SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ધમપરીક્ષા શ્લેક-પ૩ ते च पनकशेवालादयो जलेऽवश्य भाविनः, इति तद्विषयविराधना निश्चयतोऽप्याभोगेन सिद्धा, इति 'तत्रानाभोगेनैव जीवविराधना' इति दुर्वचनम् । न च 'ते तत्रास्माभिः प्रत्यक्षतो न दृश्यन्ते, अतस्तद्विराधनाऽनाभोगजैव' इति वक्तव्य, स्वच्छस्तोकजलनद्या दिषु पनकादीनामस्माभिरप्युपलभ्यमानत्वेन 'नास्माभिस्ते तत्र दृश्यन्त' इत्यस्यासिद्धत्वात् । किश्च आगमवचनादपि तत्र तदवश्यंभावो निश्चीयते । तदुक्त प्रशापनातृतीयपदवृत्ती "बादरतेजस्कायिकेभ्योऽसङ्खोयगुणाः प्रत्येकशरीरबादरवनस्पतिकायिकाः, तेभ्यो बादरनिगोदा असङ्खयेयगुणाः, तेषामत्यन्तसूक्ष्मावगाहनत्वाद्, जलेषु सर्वत्रापि च भावात् । पनकसेवालादयो हि जलेऽवश्यंभाविनः, ते च बादरानन्तकायिका इति । तथा बादरेष्वपि मध्ये सर्वबहवो वनस्पतिकाथिकाः, अनंतसंख्याकतया तेषां प्राप्यमाणत्वात् । ततो यत्र ते बहवस्तत्र बहुत्व जीवानां, यत्र त्वल्पे तत्राल्पत्वम् । वनस्पतयश्च तत्र बहवो यत्र प्रभूता आपः 'जत्थ जल तत्थ वणं' इति वचनात् तत्रावश्यं पनकसेवालादीनां भावात् । ते च पनकसेवाला. दयो बादरनामकर्मोदये वर्तमाना अप्यत्यन्तसूक्ष्मावगाहनत्वाद् अतिप्रभूतपिण्डीभावाच सर्वत्र सन्तोऽपि न चक्षुषा ग्राह्याः। तथा चोक्तमनुयोगद्वारेषु ते णं वालग्गा दिट्ठीओगाहणाओ असंखेज्जभागमेत्ता सुहुमपणगजीवस्स નિશ્ચયનયના અભિપ્રાય સચિત્ત હોય છે. શેષ=પ્રત્યેક વનસ્પતિકાય ૦૧વહારનયમત સચિત્ત હોય છે અને કરમાયેલા ફળ, ફૂલ તેમજ પાંદડા મિશ્ર હેય છે. તેમજ રાદ, લેટ, ખાંડેલા રેખા વગેરે મિશ્ર હોય છે. તેમાં તંદુલમુખ રહી જાય છે, માટે એ મિશ્ર કહેવાય છે” [પનક-સેવાલાદિને નિશ્ચયથી પણ આભેગ] તે લીલ–સેવાલ વગેરે તે પાણીમાં અવશ્ય હોય છે. તેથી તેઓની વિરાધના તે નિશ્ચયથી આભેગપૂર્વક થાય છે એ વાત સિદ્ધ થાય છે. માટે “નદી ઉતરવા વગેરેમાં અનાગથી જ જીવવિરાધના થાય છે એવું કથન એ દુર્વચન છે. તે લીલ-સેવાલ વગેરે આપણને દેખાતા ન હોવાથી તેઓની વિરાધના અનાભોગજન્ય જ કહેવાય એવું ન કહેવું, કારણકે થોડા નિર્મળપાણીવાળી નદી વગેરેમાં લીલવગેરે આપણને દેખાતી હોવાથી તે આપણને ત્યાં દેખાતી ન હોવાથી ઈત્યાદિ વાત અસિદ્ધ છે. વળી તે લીલ-સેવાલ વગેરે નદીમાં અવશ્ય હોય છે એવું આગમવચનથી પણ જણાય છે. (તેથી તેને આગ જ હોય છે.) પ્રજ્ઞાપનાના ત્રીજા પદની વૃત્તિમાં કહ્યું છે કે ભાદર તેઉકાય કરતાં પ્રત્યેક શરીરી બાદરવનસ્પતિકાય અસંખ્યગુણ છે. તેના કરતાં બાદર નિગોદે (શરીર) અસંખ્ય ગુણ છે, કારણ કે તેઓની અવગાહના અત્યંત સૂક્ષ્મ હોય છે તેમજ પાણીમાં સર્વત્ર તેઓ હોય છે. લીલ-સેવાલાદિ જળમાં અવશ્ય હાય છે અને તે બાદર અનંતકાયિક હોય છે. તેમજ બાદરજીવોમાં પણ વનસ્પતિકાયના જીવો સૌથી વધુ હોય છે, કારણ કે તેઓ અનંત સંખ્યામાં મળે છે. તેથી નક્કી થાય છે કે જ્યાં વનસ્પતિકાયના જીવો ઘણાં હોય ત્યાં જીવોની સંખ્યા ઘણી હોય છે અને જ્યાં તેઓ ઓછા હોય છે ત્યાં જીવોની સંખ્યા ઓછી હોય છે. અને વનસ્પતિકાયું છે તે ત્યાં જ ઘણા હોય છે જ્યાં પુષ્કળ પાણી હોય. કેમ કે જ્યાં જળ હોય ત્યાં વનસ્પતિ' એવા વચનથી જણાય છે કે પાણીમાં લીલ-સેવાલ વગેરે અવશ્ય હોય છે. વળી આ લીલ–સેવાલ વગેરે બાદરનામકર્મના ઉદયવાળા હોવા છતાં અત્યંત ઝીણું અવગાહનાવાળા હોઈ તેમજ ઘણું બધા એક સાથે પિંડીભૂત થયા હેઈ નદીના પાણી વગેરેમાં સર્વત્ર રહ્યા હોવા છતાં આંખથી દેખાતા નથી. અનોગકારમાં કહ્યું છે કે “તે વાલા દષ્ટિનો વિષય બની શકનાર અવગાહના કરતાં અસંખ્યાતમા ભાગ માત્ર પ્રમાણ હોય છે તેમજ સમાપનક જીવના શરીરની અવગાહના કરતાં १. तानि च वालाग्राणि दृष्ट्यवगाहनातोऽसंख्येयभागमात्राणि सूक्ष्मपनकजीवस्य शरीरावगाहनातोऽसंख्येयगुणानि ।।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy