SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ ગ અંગે વિચારણા ૨૬૫ इत्थं चापवाददशायां प्रमत्तसंयतानां योगानां फलोपहितयोग्यतयाऽऽभोगपूर्वकजीवघातहेतुत्वेन यथाऽशुभत्व तथा केवलिन आपवादिकस्य धर्मार्थमत्या धर्मोपकरणस्य धरणेऽपि त्वन्मतनीत्याऽऽभोगपूर्वकपरिग्रहग्रहणस्य फलोपहितयोग्यतया हेतूनां योगानामशुभत्वापत्तिः स्फुटैवेति । ___अथ यद्यपवादेन धर्मोपकरणग्रहण भगवतोऽभ्युपगम्यते तदा स्यादय दोषः, अपवाद च केवलिनः कदापि नाभ्युपगच्छामः, तस्य प्रतिषिद्धप्रतिषेवणात्मकत्वेन स्वरूपतः सावद्यत्वात् , निरवद्यत्वं चास्य पुष्टालंबनप्रतिषेवितस्य रोगविशेषविनाशकस्य परिकर्मितवत्सनागस्येव प्रायश्चित्तप्रतिपत्त्यादिना सोपाधिकमेव । यापि "गंगाए णाविओ णंदो” इत्यादिव्यतिकरोपलक्षितस्य રહે, અને ક્યારે ય પણ ફળે પહિતગ્ય ન બને એ વાત અસંભવિત રહેતી નથી. અને તેથી વાસ્તવિકતા તેવી જ બને છે, (એટલેકે કેવળીના યોગો ક્યારેય જીવઘાતાદિરૂપ અશુભના ફળપધાયકકારણ બનતા નથી, એટલે કે કેવળીના યોગોથી ક્યારેય જીવઘાતાદિ થતા નથી,) કારણકે અશુભકાર્ય માત્રની સામગ્રીમાં જ્ઞાનાવરણયાદિ ઘાતીકર્મને ઉદય સામેલ હોય છે. જેને કેવળીઓમાં અભાવ હે (તે અશુભકાર્યના ઘાતીકર્મના ઉદયાદિરૂપ તે) ઈતરસકલ કારણેના સાંનિધ્યને પણ ગેમાં હમેશા અભાવ જ રહે છે. જ્યારે શુભકાર્ય પ્રત્યે તેના યોગો યથાસંભવ કયારેક ફળપહિતગ્ય પણ બને છે, કેમકે તે કાર્યની ઈતરસામગ્રીનું (જેમાં જ્ઞાનાવરણાદિના ઉદયાદિને સમાવેશ નથી તેનું) સાંનિધ્ય સંભવિત છે. આમ કેવળીના વેગે ફળપહિત ગ્યતાને અભાવ હાઈ વઘાતાત્મક દ્રવ્યહિંસા રૂ૫ ફળ કયારેય ઉત્પન કરતાં નથી એમ માનવામાં કેઈ વિરોધ નથી. (ગ્રન્થકારે દેખાડેલે પૂર્વપક્ષને મત પૂરો થયો.) ઉત્તરપક્ષ –અપવાદ અવસ્થાને પામેલા પ્રમત્તસંયતના ચોગો આભોગપૂર્વક થતા જીવઘાતના ફળપહિતગ્ય હેતુ બનતા હોઈ તમારા આવા મત પ્રમાણે જેમ અશુભ છે તેમ ધર્મના પ્રોજનની બુદ્ધિથી આપવાદિક ધર્મોપકરણ રાખવામાં કેવલીના પેગો પણ પરિગ્રહના આભોગપૂર્વક થતા ગ્રહણના ફળપહિતગ્ય હેતુ બનતા હોઈ, તમારા અભિપ્રાય મુજબ સ્પષ્ટપણે અશુભ સિદ્ધ થાય છે. [ કેવલીનું ધર્મોપકરણધારણ આપવાદિક હેતું નથી.-પૂર્વપક્ષ ] પૂર્વપક્ષ - કેવલી ભગવંતે ધર્મોપકરણનું જે ગ્રહણ કરે છે તે અપવાદપદે કરે છે એવું માનીએ તો તેઓના યોગો અશુભ હોવાની આ રીતે આપત્તિ આવે, પણ તેવું અમે માનતા જ નથી, કારણ કે કેવલીઓને કયારેય પણ અપવાદ હોવો જ અમે સ્વીકારતા નથી. તે આ રીતે-ઉત્સર્ગ પદે જેને નિષેધ હેય તેનું વિશેષ કારણેની હાજરીમાં પ્રતિસેવન કરવું એ અપવાદ કહેવાય છે. આને ઉત્સર્ગથી જે નિષેધ કર્યો હેય છે તે જણાવે છે કે એ સ્વરૂપે સાવદ્ય હોય છે. તેમ છતાં જેમ સ્વરૂપે મારક એવું પણ વત્સનાગ (ઝેર) પરિકર્મિત કર્યા પછી, વિશેષ પ્રકારના રોગવાળી અવસ્થામાં તે રોગને નાબુદ કરીને જીવાડનાર બને છે. તેમ જ્ઞાનાદિની હાનિનો પ્રસંગ ઊભો થએ છતે તેની રક્ષા–વૃદ્ધિ વગેરે રૂપ પુષ્ટ આલંબનને પામીને પ્રાયશ્ચિત્ત સ્વીકાર વગેરે રૂપ १ गंगायां नाविको नन्दः । ૩૪
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy