SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વના ભેરે . आभिनिवेशिकस्य च व्यापन्नदर्शननियतत्वाद्, सांशयिकस्य च सकंपप्रवृत्तिनिबन्धनत्वाद्, अभव्यानां च बाधितार्थे निष्कम्पमेव प्रवृत्तः, अतएव भव्याभव्यत्वशकापि तेषां निषिद्धा । तदुक्तमाचारटीकायां "अभव्यस्य भव्याभव्यत्वशङ्काया अभावाद्' इति ॥८॥ नन्वभव्यानामन्तस्तत्त्वशून्यानामनाभोंगः सार्वदिको भवतु, आभिग्रहिक तु कथ स्याद् ? इति भ्रान्तस्याशङ्कामपाकर्तुमाभिप्रहिकभेदानुपदर्शयति____णत्यि ण णिच्चो ण कुणइ कयं ण वेएइ णत्थि णिव्वाण । ___णत्थि य मोक्खोवाओ आभिग्गहिअस्स छ विअप्पा ॥९॥ [नास्ति न मित्यो न करोति कृत' न वेदयति नास्ति निर्वाणम् । नास्ति च मोक्षोपाय आभिग्रहिकस्य षड् विकल्पा:] ____पस्थित्ति । नास्त्येवात्मा, न नित्य आत्मा, न कर्ता, कृतं न वेदयति, नास्ति निर्वाण', नास्ति मोक्षोपाय इत्याभिप्रहिकस्य चार्वाकादिदर्शनप्रवर्गकस्य परपक्षनिराकरणप्रवृत्तद्रव्यानुयोगसारसम्मत्यादि प्रन्थप्रसिद्धाः षड्विकल्पाः, ते च सदा नास्तिक्यमयानामभव्यानां व्यक्ता एवेति कस्तेषामाभिग्रहिक सत्त्वे संशय इति भावः । इत्थं च'लोइअमिच्छत्त पुण सरूवभेएण हुज्ज' चउभे । अभिगहिअमणभिगहि संसइअं तह अणाभोग । तित्थ वि जमणाभोग' अव्वत्त सेसगाणि वत्ताणि । चत्तारि वि जणियमा सन्नीण हुति भव्वाण । અનભિગ્રહિક મિથ્યાત્વ કર્મમલની અ૯૫તા નિમિત્ત આવે છે જે અ૯પતા અ ને ક્યારેય સંભવતી નથી. (૨) આભિનિવેશિકમિથ્યાત્વ તે સમ્યફબ્રટને સંભવે છે, અભને તો કયારેય સમ્યકત્વપ્રાપ્તિ જ હોતી નથી. ભ્રષ્ટ થવાનું કયાથી સંભવે? અને (૩) સાયિક મિથ્યાત્વ સકંપ પ્રવૃત્તિ કરાવનાર હોય છે જ્યારે અભવ્યો તે બાધિતાર્થમાં નિષ્કપ પ્રવૃત્તિ કરનાર હોય છે. તેથી જ તો તેઓને “હું ભવ્ય હઈશ કે અમેગ્ય? એવી શંકા હેવાને પણ શાસ્ત્રમાં નિષેધ કર્યો છે. શ્રી આચારાંગની ટીકામાં કહ્યું છે કે “અભવ્યને ભવ્યાભવ્યત્વની શંકાનો અભાવ હોવાથી.” તેથી નિષ્કપ પ્રવૃત્તિ કરનાર અભામાં સાંશયિક મિથ્યાત્વ પણ હોતું નથી. માટે અભને અનભિગ્રહિકાદિ ત્રણ મિથ્યાત્વ હેતા નથી એ નિશ્ચિત જાણવું. ||૮|| અન્તતત્વશૂન્ય અભીને હંમેશાં અનગ જ હે જઈએ, આભિગ્રહિક શી રીતે સંભવે? એવી ભ્રાન્તજીવની શંકાને દૂર કરવા આભિગ્રહિક મિથ્યાત્વના ભેદને જણાવતાં ગ્રન્થકાર કહે છે ગાથાર્થ : “આત્મા નથી', 'નિત્ય નથી, ક નથી”, “કરેલી કમેને ભોગવતો નથી, “મોક્ષ નથી અને મોક્ષના ઉપાય નથી” અભિગ્રહિકના આ છ વિકલ=ભેદ છે. આત્મા છે જ નહિ, આત્મા નિત્ય નથી, કર્મ કર્તા નથી, કરેલા કર્મને ભગવતે નથી, મોક્ષ જેવી કેઈ ચીજ નથી, મેક્ષ અપાવી શકે એવા કેઈ ઉપાય નથી. ચાર્વીકાર નાસ્તિક વગેરે દશનને પ્રવર્તાવનાર આભિગ્રાહિક મિથ્યાત્વના આ છ ભેદે પરપક્ષનું નિરાકરણ કરવા માટે રચાયેલા અને દ્રવ્યાનુયોગના સારભૂત એવા સમ્મતિ વગેરે ગ્રન્થમાં કહ્યા છે. હંમેશાં નાસ્તિકતાથી ભરેલા એવા અભવ્યોને પણ આ ભેદે હવા વ્યક્ત જ છે. તેથી “તેઓને આભિગ્રહિક મિથ્યાત્વ હોય જ નહિ” એ નિશ્ચય તે દૂર રહ્યો પણ તેઓને १. लौकिकमिथ्यात्व पुनः स्वरूपभेदेन भवेच्चतुर्भेदम् । आभिग्रहिकमनाभिग्रहिक सांशयिक तथाऽनाभोगम् ॥ २. तत्रापि यदनाभोगमव्यक्त शेषकाणि व्यक्कानि। चत्वार्यपि यन्नियमात सज्ञिनां भवन्ति भव्यनाम् ॥ .
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy