SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ધર્મ પરીક્ષા લૈા. ૫૧ " इह प्रागुक्त' 'जीवः प्राणातिपातेन सप्तविधमंष्टविध' 'वा कर्म बध्नाति स तु तमेव प्राणातिपात ज्ञानावरणीयादि कर्म बघ्नन् कतिभिः क्रियाभिः समापयतीति प्रतिपाद्यते । अपि च कार्येण ज्ञानावरणीयाख्येन कर्मणा कारणस्य प्राणातिपाताख्यस्य निवृत्तिभेद उपदर्श्यते, तद्भेदाच्च बन्धविशेषोऽपीति । उक्तीचतिसृभिश्चतसृभिरथ पञ्चभिश्च (क्रियाभिः) हिंसा समाप्यते क्रमशः । बन्धोऽस्य विशिष्टः स्याद् योगप्रद्वेषसाम्यं चेद् ॥ इति । तमेव प्राणातिपातस्य निवृत्तिभेद दर्शयति- सिय तिकिरिए इत्यादीति” । अथैवमप्रमत्तस्यैवाक्रियत्वस्वामिनः सुलभत्वाद् भगवतीवृत्तौ अक्रियत्वं वीतरागावस्थामाश्रित्यैव कथमुपपादितम् ? રૂતિ ચેમ્ ?, વટવાર્થમ્। વાસાય ચાલતુ પ્રદ્મપાયેન ત્રિક્રિયસ્વામ્યુપામેષિસૂક્ષ્મसंपरायस्याऽक्क्रियत्वस्थानस्य.. परिशिष्टत्वेनैतदुपपादनार्थमेतत्प्रका र स्यावश्याश्रयणीयत्वात् । કિન્તુ ‘સ્વસહચરિત (સ્વ=પ્રાણાતિપાત) એવા જ્ઞાનાવરણીયકમ બંધની હાજરીમાં પ્રાણાતિપાતના અત કેટલી ક્રિયાએથી થાય તે, અથવા સ્વકાર્ય ભૂત જ્ઞાનાવરણુષ્કર્મ બંધની સાથે કારણભૂત પ્રાણાતિપાત કેટલી ક્રિયાએથી નિવૃત્ત થાય (બધ પડે) તે હૈંખાડવાના અભિપ્રાય. છે. તે. સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે ‘‘અહી' પહેલાં કહી ગયા કે જીવ પ્રાણાતિપાતથી સાત કે આઠ કર્મી ખાંધે છે. જ્ઞાનાવરણીયાદિકમ ને ખાંધતા તે, તે જ પ્રાણાતિપાતને કેટલી ક્રિયાઓ દ્વારા સમાપ્ત કરે છે? તેનું આ સૂત્રમાં પ્રતિપાદન કરાય છે. વળી આ સૂત્રમાં, જ્ઞાનાવરણીયક રૂપ કાય ની સાથે પ્રાણાતિપાત નામના કારની નિવૃત્તિ થવાની રીતના ભેદ અને ભેદના કારણે થતા બધભેદ પણ દેખાડાય છે. કહ્યું છે કે ક્રમશઃ ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓથી હિંસા સમાપ્ત થાય છે. યોગ અને પ્રદૂષનું સામ્ય રહે તા આના અન્ય વિશેષ પ્રકારે થાય છે.' પ્રાણાતિપાતના તે નિવૃત્તિભેદને જણાવવા માટે જ સૂત્રકારે સિથ "તિનિરિ ઇત્યાદિ કહ્યું છે.” 6 આમ જ્ઞાનાવરણીયકમ બાંધતે દશમગુણસ્થાનવત્તી જીવ અક્રિય હાવા સભવવા છતાં પ્રજ્ઞાપનાનાં તમે નિર્દેશેલા સૂત્રની કંઈ અસ’ગતિ રહેતી નથી. માટે “ જીવ પ્રાણાતિપાતથી કેટલી પ્રકૃતિના ખ‘ધક બને ?' ઇત્યાદિસ્ત્રમાં દેખાડેલી વ્યવસ્થા અસંગત ન બને એ' માટે ફલિત તરીકે માનવુ` પડે છે કે—–પ્રદ્વેષ અન્વયના અવિચ્છેદ હાવા માત્રથી અવીતરાગમાત્રને કાયિકી વગેરે ત્રણે ક્રિયાએ અવશ્ય હાય જ એવા નિયમ નથી, પણ પ્રાણાતિપાત જનક પ્રદ્વેષ હાય તા જ એ ત્રણે ક્રિયાએ હેવાના નિયમ છે.'' માટે તેવા પ્રદ્વેષશૂન્ય અપ્રમત્તને પ્રાણાતિપાતક્રિયા હાતી નથી એ સિદ્ધ થાય છે. [॰ અક્રિય” તરીકે વીતરાગનુ ગ્રહણ શા માટે ?–સ્પષ્ટતા માટે] ' શકા ઃ- આ રીતે તે અપ્રમત્ત પણ અક્રિય હાવા સિદ્ધ થઇ જંશે, કારણ કે ત્રણ ક્રિયાઓના પરસ્પર નિયમ હાવાથી એકની ગેરહાજરીમાં ત્રણે ય ગેરહાજર હોય છે. અને તા પછી ‘ ઔદ્યારિક શરીરને આશ્રયીને જીવ કેટલી ક્રિયાઓવાળા હાય છે?” એને જણાવનાર ભગવતીસૂત્રમાં સિયન્નિત્તિ ત્તિ' જે કહ્યું છે તેની સંગતિ કરવા માટે વૃત્તિકારે જે કહ્યુ છે, કે વીતરાગ અવસ્થાને આશ્રીને અક્રિયત્વ જાણવુ'' તેમાં પ્રશ્ન ઊભેા થશે કે અપ્રમત્તઅવસ્થામાં પણ જે અક્રિયત્ન હાય છે તે તેને છેડીને ૐ વીતરાગ અવસ્થા સુધી જવાની શી જરૂર ? ' ... M
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy