SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધના વિચાર ૩૨૯ न जलजीवविराधना, किन्तु पादादिक्रियैवेति । एतेन–'जल वस्त्रगालितमेव पेय, नागलितं' इत्युपदिशता केवलिना जलजीवविराधना सचित्तजलपानं चोपदिष्टं भविष्यति-इति शङ्कापि परास्ता, यतः सविशेषणे० इत्यादिना न्यायेन तत्र जलगलनमेवोपदिष्ट, तच्च सजीवरक्षार्थमिति । ___ न च 'केवलिना जीवघातादिकं साक्षादनुज्ञातमिति न ब्रूमः, विहारादिकमनुजानता तदविनाभावेन जायमानमनुज्ञातमित्यस्यापि वचनस्यावकाशः, एवं सति गजसुकुमालश्मशानकायोत्सर्गमनुजानतः श्रीनेमिनाथस्य तदविनाभावितदीयशिरःप्रज्वालनस्याप्यनुज्ञापत्तः । न च 'नद्युत्तारे जलजीवविराधना यतनया कर्त्तव्या' इति जिनोपदेशो भविष्यति-इत्यपि संभावनीय, यतनाविराधनयोः परस्पर विरोधाद्, यतना हि जीवरक्षाहेतुरयतना च जीवघातहेतुरिति । ને ઉપદેશ આપ્યો કહેવાશે–આ શંકા એટલા માટે દૂર થઈ જાય છે કે “તારોપળે....” ઈત્યાદિ ન્યાયથી એ ઉપદેશમાં પાણીને ગાળવાને ઉપદેશ જ ફલિત થાય છે જે વસજીવોની રક્ષા માટે હેઈ જય રૂપ છે. તેથી જિનપદેશ એનું વિધાન કરે એ આપત્તિરૂપ નથી (આમાં ગલનક્રિયારૂપવિશેષણ યુક્ત પાણી પીવાની વાત છે. એમાં માત્ર વિશેષ્યરૂપ પાણી અંગે તે પીવાને ઉપદેશ બાધિત છે. તેથી એ ઉપદેશ ગલનક્રિયારૂપ વિશેષણને લાગુ પડે છે. તેમજ, અચિત્તજળને પણ ગાળી શકાય છે. માટે જળજીવવિરાધના એ કાંઈ ગલનક્રિયાનું કારણ નથી કે જેથી એ રીતે પણ એને ઉપદેશ હવે ફલિત થાય) (જીવવિરાધના અજયણુજન્ય જ હેય-પૂo). –અપવાદાદિપદે કેવલીએ છવઘાતાદિની સાક્ષાત અનુજ્ઞા આપી છે એવું અમે નથી કહેતા, પણ અમે તે એટલું જ કહીએ છીએ કે વિહારાદિની અનુજ્ઞા આપતા કેવલીએ તેમાં અવિનાભાવે (અવશ્ય રીતે) થતા જીવઘાતાદિની પણ અર્થપત્તિથી અનુજ્ઞા આપી છે–એવું બોલવાને પણ પ્રસ્તુતમાં કઈ અવકાશ નથી. કેમકે “જેની અનુજ્ઞા આપી હોય તેમાં અવિનાભાવે થનાર દરેકની અનુજ્ઞા પણ આવી જ જાય” એવો નિયમ નથી. તે પણ એટલા માટે કે જે એવો નિયમ હોય તે “ગજસુકુમાલને શમશાનમાં કાઉસગ્ન કરવાની અનુજ્ઞા આપતા શ્રીનેમિનાથ ભગવાને તેનું માથું બળવાની પણ અનુજ્ઞા આપી હતી એવું માનવાની આપત્તિ આવે, કેમકે ભગવાન પોતાના જ્ઞાનમાં કાઉસ્સગ્નમાં અવિનાભાવે માથું બળવાનું પણ જોતા જ હતા. – નઘુત્તારમાં જીવવિરાધના કરવી” એ જિનપદેશ ભલે ન હોય, પણ “નવસ્તારમાં જયણાથી જીવવિરાધના કરવી એ ઉપદેશ તો સંભવે છે ને?—એવી પણ શંકા ન કરવી, કારણ કે જયણું અને વિરાધના એ પરસ્પર વિરોધી છે. જયણુ એ જીવ રક્ષાને હેતુ છે. અર્થાત્ જયણાથી જીવવિરાધના થઈ ન શકે. (સેંકડે ઉપાયોથી પણ સાકર કંઈ મીઠાનું કામ કરી શકતી નથી. વળી એવી જયણાથી થયેલી દેખાતી જીવવિરાધનાને પણ જિનાજ્ઞા-જિનપદેશથી થયેલી તે માની શકાતી જ નથી, કેમકે એ. રીતે તે કંથવા વગેરે મરી ન જાય એવા અભિપ્રાયથી કોઈ ગાયની ગરદન ૪૨
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy