SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ધર્મપરીક્ષા પ્લેo ૬૨ भगवतीवृत्तावेवाग्रे व्यतिरेकप्रदर्शनादेजनादीनामारम्भादिद्वाराऽन्तक्रियाविरोधित्वव्याख्यानमेव न्याय्यमिति । यत्तु एवमपि यद्यारम्भादिशब्दैरुक्तप्रकारेणेहाऽव्याख्यातत्वात् साक्षाज्जीवघातो. ऽभिमतः, तर्हि 'जीवे णं भंते ! सया समिअं एयइ' इत्यादिसामान्यसूत्रे सयोगिजीवः केवलिव्यतिरिक्त एव प्रायः, अन्यथा सत्तहिं ठाणेहिं केवलिं जागेज्जा' इत्यादि विशेषसूत्रविरोधेन सूत्राभिप्रायकल्पने मतिकल्पना महानर्थहेतुः- इत्याद्युक्त तदुपहासपात्र', वृत्तिकृदभिप्रायोल्लङ्घनेन स्वस्यैव मतिकल्पनाया महानर्थहेतुत्वात् , 'सत्तहिं ठाणेहिं' इत्यादिसूत्रस्य भिन्नविषयत्वेन प्रकृतसामान्यसूत्रावधिकविशेषसूत्र(त्व)स्य केनापि ग्रन्थकारेणानुपदर्शितत्वाच्चेति ॥६१।। - स्यादियमाशङ्का-सकलसयोगिगतैजना क्रियासामान्यस्य न साक्षादारंभादिनियतत्वं, भगवतीवृत्तावेव सूक्ष्मपृथिव्यादीनां साक्षादात्मारंभकत्वनिषेधाद् । एवं च भवत्यपि केवलिनः सदा साक्षादारंभानभ्युपगमेन यदा तदभावस्तदा द्वाराभावादेजनादिक्रिययाऽप्रतिबन्धात्केवलज्ञानोत्पत्त्य [અન્ય પૂર્વપક્ષક૯૫ના અને તેની ઉપહાસ્વતા]. પૂર્વપક્ષ :- આવું હોવા છતાં પણ (પૂર્વપક્ષીએ આરંભાદિને અર્થ જે યોગ કર્યો તેનું ભગવતીજીના અન્ય સૂત્રની વૃત્તિથી સમર્થન થતું હોવા છતાં પણ) અધિકૃત સત્રની વ્યાખ્યામાં આરંભાદિ શબ્દની એ રીતે વ્યાખ્યા કરી ન હોવાથી યોગરૂ૫ અર્થ ન લેતાં સાક્ષાત જીવઘાતરૂપ અર્થ લેવો જ અભિમત હોય તો નીચે ન મરે! સવા સમિi gaફ...” ઈત્યાદિ સામાન્ય સૂત્રમાં જીવ' તરીકે “સગી છે નહિ પણ કેવલી સિવાયના સાગી છો” લેવા પડશે, કેમકે નહિતર સગી જીવને પણ એજનાદિ ક્રિયા હાજર હેઈ જીવઘાતરૂપ આરંભ માન એ આવશ્યક બની જવાથી કેવલી પ્રાણાતિપાત કરનાર ન હોય” વગેરે રૂપ કેવલીના લિંગો દર્શાવનાર જે “હિં હિ વ૪િ ગાળે જા.' ઇત્યાદિ વિશેષસૂત્ર છે તેને વિરોધ થવાની આપત્તિ આવશે. પણ સામાન્યથી, વિશેષસૂવથી સામાન્યસૂત્ર બાધિત થતું હોય છે, સામાન્યસૂત્રથી વિશેષસૂત્ર નહિ. અને તેથી જ એ વિશેષસૂત્રને વિરોધ ન થાય એવો કોઈ નવો અભિપ્રાય ક૯પવામાં આવે તે સ્વમતિકલ્પના દોડાવવારૂપ મહા અનર્થને હેતુ આવી પડશે. ઉત્તરપક્ષ - પૂર્વ પક્ષીએ આવું જ કહ્યું છે તે ઉપહાસ પાત્ર છે, કેમકે (૧) વૃત્તિકારે છવ તરીકે બધા સોગાજીવ લેવાને જે અભિપ્રાય દેખાડયો છે તેને ઉલંઘીને “કેવલી સિવાયના સગી છવ લેવા” એવી વ્યાખ્યા કરવી એ પોતાની જ મતિકલ્પનારૂપ હોઈ મહાઅનર્થને હેતુ છે. વળી (૨) “ક્ષહિં ટાળહિં....' ઇત્યાદિસૂત્ર એ ભિન્નવિષયવાળું છે, તેથી “પ્રસ્તુત વીવે ...” ઈત્યાદિ સૂત્ર એ સામાન્યસૂત્ર છે અને તે “સત્તર ટાળેf ઈત્યાદિ સૂત્ર એ તે સામાન્યસૂત્ર સંબંધી વિશેષસૂત્રરૂપ છે એવું તે કઈ પ્રકારે દેખાડયું જ નથી. (એટલે એ બે સૂત્રો સામાન્ય-વિશેષ સત્ર રૂ૫ નથી.) તો “સામાન્યસૂત્રથી વિશેષસૂત્ર બાધિત થતું નથી ઈત્યાદિ વાત જ અહી કયાં પ્રસ્તુત રહી? માટે પ્રસ્તુત સૂત્રના “આરંભાદિ' શબ્દથી યોગ નહિ, પણ “જીવઘાતાદિરૂપ આરંભ જ લેવાને છે અને તેથી સગી કેવલીને પણ દ્રવ્યહિંસા હેવી સિદ્ધ થાય છે. ૬૧
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy