SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ અભવ્યના મિથ્યાત્વનો વિચાર सपर्यवसित सपर्यवसान सम्यक्त्वप्राप्तौ, अपर्यवसित अभव्यस्य, सम्यक्त्वाऽप्राप्तेः, तच्च मिथ्यात्वमात्रमप्यतीतकालनयानुवृत्त्याऽऽभिग्रहिकमिति व्यपदिश्यते इति ।" ~नन्वेष ‘एवं अणभिग्गहिया मिच्छादसणेवि' इत्यतिदेशादनाभिग्रहिकमिथ्यात्वमप्यभव्यानां प्राप्नोतीति 'अभव्यानामाभिग्रहिका ऽनाभोगलक्षणे द्वो एव मिथ्यात्वे' इति भवतां प्रतिज्ञा विलुप्येतेति चेत् ? ~न, 'मिच्छादंसणे दुविहे पणत्ते-आभिग्गहियमिच्छादसणे चेव अणभिग्गहियमिच्छादसणे चेव' त्तिप्रथमसूत्र सकलभेद. संग्रहार्थमनाभिन हकपदेनाभिग्रहिकातिरिक्तस्यौव ग्रहणात्, तदुक्त तद्वृत्तौ-'अभिग्रहः कुमतपरिग्रहः, પ્રકારે કહેવાયું છે. તે આ પ્રમાણે–સપર્યાવસિત (સાત) અને અપયવસિત (અનંત)”+ એની વૃત્તિમાં કહ્યું છે કે “ આભિગ્રહિક મિથ્યાદર્શન સંપર્યાવસિત અંત સહિતનું હોય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિકાળે તેનો અંત થાય છે. તેમજ અભને અપર્યવસિત (=અંત વિનાનું) હોય છે, કેમકે તેઓને સમ્યકત્વની પ્રાપ્તિ જ થતી નથી. જો કે અભવ્યને આવેલું આ મિથ્યાત્વ પણ પછીના અનંતકાળ માટે, સમ્યકત્વની પ્રાપ્તિ ન હોવાના કારણે મિથ્યાત્વ સામાન્ય તરીકે રહે જ છે, તે પણ તે આભિગ્રહિક મિથ્યાત્વ તરીકે તે રહેતું નથી જ, કેમ કે એ કેન્દ્રિયાદિ ભોમાં અવશ્ય જનારા તેને અનાગિક મિથ્યાત્વ હોય છે, અને તેથી તેના પણ આમિ હિક મિથ્યાત્વને અપર્યસિત કહી શકાતું નથી. તેમ છતાં, પછીથી એકેન્દ્રિયાદિમાં ગએલા તેનું મિથ્યાત્વ અતીતકાળમાં આવેલા આભિગ્રહિક મિથ્યાત્વને આશ્રીને અતીતકાલયના અભિપ્રાયે “ઘતઘટ” વગેરે ઉલ્લેખની જેમ આભિગ્રહિકમિથ્યાત્વ' તરીકે ઉલ્લેખ પામે છે. અને તેથી એ અપર્યાવસિત કહેવાયું છે.* શંકા-આ રીતે ઠાણગસૂત્રના વચન પરથી તેને યથાશ્રુત અથ કરીને જે અભામાં આભિગ્રહિકમિથ્યાત્વની હાજરી માનશો તે એના પરથી જ તેઓમાં અનભિગ્રહિક મિથ્યાત્વની હાજરી પગ માનવી પડશે કેમ કે આભિગ્રહિક મિથ્યાત્વની ભવ્ય-અભવ્યમાં સાતઅનન્ત તરીકેની પ્રરૂપણા કરીને પછી એ જ પ્રમાણે અનાભિગ્રહિક મિયાદશન અંગે પણ જાણવું” એ જે અતિદેશ કર્યો છે તેના પરથી અભવ્યમાં અનાભિગ્રહિકમથ્યાત્વ હેવાની પણ સિદ્ધિ થાય છે. અને તે પછી “અ ને આભિગ્રાહિક અને અનાગ એ બે જ મિથ્યાત્વ હોય છે એવી તમારી પ્રતિજ્ઞા ઊડી જશે. તેથી ઉકત ઠાણુગસુત્રને યથામૃત અથ ન કરતાં કોઈ વિશેષ અર્થ કરવો જોઈએ. અને તેથી એ વિશેષ અર્થ પ્રમાણે એ સૂત્ર પરથી પણ અભવ્યમાં આભિગ્રહિકમિથ્યાત્વની હાજરીની સિદ્ધિ થશે નહિ. સમાધાન ? અમારી પ્રતિજ્ઞા ઊડી જવા વગેરેની તમારી આ વાત ખોટી છે, કેમકે ઠાણુગના ઉક્તસૂત્રમાં જે અનાભિગ્રહિકમિથ્યાત્વને અતિદેશ છે તે અને અમે જે અનાભિગ્રહિકમિથ્યાત્વની હાજરીને અભયમાં નિષેધ કરીએ છીએ કે જે પ્રસ્તુત પાંચ મિથ્યાત્વમાંનું એક છે)તે એ બંને જુદા છે. આ વાત ઠાણાંગના ઉક્તસૂત્રની પૂરના “મિચ્છાદને બે પ્રકારે કહેવાએલું છે-અભિગ્રહિકમિશ્ચાદર્શન અને અનાભિગ્રહિક મિથ્યાદર્શન' આ સૂત્ર પરથી જણાય છે. આ સૂત્રમાં, મિથ્યાત્વના બધા ભેદને બે ભેદમાં સંગ્રહ કરવાનો છે.. “અનાભિગ્રહિક શબ્દથી પાંચ ભેદમાંના એક ભેદ રૂપ અનભિગ્રહિક મિથ્યાત્વનો ઉલ્લેખ માનવાનો નથી, કેમકે તે પછી અનાગિક વગેરે ભેદ અસંગૃહીત રહે) કિરતુ “અભિગ્રહિક ભિન્ન એવા જ અર્થને ઉલ્લેખ માનવાને છે. તે સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે "અભિગ્રહકુમતનો સ્વીકાર. તે જે મિથ્યાતવમાં હોય તે આભિગ્રહિક. એનાથી વિપરીતકકુમતના સ્વીકાર વગરનું (અન્ય બધું) મિથ્યાત્વ એ અનાભિગ્રહિક,” તેથી આ “અનાભિગ્રહિક શબથી તો
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy