SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા આચારાંગવૃત્તિઅધિકાર ૩૮૭૫ जीवविराधना बन्धाभाववती सम्भवत्यपि सयोगिकेवलिनि तु सा कथं स्यात् ? तत्र हिंसा भवन्ती तद्योगान्वयव्यतिरेकानुविधायित्वेन तत्कर्तृकापि स्यात् , न च केवलिनो जीवविराधना-. कर्तृत्वमिष्यते, इति कर्तृकार्यभावसम्बन्धेन जीवविराधना विचारे कथं केवलिनो निर्देशो યુતે ?ત્તિ ! તત્ર માટું-- कारगसंबंधेणं तस्स णिमित्तस्सिमा उ मज्जाया । कत्ता पुणो पमत्तो णियमा पाणाइवायस्स ।। ६७॥ (कारकसंबंधेन तस्य निमित्तस्येय तु मर्यादा । कर्त्ता पुनः प्रमत्तो नियम प्राणातिपातस्य ॥१७॥) कारगसंबंधेणं ति । कारकस्याधिकरणादिरूपम्यायोगिकेवल्यादेः पश्चानुपूर्व्या प्रमत्तसंयतान्तस्य संबंधेन, तस्य साक्षात्कायस्पर्शप्रत्ययारंभस्य निमित्तस्य इयमाचाराङ्गवृत्तिकृदुक्ता मर्यादा'अयोगिकेवल्यादिकारकसंबन्धमात्रेणेव साक्षादारंभस्य बाह्यस्य निमित्तस्य प्रस्तुता फलाफलविचारणा क्रियते, न तु कर्तृकार्यभावसंबन्धेन जीवविराधनाविचारः क्रियते' इति नोक्तानुपपत्तिरित्यर्थः । कर्ता पुनः प्राणातिपातस्य नियमात् प्रमत्त एव, शास्त्रीयव्यवहारेण प्रमादवत एव प्राणातिपातकत्वव्यवस्थितेः, ततो यदि कर्तृकार्यभावसंबन्धेनैवात्र जीवविराधनाविचारः प्रस्तुतस्तदा पराभ्युને કેઈ કર્મબંધ કરાવતી નથી તે અયોગી કેવલીને સંભવે પણ છે, પણ સોગાકેવલીને તે તે શી રીતે સંભવે? કેમકે તેના શરીરને સ્પશીને જે જીવ વિરાધના થતી હોય તે તે કેવલીના પિતાના જ યોગના અવય-વ્યતિરેકને અનુસરનારી હોઈ તેને કેવલીકર્તક જ માનવી પડે. પણ કેવલીમાં તો જીવવિરાધનાનું કર્તુત્વ હોવું ઈષ્ટ નથી. તેથી સાગકેવલીના શરીરને સ્પશીને મશકાદિની જીવવિરાધના થાય છે એવું માની શકાતું નથી. આમ કર્તુ–કાર્યભાવના સંબંધથી વિચાર કરતાં જણાય છે કે અગી કે સગી કઈ પણ કેવલી જીવવિરાધનાના કર્તા હોવા સંભવતા નથી. અને તે પછી જીવવિરાધનાની વિચારણામાં કેવલીને નિર્દેશ કરે શી રીતે ઘટે? પૂર્વપક્ષીની આવી શંકાનું સમાધાન કરવા પ્રથકાર કહે છે– ગાથાથ - પાછલા ક્રમે અગીકેવલીથી માંડીને પ્રમત્તસંયત સુધીના જેવો કે જેઓ હિંસાદિના અધિકરણ વગેરે રૂપ કારક બને છે તેના સંબંધથી (સંબંધને આગળ કરીને) સાક્ષાત્ કાયસ્પર્શનિમિત્તે થયેલ તે આરંભના નિમિત્તની આચારાંગના વૃત્તિકારે કહેલી આ મર્યાદા છે. પ્રાણાપિતપાતને કર્તા તો નિયમ પ્રમત્ત જ હોય છે, અપ્રમત્તવગેરે નહિ. [નિર્દેશ કર્તવને નહિ, કારકત્વને આગળ કરીને છે-ઉ૦] તે મર્યાદા આવી છે–અહીં અયોગી કેવલી વગેરે રૂપ કારકના સંબંધ માત્રની અપેક્ષાએ, સાક્ષાત્ આરંભના બાહ્યનિમિત્તને મળતા ફળ–અફળની પ્રસ્તુત વિચારણા કરાય છે, નહિ કે કહ્યું કાર્ય સંબંધથી જીવવિરાધનાની વિચારણા....અર્થાત્ કાયસ્પર્શથી જીવવિરાધના રૂપ, કાર્યના જે જે કંઈ કર્તા સંભવતા હોય તેઓને કર્મબંધ થાય કે ન થાય? થાય તે કેટલો થાય? ઈત્યાદિ વિચારણા અહીં પ્રસ્તુત નથી, કિન્તુ તે જીવવિરાધનાના. અધિકરણદિરૂપ કારક જે અગકેવલી વગેરે સંભવતા હોય તેઓને થતા કર્મના અબંધ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy