SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા - ૨૧ सत्यपि तस्य कारणत्वे तदितरसकलकारणराहित्येन विवक्षितकार्याऽजनकत्वात्'। पर' स्वरूपयोग्यता एकस्मिन्नपि कारणे सजातीयधिजातीयानेकशुभाशुभकार्याणां नानाप्रकारा आधाराधेयभावसम्बन्वेन सह जाताः कारणसमानकालीनाः, फलोपहितयोग्यतास्तु स्वरूपयोग्यताजनिता अपि कादाचित्का एव, तति सकलकारणसाहित्यस्य कादाचित्कत्वात् , यच्च कादाचित्क तत्केषाश्चित्कारणानां कदाचिः पि न भवन्त्येव, तेन फलोपहितयोग्यताः केषाश्चित्कारणानां संभवन्त्योऽपि कादाचित्क्य एव मन्तव्याः, अत एव केवलिनां योगा अशुभकार्यमा प्रति सर्वकाल स्वरूप योग्यताभाज एव भवन्ति, न पुनः कदाचिदपि फलोपहितयोग्यतामाजोऽपि, अशुभकार्यमात्रस्य कारणानां ज्ञानावरणोदयादिघातिकर्मणामभावेन तदितरसकलकारणसाहित्याभावात् । शुभकार्याणां तु यथासंभव कदाचित्फलोपहितयोग्यतापि स्यात् , तथैव तदितरसकलकारणसाहित्यस्य सम्भवादिति न कश्चिद्विरोधः । [ ફળે પહિત-સ્વરૂપ યોગ્ય યોગોને ભેદ-પૂર્વપક્ષવિચારણા] યોગોના ફળપહિતગ્ય અને સ્વરૂપગ્ય એવા જે બે પ્રકાર છે તેને ભેદ આવે જાણવો. જે કારણ, જે કારણ સામગ્રીમાં અંતર્ગત રહીને (એકઘટક બનીને) વિવક્ષિત કાર્ય પ્રત્યે કારણ હોય છે, તે કારણ સામગ્રીમાં અંતર્ગત રહીને જ ફળવાનું બને (ફોત્પત્તિ કરી આપે) તે ફળાહિતગ્ય કારણ કહેવાય છે. અને સામગ્રીની વિકલતાને લીધે ફળવાન ન અને તે સ્વરૂપોગ્ય કારણ કહેવાય છે કારણ કે તે સ્વયં કારણરૂપ હોવા છતાં ઈતરસકલ કારણેનું સાંનિધ્ય પ્રાપ્ત થયું ન હોવાથી કાર્યનું અજનક જ રહે છે. વળી એમાં એ પણ વિશેષતા હોય છે કે “એક જ કારણમાં પણ, સજાતીય-વિજાતીય અનેક શુભ -અશુભ કાર્યોની અનેક પ્રકારની સ્વરૂપગ્યતાઓ તે કારણની પિતાની ઉત્પત્તિ થઈ હોય ત્યારે સાથે જ આધાર-આધેય ભાવસંબંધથી તેમાં ઉત્પન્ન થઈ ગયેલી હોય છે અને તેથી સ્વરૂપગ્યતાઓ કારણને સમાનકાલીન હોય છે (કારણ કે ત્યાં સુધી ટકનાર હોય છે.) જ્યારે ફળ પહિતગ્યતાઓ સ્વરૂપયોગ્યતાજનિત હોવા છતાં સ્વરૂપયોગ્યતાને સમાનકાલીન હોતી નથી (અને તેથી કારણને સમાનકાલીન હોતી નથી) કિન્ત કયારેક જ ઉત્પન્ન થાય છે, કારણકે બીજા સઘળાં કારણેના સાનિધ્યની પણ તેને અપેક્ષા હોય છે, જે સાનિધ્ય કયારેક જ પ્રાપ્ત થાય છે. વળી જે (ફળપહિતગ્યતા) કાદાચિક હોય તે તે કઈક કેઈક (સ્વરૂપ યોગ્ય) કારણમાં (કે જેને ઈતર સકલ કારણસામગ્રીનું સાંનિધ્ય જ કયારેય સાંપડવાનું નથી તેમાં) ક્યારેય ઉત્પન્ન જ ન થાય એવું પણ બને છે. તેથી “ફળ પહિતયોગ્યતા સામાન્યથી દરેક સ્વરૂપ યોગ્ય કારમાં નહિ પણ કઈ કઈ સ્વરૂપયોગ્ય કારણમાં સંભવે છે અને તેમાં પણ તે કદાચિક જ હોય છે એ જાણવું. [કેવળીના યોગ છવઘાતાદિ અશુભના ફળપધાયક ક્યારેય ન બને-પૂ૦] તેથી જ કેવલીઓના વેગો કેઈપણ અશુભકાર્ય પ્રત્યે હંમેશા સ્વરૂપગ્ય જ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy