SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ધ પરીક્ષા શ્લેા. ૫૫ तस्माज्जीवविराधना नियमादयतनाजन्यैव, 'अयतना चान्ततो जीवघातवदनाभोगजन्याशक्यपरिहारेणैव, जीवरक्षा च यतनाजन्यैव' इत्यनादिसिद्धो नियमो मन्तव्यः । अत एव छद्मस्थ संयतानामुपशान्तवीतरागपर्यन्तानां यतनया प्रवर्तमानानामपि या विराधना सा नियमादनाभोगवशेनायतनाजन्यैव, परमप्रमत्तसंयतानां नातिचारहेतुरपि, आशयस्य शुद्धत्वात् । एतच्च संभावनयाप्यात्मकृतत्वेन ज्ञातायां छद्मस्थसाक्षात्कारगम्य जीववि राधनायाम व सातव्य', ज्ञातायां च प्रायश्चित्तप्रतिपित्सोरेव, अन्यथा तु निःशुकतया संयमापगमः प्रतीत एव । न चाप्रमत्तानामयता न भविष्यतीति शङ्कनीय, अनाभोगजन्याऽयतनायाश्छद्मस्थमात्रस्य सत्त्वेनाप्रम तताया अनाबाधकत्वात् तेन संयतानां सर्वत्राप्यनाभोगजन्याऽशक्य परिहारेण जायमाने जीवછા ફેરવી હત્યા કરે તા એને પણ જયાપૂર્વક થઇ હાયાથી જિનાજ્ઞાથી કરેલી હાવી કહેવાની આપત્તિ આવે.) તેથી (૧) જીવવરાધના નિયમા અજયણાજન્ય જ હેાય છે, અને એ અજયણા પણ અંતત: (બીજો કેાઇ માર્ગ ન રહેવાથી) જીવૠાતની જેમ અનાભાગજન્ય અશકયપરિહારથી જ હાય છે એવા તેમજ (ર) જીવરક્ષા જયણાજન્ય જ હાય છે એવા અનાદિસિદ્ધ નિયમ માનવા જોઇએ. ૩૩૦ [છતી જયણાએ થતી વિરાધના અનાભોગપ્રયુક્તઅજયણાજન્ય-પૂ] આ તેથી જ ઉપશાન્તવીતરાગ સુધીના છદ્મસ્થ 'યતાથી, જયાપૂર્વક પ્રવર્ત્તવા છતાં પણ, જે વિરાધના થાય છે તે પણ અનાભાગવશાત્ થયેલ અયતનાજ ન્ય જ હાય છે. પણુ અપ્રમત્તસયતાને તે અતિચાર પણ લગાડતી નથી, કારણ કે તેએના આશય શુદ્ધ હૈાય છે. આ વાત પણુ, છદ્મસ્થના સાક્ષાત્કારના વિષય બની શકે એવી પણ જે વિરાધના આ વિરાધના મારાથી થઇ હાવાના સાઁભવ છે” એ રીતે પણ જણાયેલી ન હાય તેને અંગે જાણવી. બાકી એ રીતે જે જણાઇ ગએલી હેાય તે વિરાધના થયે છતે તે પ્રાયશ્ચિત્ત લેવાની ઈચ્છાવાળા માટે જ વાત જાણવી. અર્થાત્ તેવી ઇચ્છાવાળા અપ્રમત્તને જ તે અતિચારના હેતુ પણ બનતી નથી. ખાકી જાણવા છતાં પ્રાયશ્ચિત્ત લેવાને જે ઈચ્છતા નથી તેને તા વિરાધનાની સૂગ જ ઊડી જવાથી સયમનાશ જ થઈ જાય છે એ વાત પ્રસિદ્ધ જ છે—અપ્રમત્તતાની ખાધક એવી અજયણા અપ્રમત્તને સંભવતી જ નથી તેા તજજન્ય વિરાધના પણ શી રીતે સભવે ?—એવી શંકા. ન કરવી, કેમકે જે અજયણા અનાભાગજન્ય હાય છે તે દરેક છદ્મસ્થને અવશ્ય હાય જ છે અને તેથી જ એ અપ્રમત્તતાની ખાધક પણ હાતી નથી. આમ વિરાધના અજયણાજન્ય જ હાય છે' એવા સિદ્ધ થયેલા નિયમથી નક્કી થાય છે કે સયતૈાથી સર્વાંત્ર અનુષ્ઠાનામાં અનાભાગજન્ય અશકત્યપરિહારરૂપે જે જીવઘાત-મૃષાભાષણાદિ થાય છે તસ્વરૂપવિરાધનાના અશમાં જિનેાપદેશ હાતા જ નથી, કેમકે તેવી પણ તે વિરાધના અજયણાજન્ય હાઇ નિષિદ્ધ જ છે, (કેમકે મૂળમાં અજયણા જ અકલ્પ્ય હૈ।ઇ નિષિદ્ધ છે.) ( દ્રવ્યહિ સાનું પચ્ચક્ખાણ પણ આવશ્યક-પૂર્વ) તેથી જ સંતાને, કબંધનું કારણ નહિ બનતી એવી પણ દ્રવ્યહિસા કરેલા પચ્ચક્ખાણના ભંગ કરનાર હાઇ આલાચનાના વિષય તા બને જ છે. (અર્થાત્ તેની
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy