SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : ભગવતીજીને અધિકાર "ननु 'मिथ्यात्वाविरतिकषाययोगाः कर्मबन्धहेतवः' इति प्रसिद्धिः, इह तु आरंभिक्यादयोऽभिहिता इंतिकथं न विरोधः? उच्यते-आरंभपरिग्रहशब्दाभ्यां योगपरिग्रहः, योगानां तद्रूपत्वात्, शेषपदेषु च शेषबन्धहेतुथरिग्रहः પ્રતીત તિ ” एतच्चायुक्त, आरंभादिशब्दत्रयेण योगाभिधानस्य दुर्घटत्वात् , एजनादिक्रियातिरिक्तकायादिसध्रीचीनजीवव्यापाररूपयोगसद्भावे प्रमाणाभावाद्, योगानां योगनिरोधरूपान्तक्रियायां प्रतिबन्धकत्वाभावाच्च, नहि घटो घटनाशं प्रति प्रतिबन्धक इति । तस्माद्, 'एजनादिरहितो नारंभादिषु वर्तते, यथा च न प्राणादीनां दुःखापनादिषु, तथा च योगनिरोधाभिधानशालध्यानेन सकलकर्मध्वसरूपाऽन्तक्रिया भवतीति શકા:- મિથાવ, અવિરતિ, કષય અને યોગે કર્મબંધના હેતુ તરીકે પ્રસિદ્ધ છે જ્યારે અહી તો આરંભિકી વગેરે ક્રિયાને તે હેતુ તરીકે કહી છે. તે આમાં વિરોધ નથી? સમાધાન :અહીં “આરંભ-પરિગ્રહ’ શબ્દથી વેગનું જ ગ્રહણ કર્યું છે. કારણકે ગ તદ્રુપ છે. શેષ પદેમાં બંધના શેષ હેતુઓન ગ્રહણ છે એ તે પ્રતીત જ છે. માટે ભગવતીજીના ઉક્ત સત્રથી એવો અર્થ ફલિત કરી શકાય છે કે “જ્યાં સુધી એજનાદિ હોય છે ત્યાં સુધી યોગાત્મક આરંભાદિ (ગ) હોય છે, પણ એ અર્થ ફલિત કરી શકાતું નથી કે “એજનાદિયુક્ત એવા યોગી કેવળીને આરંભ-જવઘાત (દ્રવ્યહિંસા) અવશ્ય સંભવે છે.' [ કપનાદિને વેગ સાથે નિયમ બતાવ્યાની પૂર્વપક્ષકલ્પના અગ્ય] ઉત્તરપક્ષ - આરંભાદિને ગરૂપ માની, “ઉક્તસૂત્રથી કેવળીઓને દ્રવ્યહિંસા સિદ્ધ થતી નથી એવું કહેવું એ અયોગ્ય છે, કેમકે આરંભાદિ ત્રણ શબ્દો યેગને જણાવે એ વાત સીધેસીધી ઘટી શકે એવી નથી. તે પણ એટલા માટે કે “આરંભાદિને અર્થ ગ તરીકે લઈને સૂત્રમાં એજનાદિ ક્રિયાને યોગ સાથે નિયમ બતાવ્યું છે એ વાત અત્યંત અસંગત છે, કેમકે એજનાદિ ક્રિયાથી જે ભિન્ન હોય અને તેમ છતાં જે કાયાદિની સહાયથી પ્રવર્તેલા જીવવ્યાપારરૂપ હોય તેવો યોગ હવામાં કોઈ પ્રમાણ નથી. અર્થાત્ એજનાદિ ક્રિયાથી ભિન્ન હોય એવી ગ જેવી કેઈ ચીજ જ નથી કે જેની સાથે એજનાદિક્રિયાને નિયમ દેખાડવા સૂત્ર કહેવું પડે. અને પિતાને તે પિતાની સાથે નિયમ સર્વત્ર સિદ્ધ જ હોય છે. એટલે સૂત્રથી તેને તે દેખાડવાનો હિતે નથી. તેથી એજનાદિ ક્રિયાનો સ્વસ્વરૂપ યોગની સાથે નિયમ દેખાડયો છે તે વાત સંગત નથી. વળી જેમ ઘડે ઘડાના નાશ પ્રત્યે પ્રતિબંધક નથી તેમ યોગ પણ ગનિરોધરૂપ અંતક્રિયા પ્રત્યે પ્રતિબંધક નથી જ. તે પછી, જેમાં અંતકિયાના પ્રતિબંધક તરીકે આરંભાદિને જણાવ્યા હોય તે વાકયમાં આરંભાદિને અર્થ યોગ શી રીતે કરી શકાય? તેથી ઉક્તસૂત્રની પૂર્વપક્ષીએ કરેલી આવી વ્યાખ્યા એગ્ય નથી. પણ ભગવતીસૂત્રની વૃત્તિમાં જ જે આગળ વ્યતિરેક દેખાડે છે તેનાથી એજનાદિકિયા આરંભાદિદ્વારા અંતક્રિય વિરોધી છે એવી વ્યાખ્યા કરવી જ યોગ્ય છે. તે વ્યતિરેક આ રીતે દેખાડયો છે—એ જનાદિ-રહિતજીવ આરંભાદિમાં વર્તાતો નથી, અને તેથી જીવને દુઃખાદિ પમાડવાની ક્રિયા કરતો નથી. તેથી એની યોગનિરોધનામના શુકલધ્યાનથી સંપૂર્ણ કર્મક્ષયરૂપ અતક્રિયા થાય છે.' વળી પૂર્વપક્ષીએ નીચે મુજબ જે કહ્યું છે તે પણ ઉપહાસ પાત્ર જ છે. જે
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy