SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ પરીક્ષા પ્લાક ૯ इति नवीनकल्पनां कुर्वन्नभव्यानां व्यक्त मिथ्यात्व न भवत्येवेति वदन् पर्यनुयोज्यः । ननु भोः । कथमभव्यानां व्यक्त मिथ्यात्व न भवते ? नास्त्यात्मेत्यादिमिथ्यात्वविकल्पा हि व्यक्ता एव तेषां श्रूयन्ते । अभव्याश्रितमिथ्यात्वेऽनाद्यान्ता स्थितिर्भवेत् । सा भव्याश्रितमिथ्यात्वेऽनादिसान्ता पुनर्मता ॥९॥ एतद्वृत्तिर्यथा-अभव्यानाश्रित्य मिथ्यात्वे-सामान्येन व्यक्ताव्यक्तमिथ्यात्वविषयेऽनाधनम्तास्थिति भवति । तथा सैव स्थितिभव्यजीवान् पुनराश्रित्याऽनादिसान्तामता। यदाहमिच्छत्तमभव्वाण तमणाइमणतयं मुणेयव्व । भव्वाण तु अणाइसपज्जवसियं तु सम्म ॥ इति गुणस्थानकमारोहसूत्रवृत्त्यनुसारेणाभव्यानां व्यक्तमपि मिथ्यात्व भवतीत्यापतिदृशापि व्यक्तमेव प्रतीयते। ____किंच स्थानांगानुसारेणाप्य भव्योनामाभिग्रहिकमिथ्यात्वं व्यक्तं प्रतीयते । तदुक्तं तत्र द्वितीयस्थानके प्रथमोद्देशके -" आभिग्गहियमिच्छदसणे दुविहे पण्णत्ते, तंजहा-सपज्जवसिए चेव अपज्जवसिए चेवत्ति” एतद्वृत्तिर्यथा-आभिग्गहिए इत्यादि आभिप्रहिकमिथ्यादर्शनं આભિગ્રહિ: મિથ્યાત્વ સંભવે કે નહિ?” એ સંશય પણ શી રીતે પડે?+અલૌકિક મિથાત્વ સ્વરૂપભેદે ચારભેદવાળું છે આભિગ્રહિક-અનાભિગ્રહિક-સાંશયિક તથા અનાગ. (અભિ નિવેશિકમિથ્યાત્વ લકત્તર હેવાથી). તેમાં પણ જે અનાગ મિથ્યાત્વ છે તે અવ્યક્ત હોય છે બાકીના વ્યક્ત હોય છે કેમકે બાકીના ચારે ય ( આભિગ્રહિક, અનાભિગ્રહિક, સાંશયિક અને આભિનિવેશિક) નિયમ સંજ્ઞીભને હોય છે... + એવી નવી કલપના કરતા અને “અભને વ્યક્તમિથ્યાત્વ હોય જ નહિ એવું બોલતા બ્રાન્ત જીવને પણ આ રીતે જ છ વિકલ્પની વાત કરી આવો પ્રશ્ન પૂછવો કે “ભાઈ ! અભને વ્યક્તમિથ્યાત્વ શા માટે ન હોય? કેમકે મિથ્યાત્વના આત્મા નથી' વગેરે વિકલપિ તેઓને સ્પષ્ટ રીતે હોવા શાસ્ત્રોમાં સંભળાય જ છે. તથા– " અભામાં વ્યક્ત કે અવ્યક્ત રૂપે રહેલ સામાન્ય મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અનંત હેય છે. જ્યારે ભોમાં રહેલા તેની સ્થિતિ અનાદિ સાત હોય છે. કહ્યું છે કે અભનું તે મિથ્યાત્વ અનાદિ અનંત જાણવું, જ્યારે સમ્યકત્વ પ્રાપ્તિકાળે ભને અનાદિ સાન્ત જાણવું.” ગુણસ્થાનકમારહ સૂત્ર (૯) અને તેની વૃત્તિના આ વચનને અનુસરે ‘અભીને વ્યક્ત મિથ્યાત્વ પણ સંભવે છે એ વાત ઉપરછલી દષ્ટિએ વિચારનારને પણ સ્પષ્ટ રીતે જણાય છે. [ઠાણાંગસૂત્રથી આભિગ્રાહિક મિથ્યાત્વનું સમર્થન] વળી ઠાકુંગસૂત્ર પરથી પણ અભને આભિગ્રહિક મિથ્યાત્વ હોય છે એ વાત સ્પષ્ટ રીતે જણાય છે. તેથી તેઓને વ્યક્ત મિથ્યાત્વ હતું જ નથી. એવી જે કુકલ્પના તેઓમાં આભિગ્રહિક મિથ્યાત્વને નિષેધ કરવા માટે તમે કરે છે તે સાવ અગ્ય જ છે.) ઠાણાંગસૂત્રના દ્વિતીય સ્થાનકના પ્રથમ ઉદ્દેશામાં કહ્યું છે કે “આભિરુહિક મિથ્યાદશન બે १. मिथ्यात्वमभव्यानां तदनाद्यनन्तक ज्ञातव्यम् । भव्यानां त्वनादिसपर्यवसित' तु सम्यक्त्वे ॥ ૨. - આવા ચિહનની વચમાં રહેલો પાઠ પુ. ઉપાધ્યાયજી મહારાજે પછીથી ઉમેર્યો હોય એવું લાગે છે. અન્ય હસ્તલિખિત પ્રતોમાં કે મુદ્રિત પ્રતમાં તે જોવા મળ્યો નથી. પણ સંગી જૈન ઉપાશ્રયની (હાજા પટેલની પોળ, અમદાવાદ) હસ્તલિખિત પ્રતમાં તેના પ્ર. નં. ૮ પરના હાંસિયામાં આ પાઠ ઉમેરેલો છે. માટે અમે પણ એના પ્રન્થમાં સમાવેશ કરી દીધું છે, એ રીતે હ. લિ. પ્રતના ૪૩મા પૃષ્ઠ પર, પણ હાંસિયામાં પાટ ઉમેરે છે. તેને પણ આગળ બ્લોક નં. ૩૭ની ટીકામાં અમે - ચિહન વચ્ચે સમાવેશ કર્યો છે એ જાણવું.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy