SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા લૈ. ૫૩ धनायाः स्वादर्शनमात्रेणाभोगपूर्वकत्वाभावे आप्तोक्तवत्राद्यन्तरितत्रसादिविराधनायामपि तदापत्तेः, दृष्ट्वा स्थूलत्रसविराधनायामाभोगविशेषाद्विषयविशेषाच्च पातकविशेषस्तु स्याद्, न चैतावताs न्यत्रानाभोग एव व्यवस्थापयितुं शक्यते । न खलु राजदारगमने महापातकाभिधानादन्यत्र परदारगमने परदारगमनत्वमेव नेति वक्तुं युक्तम् । . एतेन-आभोगमूलाऽऽभोगपूर्विका च जीवविराधना विनापराधं मिथ्यादृशोऽपि प्रायोऽनार्यजनस्यैव भवति, सा च नावश्यंभाविनी, प्रायःसंभविसंभवात् । संयतानां त्वनाभोगमूलैव सा, नत्वाभोगमूला, अत एव नद्युत्तारादौ सत्यामपि जलजीवविराधनायां संयमो दुराराधो न भणितः, भणितश्च कुन्थूत्पत्तिमात्रेणापि, तत्र निदानं तावदाभोगाऽनाभोगावेव । तत्र यद्यपि संयત્રસાદિ દેખાતાં જ નથી. અને તે પછી એનાથી વિશેષ પ્રકારે કર્મબંધ પણ થ ન જોઈએ. કીડીવગેરે ત્રસજીવને જોઈને હણવામાં જેટલો કમબંધ થાય છે તેટલો કબંધ ચાદર વગેરે પર ચાલવાથી થતી નહિ દેખાયેલી કીડી વગેરેની વિરાધનામાં થતું નથી. તેથી જણાય છે કે એ વિરાધના અનાગજન્ય જ હોય છે. એવું ન કહેવું, કારણકે જોઈને તે સસ્થૂલ જીવને હણવામાં આવે ત્યારે આગ અને હણાઈ રહેલ જીવ એ બને વિશેષ પ્રકારના હોવાના કારણે વિશેષ પ્રકારને કર્મબંધ થાય છે. પણ એટલા માત્રથી કાંઈ જોયા વગર થતી વસ્ત્રાદિથી ઢંકાએલ જીવની વિરાધનાને અનાગજન્ય કહી શકાતી નથી, અર્થાત્ “વિશેષ પ્રકારના આગથી થયેલ વિશેષ પ્રકારની વિરાધનામાં જે તીવ્ર કર્મબંધ થાય છે તે તીવ્ર કર્મબંધ જેનાથી ન થતું હોય તેવી બધી વિરાધના અનાગજન્ય હોય છે, આભૂગજન્ય હોતી નથી' એવું કહી શકાતું નથી. રાજરાણીને ભોગવવામાં મહાપાપ બંધાય છે એવું શાસ્ત્રકારોએ કહ્યું હોવા માત્રથી કાંઈ રાજરાણી સિવાયની પરસ્ત્રીભેગવવી (કે જેમાં રાજરાણીને ભોગવવા જેટલું જોરદાર મહાપાપ બંધાતું નથી)એ પરસ્ત્રીગમન રૂપ જ રહેતું નથી એવું કહેવું યોગ્ય નથી. એ પરસ્ત્રીગમન રૂ૫ દુરાચાર જ રહે છે. તેમ ઉક્ત વિરાધના પણ આગજન્ય જ રહે છે. ( [ સંયમની દુરારાધ્યતાનું પૂર્વપક્ષપ્રદર્શિત રહસ્ય] પૂર્વપક્ષ - હાથ-પગ વગેરેની પ્રવૃત્તિ કરતાં પહેલાં જીવ હેવાને ખ્યાલ હોય અને તેમ છતાં એ જીવને જાણીને મારવા માટે હાથ-પગ વગેરે હલાવે તે એનાથી જે વિરાધના થાય એ આગમૂલક અને આભેગપૂર્વકની વિરાધના કહેવાય છે. સામા જીવના અપરાધ વિના પણ કરાતી આ વિરાધના મિથ્યાષ્ટિએમાં પણ સાવ અનાર્ય છો જ કરે છે. વળી આ વિરાધના અવશ્યભાવિની (અવશ્ય થનાર) હોતી નથી, કેમકે એની સંભાવના પ્રાયઃ સંભવિત હોય છે. સંયતેથી તે જ્યારે પણ જીવવિરાધના થાય છે ત્યારે તે અનાગમૂલક જ હોય છે. અર્થાત્ એમાં પહેલેથી જીવને આગ હેતું નથી. તેથી જ નદી ઉતરવા વગેરેમાં પાણીના જીવોની વિરાધના હોવા છતાં સંયમને દુરારાધ્ય નથી કહ્યું, જ્યારે કંથવાની ઉત્પત્તિ થવા માત્રથી તેવું કહ્યું છે. આ ફેર પડવામાં કારણ આગ અને અનાગ જ છે. અર્થાત્ જળજીવવિરાધના અના
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy