SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ ધર્મપરીક્ષા પ્લે ૬૭ पगमरीत्या केवलिन इवाप्रमत्तसंयतस्यापि निर्देशोऽप्रामाणिक इति सर्वमेव वृत्तिकृदुक्त विशीर्यंत । यदि चोपचारेणाप्रमत्तयतेरपि कथञ्चित्कर्तृत्वमिष्यते तदोपरिष्टादप्युपचारेणैतत्कल्पन प्रन्थकाराभिप्रायानुरोधादेव निराबाधम् । इति यदुच्यते परेण–'सयोगिकेवली कदाचिज्जीवविराधकः संभवति, भवस्थकेवलित्वाद्, अयोगिकेवलिवद्' इत्यत्र कदाचिज्जीवविराधकत्व साध्यमयोगिकेवलिनि दृष्टान्ते नास्ति, तस्याऽकर्तृत्वात् । किश्च-अयोगिकेवलिदृष्टान्तदातुरयोगित्वकर्तृत्वयोर्विरोधापरिज्ञानमपि स्फुटमेव-इत्यादि, तत्सर्व ग्रन्थाभिप्रायापरिज्ञानविज़म्भितमिति मन्तव्यं, न ह्येवमधिकृताचारावृत्तिग्रन्थः कथमप्युपपादितो भवतीति ॥ ६७ ।। કેટલેબંધ વગેરેની વિચારણું પ્રસ્તુત છે. તેથી કેવલીએ જીવવિરાધનાના કર્તા હેવા સંભવતા ન હોઈ તેઓને નિર્દેશ કરે અસંગત છે એવી આપત્તિ રહેતી નથી. બાકી શાસ્ત્રીય વ્યવહાર મુજબ પ્રમાદયુક્તજીવ જ હિંસક કહેવાતે હાઈ હિંસાને કર્તા તે અવશ્ય પ્રમત્ત જ હોય છે. તેથી પૂર્વ પક્ષીની માન્યતા મુજબ કર્તુ–કાર્યભાવસંબંધને આગળ કરીને જ જે આ વિચારણા હોય તે કેવલીની જેમ અપ્રમત્તસંયત પણ હિંસાને કર્તા ન બનતે હેઈ તેને પણ નિર્દેશ અપ્રામાણિક બની જવાથી વૃત્તિકારે કરેલી બધી પ્રરૂપણા જ ઊડી જાય. શકા –અપ્રમત્તયતિ વગેરે પણ હિંસાના કર્તા હોતા નથી. તેમ છતાં તેઓમાં કાયવ્યાપારાદિરૂપ યોગ હાજર હોવાથી અને તે હિંસા તેઓના યોગના અન્વયવ્યતિરેકને અનુસરતી હોવાથી તેઓને ઉપચારથી હિંસાના કર્તા કહી વૃત્તિકારે તેઓને નિર્દેશ કર્યો છે. આવું જે માનીએ તે એ પ્રરૂપણ ઊડી જવાની આપત્તિ આવતી નથી. [અથવા ઉપચરિતકર્તવને આગળ કરીને છે-ઉ૦ ] સમાધાન તે પછી આ રીતે તે સગી કેવલીમાં પણ યોગોની હાજરીના કારણે ઉપચારથી કથંચિત્ કર્તૃત્વ હેવાની કલ્પના ગ્રન્થકારના તેવા અભિપ્રાય મુજબ નિરાબાધ જ હઈ તેઓને નિર્દેશ પણ અસંગત રહેશે નહિ. માટે અહી કારકસંબંધને આગળ કરીને કર્મબંધ-અબંધની વિચારણાને અભિપ્રાય છે તે, અથવા જે કર્તૃકાર્ય. ભાવસંબંધને આગળ કરીને વિચારણા હોય તે અપ્રમત્તાદિને ઉપચરિતત્ત્વાદિની અપેક્ષાએ નિર્દેશ છે તેવો અભિપ્રાય છે તે, સ્વીકારવું જોઈએ. તેથી જ (વૃત્તિકારનો આ અભિપ્રાય હેવાથી જ) પૂર્વપક્ષીએ નીચેની જે શંકા કરી છે તેના પરથી જણાય છે કે પૂર્વપક્ષી આ અભિપ્રાયથી અજાણ છે એને જ એ ખેલ છે. તે શંકા-અગકેવલીના શરીરસંસ્પર્શથી થતી જીવવિરાધનાને આગળ કરીને ઉત્તરપક્ષી જે આ અનુમાનપ્રયોગ કરે કે “યોગી કેવલી ક્યારેક જીવવિરાધક બનવો સંભવે છે, કેમકે ભવસ્થકેવલી છે, જેમકે અયોગકેવલી તે તેમાં, અગી કેવલી કર્તા ન હોઈ ક્યારેક જીવવિરાધકપણું રૂપ અસાધ્ય અયોગીકેવલીરૂપ દષ્ટાતમાં નથી. અર્થાત્ આપેલ દુષ્ટાત સાધ્યવિકલ હોઈ અનુમાનપ્રયોગ છેટે ઠરે. વળી આ રીતે અગી કેવલીનું દષ્ટાન્ત આપનાર “અગીવ અને કત્વ વિરોધી છે એ બાબતને અજાણ છે એ વાત પણ સ્પષ્ટ જણાય છે.–પૂર્વ પક્ષીની આવી શંકા ગ્રન્થના હમણાં જ કહી ગયા તેવા અભિપ્રાયનું પૂર્વપક્ષીને જે અપરિણાન
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy