SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળીમાં દ્રઢુ સા : જળજીવવિરાધના વિચાર ૨૮૯ सरीरोगाहणाओ असंखेज्जगुणा' इति । ततो यत्रापि नैते दृश्यन्ते तत्रापि ते सन्तीति प्रतिपत्तव्याः । आह च मूलटीकाकारः “इह 'सर्वबहवो वनस्पतयः' इति कृत्वा यत्र ते सन्ति तत्र बहुत्व जीवानां तेषां च बहुत्व ""जत्थ आउकाओ तत्थ णियमा वणस्सइकाइआ' इति पणगसेवालहढाई बायरा वि होति, सुहुमा आणागेञ्जा, ળ ચવસ્તુના ત્તિ !'' कि नत्तारादौ मण्डुकादित्रसविराधना 'तसा य पच्चक्खया चेव'त्ति वचनादवश्यं जायमानाऽऽभोगपूर्विकैव इति । एवं च सति – “ जीवोऽयमिति साक्षात्कृत्वा यो जीवघातं करोति तस्य विरतिपरिणामो दूरे, निश्चयतः सम्यक्त्वमपि न स्यात्, अनुकंपाया अभावेन सम्यक्त्व लक्षणाभावाद् — इत्यादि परोक्तं यत्किञ्चिदेव, आप्तवचनाज्जीवत्वेन निश्चितस्य विराઅસંખ્ય ગુણુ હોય છે.” આનાથી ફલિત થાય છે કે સમાપનક જીવા અત્યંત ઝીણા હેાય છે. તેથી જયાં તેઓ દેખાતા ન હોય તે પાણી વગેરેમાં પણ તેએની હાજરી માનવી જોઈએ. મૂલટીકાકારે કહ્યુ છે કે વનસ્પતિ જીવા સૌથી વધુ હાય છે એ નિયમના કારણે જણાય છે કે તેઓ જ્યાં હાય ત્યાં જીવા ઘણા હોય છે, વળી જ્યાં અકાય હાય ત્યાં અવશ્ય વનસ્પતિકાય હાય' તેના પરથી વનસ્પતિ જીવે કાં વધુ હાય (તે જણાય છે). વળી પનક-સેવાલ ઢ વગેરે ખાદર પણ હૈાય છે, સૂક્ષ્મ પણુ. એમાંથી સૂક્ષ્મની હાજરી આજ્ઞા (જિનવચન)થી જ જાણી શકાય છે. આંખથી નહિ” વળી ‘અને ત્રસ પ્રત્યક્ષ જ હાય છે' ઇત્યાદિ વચનથી જણાય છે કે નદી ઉતરવામાં દેડકા વગેરે ત્રસની અવશ્ય થનાર વિરાધના પણ આભાગપૂર્વક જ હોય છે. આમ નદી વગેરે ઉતરવામાં આવી આવી વિરાધનાએ આભાગપૂર્વક હાય છે' એવુ' નક્કી થાય છે ત્યારે પૂર્વપક્ષીનુ' નીચેનુ' કથન તુચ્છ જાણવું. [છતે આભાગે થતી વિરાધનામાં સમ્યક્ત્વ પણ ન ટકે-પૂ] પૂર્વ પક્ષ :- - ‘આ જીવ છે’ એવુ... સાક્ષાત્ ાણીને તેના જે જીવઘાત કરે છે તેનામાં વિરતિપરિણામ તા દૂર રહ્યો પણ નિશ્ચયથી સમ્યક્ત્વ પણ ટકતું નથી, કારણકે જીવની અનુકંપા ન હેાઇ સમ્યક્ત્વના લક્ષણના જ અભાવ હાય છે. તેથી નદી ઉતરવી વગેરેમાં સાધુપણું જળવાય રહે તે માટે વિરાધનાને અનાલેાગજન્ય જ માનવી પડે છે. અને એ માટે પાણીમાં જીવા સાક્ષાત્ દેખાતા નથી (પછી આગમથી ભલે નિશ્ચય થયા હાય) એના કારણે જ સાધુઓને તે જીવાના અને (તેથી) વિરાધનાના અનાલેગ હાય છે.' એવુ' પણુ માનવુ' જોઇએ. [ પોતાને ન દેખાવા માત્રથી અનાભાગજન્યત્વ ન મનાય ] ઉત્તરપક્ષ :- પૂર્ણપક્ષીનું આવું કથન તુચ્છ જાણવું. કારણકે આપ્તવચનથી સચિત્ત તરીકે નિશ્ચિત થયેલ વસ્તુની વિરાધના પેાતાને દેખાતી નથી' એટલા કારણુમાત્રથી જો આલેગપૂર્ણાંકની ન રહેતી હાય (અનાભાગપૂર્વકની બની જતી હાય) તેા તે આપ્તપુરુષાએ ‘જમીનપર પાથરેલ ચાદર વગેરે પર ચાલવું નહિ; કેમકે એમાં નીચે રહેલ ત્રસાદિ જીવાની વિરાધના થાય છે.' ઇત્યાદિરૂપે જે વિરાધના કહી છે તે વિરાધના પણ અનાભાગજન્ય બની જવાની આપત્તિ આવશે. કારણકે સાધુને સાક્ષાત્ તા તે १. यत्राकास्तत्र तत्र नियमाद् वनस्पतिकायिका इति । पनकसेवालहदादयो बादरा अपि भवन्ति, सूक्ष्मा आज्ञाया न चक्षुषेति । ૩૭
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy