SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ - ધમ પરીક્ષા શ્લોક ૯ स यत्रास्ति तदाभिग्रहिक', तद्विपरीतमनाभिग्रहिकमिति' । किं च यदनाभिग्रहिकमभव्यानां प्रतिषिध्यते तदादिधर्मभूमिकारूपमेवेति स्वरुचिकल्पितानाभिग्रहिकस्याभव्येषु सत्त्वेऽपि न क्षतिः । एवमाभिनिउशिकमपि तेषु सम्यक्त्वपूर्वकमेव प्रतिषिध्यते । इत्याभिग्रहिकमपि द्रव्यलिंगवतां तेषामाभिनिवेशि. कत्वेन क्वचिदुच्यमान न दोषायेति सुधीभिर्भावनीयम् । अपि च पालकसङ्गमकादीनां प्रवचनाहत्प्रत्यनीकानामुदीर्णव्यक्ततरमिथ्यात्वमोहनीयोदयानामेव समुद्भूता नानाविधाः कुविकल्पा श्रूयन्ते । किं च-मोक्षकारणे धर्म एकान्तभवकारणत्वेनाधर्मश्रद्धान रूप मिथ्यात्वमपि तेषां लब्ध्याद्यर्थं गृहीतप्रव्रज्यानां व्यक्तमेव । यत्पुनरुच्यते ~ "तेषां कदाचित्कुलाचारवशेन व्यवहारतो व्यक्तमिथ्यात्वे सम्यक्त्वे वा सत्यपि निश्चयतः सर्वकालमनाभोगमिथ्यात्वमेव અનાગકનો પણ ઉલ્લેખ છે. તેથી કાણુગના ઉક્તસૂત્ર પરથી અભામાં અનભિગ્રહિક મિથ્થવ દેવું પણ સિદ્ધ થતું હોવા છતાં, એ પ્રસ્તુત પાંચ ભેદમાંથી તે અનાગિકસિંધ્યાવભેદ ફલિત થાય છે. તેથી બે જ મિથ્યાત્વ માનવાની અમારી પ્રતિજ્ઞા ઊડી જતી નથી, અને તેંથી તે સૂત્રને યથાશ્રુત અર્થ છોડી વિશેષ અથ કરવો અનાવશ્યક હોઈ તે સૂત્ર પરથી અભોમાં આભિગ્રહિકમિથ્યાત્વની હાજરી સિદ્ધ થાય જ છે. યથાશ્રુતઅર્થમાં કઈ બાધકે નહેાય તો કંઈ વિશેષ અર્થની કલ્પના કરવી ન્યાય બનતી નથી. વળી અભામાં જે. અનાગ્રિહિક મિથ્યાત્વને અમે નિષેધ કરીએ છીએ તે પણ આદિધમભૂમિકા રૂપ અનાભિઐહિકમથ્યાત્વનો જ (કે જેને, તે ઉત્તરોત્તર ધર્મપ્રાપ્તિ કરાવનાર હોઈ અમે આગળ શોભન=સુંદર કહેવાના છીએ તેન) નિષેધ જાણો. તેથી સ્વરુચિકપિત અનાભિગ્રહિકમિથ્યાત્વ (કે જે અમે કહેલ, અનાભિગ્રહિકમિથ્યાત્વ કરતાં જુદું છે તે) અભામાં હોયે તે પણ કઈ વાંધો નથી. એ જ રીતે તેઓમાં આભિનિવેશિકમિથ્યાવનો જે નિષેધ કરાવે છે તે પણ સમ્યફવપૂર્વક (સમ્યકત્વથી પડેલાને) આવતાં આભિનિવેશિકમિથ્યાત્વને જાણો. તેથી દ્રવ્યલિંગ સ્વીકારેલ કેઈ અભવ્ય શાસ્ત્રોક્ત કોઈ એક સિદ્ધાન્તની સામે પ્રકટ ર પડયો હોય અને તેથી તેના આભિગ્રહિક પણ મિથ્યાશ્વને આભિનિવેશિક મિથ્યાત્વ તરીકે ઉલ્લેખ થયો હોય તે પણ તેના નિષેધની પ્રરૂપણું ઊડી જવી રૂપ કઈ દોષ થતો નથી એ બુદ્ધિમાન પુરુષોએ વિચારવું કેમકે તેનું એ મિથ્યાત્વ સમ્યક્ત્વપૂર્વકનું ન હોઈ પ્રસ્તુત નિષેધ વિષય જ નથી. : . વળી પ્રવચનના અને શ્રીઅરિહંતને દુશમન એવા પાલક-સંગમદેવ વગેરે અભને તેઓ ઉદીર્ણ થએલા વ્યક્તતરમિથ્યાત્વમેહનીયના ઉદયવાળા હોવાથી જ અનેક પ્રકારના કુવક થયા હતા એવું સંભળાય છે. તેમજ પાંચ મહાવ્રતપાલનાદિરૂપ ધર્મ કે જે મોક્ષનાકારણભૂત છે તેને પણ અભવ્ય તે લબ્ધિ-સ્વર્ગ–વિવાદનું જ કારણ માને છે, મોક્ષને માનત જ ન હોવાથી ધમને તેના કારણ તરીકે પણ માનતો નથી. તેથી મોક્ષના કારણુ ધર્મને એ એકાન્ત સંસારનું જ કારણ માને છે એ ફલિત થાય છે. માટે લધિ વગેરે માટે દીક્ષા લેનારાને “ધર્મમાં અધર્મશ્રદ્ધારૂપ મિથ્યાત્વ વ્યક્ત જ હોય છે એ વાત સ્પષ્ટ છે." સુભાને ક્યારેક તેવા કુલાચારાદિના કારણે વ્યવહારથી વ્યક્તમિથ્યાત્વ (યજ્ઞ વગેરે કરતા હોય તે) કે સમ્યક્ત્વ (જિનપૂજાદિ કરતા હોય તો) હોવા છતાં નિશ્ચયથી હંમેશાં અનાભગમથ્યાત્વ જ હોય છે એવું જે કહેવાય છે તે પકડાએલા કદાગ્રહનો જ નાચ જાણુ, કેમકે “અમને તો કયારેય પણ ઈતરદર્શનના આચારોની શુદ્ધ પ્રતિપત્તિ છગકત્વને પણ શુદ્ધ સ્વીકાર હેત નથી. તેથી માનવું જોઈએ કે તેઓને
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy