SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જળરુવવિરાધના વિચાર ૩૩૧ घातमृषाभाषणाद्यंशे जिनोपदेशो न भवत्येव, तथाभूताया अपि विराधनाया अयतनाजन्यत्वेन निषिद्धत्वाद्, अत एव संयतानां द्रव्यतोऽपि हिंसा कर्मबन्धकारणमसत्यपि कृतप्रत्याख्यानभङ्गेनाऽऽलोचनाविषयः । यदागमः ‘से अ पाणाइवाए चउविहे पण्णत्ते, त जहा दव्वओ खित्तओ कालो भावओ' इत्यादि। प्रत्याख्यानच सर्वविरतिसिद्धयर्थमेव तस्या अपि, द्रव्यत आश्रव. रूपत्वात् सूक्ष्मपृथिव्यादीनामिवाऽविरतिप्रत्ययकर्मबन्धहेतुत्वात् , भावहिंसायाः कारणत्वाच्च । एतेन-यत्र क्वापि धार्मिकानुष्ठाने संभावनयाप्यवद्यं भवति, तदनुष्ठानविषयको जिनोपदेशो न भवति, तावन्मात्रस्याश्रवस्योपदेशविषयत्वापत्त्या कृतसर्वसावद्यप्रत्याख्यानवतः प्रत्याख्यानमगेन केवली यथावादी तथा कर्त्ता न भवेद् इत्येवं प्ररूपणात्मक पाशचन्द्रमतमप्युपेक्षित द्रष्टव्यं, जैनप्रवचने प्रागुक्तप्रकारेण तदंशे जिनोपदेशापत्तेरेवानङ्गीकारात् । तस्मादयं भावः-यद्वस्तुजातं चिकीर्षितकार्यस्य प्रतिकूलमननुकूल' वा भवेत्तद्, अविनाभावसंबंधेन जायमानमध्यनुकूलकारणवदुपदेशविषयो न भवति, यथा नद्युत्ताराशुपदेशे जीवघातो यथा वा क्षुद्वेदनाद्युपशमनार्थाहारविधौ तितमधुरादिरसास्वादः, पर यत्र चिकीर्षितकार्यस्यानुપણ આલોચના લેવી જ પડે છે.) આગમમાં પણ “તે પ્રાણાતિપાત ચાર પ્રકારે કહેવાયો છે-દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી.” ઈત્યાદિ કહ્યું છે. તેથી, આ ચારે પ્રકારના પ્રાણાતિપાતાદિના પચ્ચકખાણુથી જ સંભવતી એવી સર્વવિરતિ સંપન્ન થાય તે માટે દ્રવ્યહિંસાનું પણ પચ્ચખાણ હોય જ છે, કારણ કે તે દ્રવ્યથી આશ્રવરૂપ હાઈ (જો તેનું પચ્ચખાણ કર્યું ન હોય તે) સૂથમપૃથ્વીકાય વગેરેની જેમ અવિરતિનિમિત્તકકર્મબંધને હેતુ બને છે. તેમજ દ્રવ્યહિંસા એ ભાવહિંસાનું કારણ બનતી હોવાથી (પણ એ સર્વવિરતિની બાધક હોઈ) એનું પચ્ચક્ખાણ આવશ્યક છે. આમ દ્રવ્યહિંસાદિ અંશમાં જિનપદેશ હેતો નથી એવું જે કહ્યું તેનાથી જ નીચેને પાર્ધચન્દ્રીય મત ઉપેક્ષાપાત્ર ઠરી જાય છે –જે કઈ પણ ધાર્મિક અનુષ્ઠાનમાં અવદ્યની સંભાવના પણ હોય તે અનુષ્ઠાન જિનપદેશ હતો નથી, કેમકે તે અનુષ્ઠાનને ઉપદેશ દેવામાં તેટલા અવદ્યરૂપ દ્રવ્યવિરાધનાત્મક આશ્રવને પણ ભેગો ઉપદેશ આવી જવાના કારણે સર્વસાવદ્યના પચ્ચકખાણવાળા એવા ભગવાનના (બીજા પાસે પાપ કરાવવું નહિ ઇત્યાદિરૂપ અંશના) પચ્ચકખાણને ભંગ થવાથી “કેવલી જેવું બોલે છે તેવું કરનારા હેતા નથી” એવું માનવાની આપત્તિ આવી જાય છે–આ પાર્ધચંદ્રમત પણ ઉપેક્ષણીય છે એવું સિદ્ધ એટલા માટે થાય છે કે પૂર્વે કહી ગયા એ મુજબ, “તે અવદ્યઅંશમાં પણ જિનપદેશ લાગુ પડી જાય છે એવું જનપ્રવચનમાં માન્યું જ નથી. [ વ્યવહારસાવઘકારણેની જિનાનુજ્ઞા ક૯યવાભિવ્યંજિત ઉપદેશમુખે-પૂ૦] તેથી આવું રહસ્ય ફલિત થાય છે કે-ચિકીર્ષિત કાર્યની સાથે અવિનાભાવસંબંધે (અવશ્યપણે) જે વસ્તુઓ ઊભી થઈ જાય છે તે ત્રણ પ્રકારની હોય છે-ચિકીર્ષિત કાર્યને અનુકૂલ, પ્રતિકૂલ કે અનનુકૂલ (ઉદાસીન). એમાંથી અનુકૂલ ચીજ ચિકીર્ષિતકાર્યને જે ઉપદેશ હોય છે તે ઉપદેશનો વિષય બને છે. પણ પ્રતિકૂલ કે અનનુકૂલચીજ તે ઉપદેશને વિષય બનતી નથી. જેમકે નત્તાર વગેરેના ઉપદેશમાં પ્રતિકૂલ એવા જીવવાતાદિ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy