SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ : ધર્મપરીક્ષા પ્લે. ૬૭ दिककत्वेन व्यपदेशप्रसक्तेः । द्वितीयविकल्पेऽन्यः कश्चित् कर्ता' इत्यत्रानन्यगत्याऽनाभोगवतः कूपपतिवदनिष्टोऽपि मशकादीनां निजप्राणत्यागोऽनाभोगवशेन म्रियमाणमशकादिकर्तृक एव, 'यदि मशकादीमा निमकायादिव्यापारो नाभविष्यत् तर्हि शरीरसंपर्काभावेन निजप्राणत्यागोऽपि नाभ"विष्यद्' इति व्याप्तिबलेन मशकादियोगजन्यत्वात् । तथा चायोगिकेवलिनि मशकादिकर्तृका તેઓની હિંસાને કર્તા કેણ ? અગી કેવલી કે બીજે કઈ ? અગી કેવલીને તેનો * કત્તા માની શકાતો નથી, કારણ કે અયોગિત્વ અને કતૃત્વને વિરોધ હોઈ અયોગી - કેવલીમાં કતૃત્વ હોતું નથી તે વિરોધ એટલા માટે છે કે “ક્રિયાનો જે સ્વતંત્ર હેતુ હેય તે કર્તા” એ વચન પરથી જણાય છે કે “કાયાદિને વ્યાપાર (ગ) સિવાય જીવ ક્રિયાને હેતુ બની શકતો ન હોવાથી એનામાં કતૃત્વ આવી શકતું નથી.” વળી એવું જે કહેશે કે જીવના કાયવ્યાપાર વગેરેથી થયેલ છવઘાત જેમ તજજીવનિમિત્તક કહેવાય છે તેમ જીવના શરીરના સંપર્કથી થયેલ છવઘાત પણ તજજીવનિમિત્તક કહેવાય છે. એટલે અયોગી કેવલીના શરીરના સંપર્કથી થયેલો જીવઘાત પણ અયોગી * કેવલીનિમિત્તક લેઈ અગી કેવલીકક જ છે (આવું જ કહેશે) તે અમસિદ્ધાન્ત થશે તે આ રીતે-જેને કર્તા માન્યા છે તે અયોગી કેવલી તો કઈ વ્યાપાર કરતા કે નથી. શરીર સાથે અથડાવાને જેને વ્યાપાર છે તે મકાદિને તે કર્તા માન્યા ન કે હેઈ તેને તે વ્યાપાર અહીં પુરુષાર્થ તરીકે ગણી શકાતા નથી. એટલે કે આ જીવઘાતરૂપ કાર્યમાં કોઈને પુરુષાર્થ નિમિત્ત બનતું નથી. તેથી પુરુષપ્રયત્ન વિના જ પ્રાણ ત્યાગરૂપ કાર્ય થયેલું માનવું પડવાથી, “કોઈપણ કાર્ય નિયતિ, પુરુષાર્થ વગેરે પાંચ કારણ જન્ય હોય છે.” એ પંચ સમવાયવાદિવને જે સિદ્ધાન્ત છે તે હણાઈ જાય છે. વળી શરીરસંપર્ક વગેરેના કારણે જીવમાં કાર્યનું નિમિત્તત્વ હેવા માત્રથી તે જીવને “કર્તા તરીકે તે ઉલ્લેખ પણ થતું નથી, કેમ કે સ્વતંત્ર હેતુત્વ હોય તે છે તે ઉલેખ થાય છે.) બાકી એ રીતે ઉલ્લેખ થઈ જતો હોય તે તે સાધુને જે : - ઉપસર્ગ થાય છે અને આહારાદિનું જે દાન થાય છે તેને પણ સાધુકર્તક કહેવા પડશે, કેમકે સાધુ પણ તે ઉપસર્ગ, દાન વગેરે કાર્યના નિમિત્ત કારણ તે છે જ. (તે પણ 1 એટલા માટે કે સાધુ વિદ્યમાન હતા તો તે ઉપસર્ગ, દાન વગેરે થયા.) કે [ મશકાદિકર્તકછવઘાત સગકેવળીને અસંભવિત-પૂ] ‘તે હિંસાને કર્તા બીજે કઈ છે એ બીજો વિકલ્પ સ્વીકારીએ તે છેવટે બીજે કોઈ માર્ગે ન દેખાતાં, બીજા જીવતરીકે તે મરી રહેલા મશકાદિને જ કર્તા માનવા પડે છે. અર્થાત્ પિતાને ઈષ્ટ ન હોવા છતાં અનાભોગવશાત્ કોઈ વ્યક્તિ કૂવામાં પડી જાય ' અને મરી જાય તે જેમ તે પોતે જ પોતાના પ્રાણત્યાગનો કર્તા મનાય છે તેમ ૨. પ્રસ્તુતમાં, મશકાદિના પ્રાણત્યાગને પણ સ્વકક જ માનવ પડે છે, કેમકે “મશકાદિએ જો અયોગી કેવલીની કાયાને સ્પર્શવાને કાયાદિ વ્યાપાર કર્યો ન હોત તે શરીરસંપર્ક • ન થવાથી તેઓને પિતાને પ્રાણત્યાગ પણ ન થાત” એવી વ્યાપ્તિના કારણે તે પ્રાણત્યાગ મિશકાદિના ગજન્ય જ હોય છે. તેથી મશકાદિકતૃક જીવવિરાધના કે જે અગકેવલી
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy