SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ કૈવલીમાં દ્રવ્યહિસા : કાયિકયાદ્ધિ ક્રિયાવિચાર ૧૮૧ " रुक्षयति रुष्यतो ननु वक्त्र स्निह्यति च रज्यतः पुंसः । औदारिकोऽपि देहो भाववशात्परिणमत्येवम् । इति ।" यदि च प्रद्वेषान्वयाविच्छेदमात्रादद्वीतरागमात्रस्य कायिक्यादिक्रियात्रयनियमः स्यात् तदा सूक्ष्मसंपराये प्राणातिपातसंपत्तौ प्राणातिपातक्रियया षड्विधबन्धकत्वस्याप्युपपत्तौ ""जीवेण भंते! पाणाइवाएण कइ कम्मपगडीओ बंधइ ? गोअमा ! सत्तविहब घर वा अट्ठविहब घए वा । " હ્યુक्तव्यवस्थानुपपत्तिः । नन्वेवं ""जीवे णं भंते! नाणावरणिज्जं कम्मं बंधमाणे कइ किरिए ? गोअमा ! सिय तिकिरिए सिय चउकिरिए सिय पंचक्रिरिए । इति प्रज्ञापनासूत्रस्य (पद २२ ) का गतिः १ भवदुक्तरीत्या ज्ञानावरणीयं कर्म बघ्नतो दशमगुणस्थानवर्त्तिनोऽक्रियत्वस्यापि संभवेन 'स्यादक्रियः' इति भङ्गन्यूनत्वादिति चेत् ? " स्वसहचरिते स्वकार्ये वा ज्ञानावरणीये प्राणातिपातस्य परिसमाप्तिनिर्वृत्तिभेदप्रकारोपदर्शनपरमेतत् सूत्रं, न तु तद्बन्धे क्रियाविभाग नियम प्रदर्शनपरं” इत्येषा गतिरिति गृहाण । तदुक्तं तद्वृत्तौ - "" [હિંસાથી થતા પ્રકૃતિ ધની વ્યવસ્થા અસંગત થવાની આપત્તિ ] બાકી જો પ્રદ્વેષસંતાનના અવિચ્છેદ્યમાત્રના કારણે દરેક અવીતરાગને કાયિકી વગેરે ત્રણે ક્રિયાઓના પરસ્પર નિયમ હાય તેા સૂક્ષ્મસ'પરાય ગુણુઠાણું દ્રવ્યહિંસા થાય ત્યારે પ્રાણાતિપાતક્રિયા પણ માનવી પડે. એ માનવામાં આવે તે શાસ્ત્રમાં દેખાડેલી નીચેની વ્યવથા અસંગત બની જાય. તે વ્યવસ્થા આ છે કે, “હે ભગવન્! જીવ પ્રાણાતિપાતથી કેટલી ક્રમ પ્રકૃતિને બધક બને છે? ગૌતમ ! સપ્તવિધબાધક કે અવિધમધક બને છે.” આ વ્યવસ્થા એટલા માટે અસંગત ખનીજાય છે કે સૂક્ષ્મસ ́પરાય શુશુઠાણે જીવ ષવિધ ખંધક હોવાથી પ્રાણાતિપાતથી ષવિધ અંધક બને છે' એવું પણ કહેવું આવશ્યક બને છે જે શાસ્ત્રોક્ત તે વ્યવસ્થામાં કહ્યુ નથી. શકા :– તા પછી “હે ભગવન્ ! જ્ઞાનાવરણીયકમ બાંધતા જીવ કેટલી ક્રિયાવાળા હોય છે? ગૌતમ! ત્રણુ, ચાર અે પાંચ ક્રિયાવાળા હાય છે.” આવુ. જણાવનાર પ્રજ્ઞાપનાના ૨૨ મા પદના સૂત્રનુ શુ' થશે? કારણ કે તમારા કહ્યા પ્રમાણે પ્રાણાતિપાતથી થતા ક્રમ પ્રકૃતિબંધને જણાવનાર સૂત્રને સંગત કરવા સૂક્ષ્મસ'પરાયગુણુઠાણાવાળા જીવમાં પ્રાણાતિપાતક્રિયા માનવાની રહેતી નથી. અને તેથી તેનામાં કાયિકી વગેરેમાંથી એકે ય માની શકાતી નથી, (કારણ કે એક હાય તા ત્રણ અવશ્ય હાવાથી પ્રાણાતિપાતક્રિયા પણ અવશ્ય હાય જ). એટલે કે તેને અક્રિય માનવા પડે છે. વળી અક્રિય સિદ્ધ થયેલા એવા પણ એ જ્ઞાનાવરણીયકર્મ બાંધે તે છે જ. તેથી આ સૂત્રમાં જ્ઞાનાવરણીયકમ બાંધનાર જીવને અક્રિય પણ કહેવા જોઈએ. પણ કહ્યો નથી, તેથી આ સૂત્ર અસંગત મને છે. [જ્ઞાનાવ૦ અધકાલીન ક્રિયાએના પ્રતિપાદક સૂત્રનું રહસ્ય ] સમાધાન :– પ્રજ્ઞાપનાના આ સૂત્રમાં, ‘જ્ઞાનાવરણીયકના બંધ વખતે જીવ આટલી ક્રિયાવાળા હાય’ એવા ક્રિયાવિભાગના નિયમ દેખાડવાના અભિપ્રાય નથી, १. जीवो भदन्त ! प्राणातिपातेन कति कर्मप्रकृतीर्बध्नाति ? गौतम ! सप्तविधबन्धको वाऽष्टविधबन्धको वा । २. जीवो भदन्त ! ज्ञानावरणीयं कर्मबध्नन् कतिक्रियः १ गौतम ! स्यात् त्रिक्रियः स्यात् चतुष्क्रियः स्यात्पञ्चक्रियः । ૩૬
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy