुखाः । मनीषिभि समा नातास्तेनाऽसांव्यवहारिकाः ।। गमागमादिक लोकव्यवहारममी पुनः । कुर्वन्ति सर्वदा तेन प्रोक्ताः सांव्यवहारिकोः ॥ अनादिवनस्पतय इति तेषां समाभिधा । एषां तु वनस्पतय इति भेदो यथापरः ॥ [ બા. નિગોદવ્યવહારિત્વસિદ્ધિમાં ગ્રન્થસાક્ષીઓ 1 લઘુપમિતપ્રપંચગ્રન્થમાં શ્રી ચન્દ્રસૂરિના શિષ્ય શ્રી દેવેન્દ્રસૂરિએ કહ્યું છે કે “આ લોકમાં પ્રસિદ્ધ અનંતજનથી વ્યાસ યથાર્થનામવાળું અસંવ્યવહા૨ નામનું નગર છે. તેમાં અનાવિનસપતિ નામના કુલપુત્રો રહે છે. અને ત્યાં કર્મ પરિણામ રાજા વડે નિયુક્ત કરાએલા તીવ્રમેહદય અને અત્યન્તઅઓધ નામનો મહત્તમ અને બલા યક્ષ હંમેશા રહે છે. કર્મ પરિણામરાજાની આજ્ઞાથી તે બે જણા તે બધા કુલપત્રકોને નિગદ નામના અસંખ્ય ઓરડામાં નાખીને અને એકદમ જકડીને ભેગા કરીને સુતેલા મુરિત, મત્ત કે મૃત માણસની જેમ પકડી રાખે છે. સ્પષ્ટ ચટા-ચેતન્ય-ભાષા વગે ગુણો થી શૂન્ય તેઓ છેદન-ભેદન-પ્રતિવાત-દાહ વગેરે પામતા નથી. બીજી જગાએ જવા વગેરે રૂપ બજો પણ કોઈ લોકવ્યવહાર તેઓ વડે કરાતો નથી. સંસા૨જીવ નામના અને ત્યાંના રહેવાસી કટબી એવા મારા વડે ત્યાં પણ પહેલાં અનંતકાલ પસાર કરાયો છે.” વળી આ ગ્રન્થમાં જ થોડું આગળ કહ્યું છે કે “ ત્યાં પહેલા એકાક્ષનિવાસ નામ- નગરમાં આ લોકોએ જવાનું છે અને 'તમને બેને તે વાત ઈષ્ટ જ છે' તીવ્રમોહદય અને અત્યંત અધને આમ કહેવાએ તે તે બે જણાએ એ વાત સ્વીકારવાથી બધા તે એકાક્ષનિવાસ નગરમાં ગયા જે નગરમાં પાંચ મોટા પાડ હતાં. આગળ રહેલા એક પાડાને આંગળીથી ચીંધતે તીવ્રમોહદય આમ બે. હે ભદ્ર! તું અહીં વિશ્વાસપૂર્વક રહે. પૂર્વનનગર જેવું જ આ પણ હોવાથી અહીં તેને ધીરજ વળશે. જેમ તારા પૂર્વ નગરમાં પ્રાસાદના ભોંયરામાં અન તા લો જકડાઈને એકમેક શરીરવાળા થઈને રહ્યા હતા તેમ જ અહી પણ રહ્યા છે. ફેર એટલો જ છે કે એ નગરના લકે લેકવ્યવહારથી પરાડમુખ હતા તેથી પંડિત વડે અસાં વ્યાવહારિક કહેવાતા હતા જ્યારે આ નગરના લોકો ગમનાગમન વગેરે લોકવ્યવહાર હંમેશાં કરે છે અને તેથી સાંઇબાવહારિક કહેવાય છે. વળી એ પૂર્વનગરના લોકોનું નામ અનાદિવનસ્પતિ હતું, જયારે આ લેકેનું નામ વનસ્પતિ છે એ પણ એક બીજો ફેરફાર જાણવો.”
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy