SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ધમ પરીક્ષા ફ્લેાક-૫૧ धर्मनगरस्य नाविका दिव्यापादनप्रवृत्तिः, सापि परमार्थ पर्यालोचनायां पुष्टालंबनैव, तत्कृतोपसर्गस्य ज्ञानादिहानिहेतुत्वाद्, ज्ञानादिहानिजन्य परलोकानाराधनाभयेन प्रतिषिद्धप्रवृत्तेः पुष्टालम्बनमूलत्वात्, केवलं शक्त्यभावभावाभ्यां पुष्टालंबनत दितरापवादयोः प्रशस्ताप्रशस्त संज्वलनकषायोयकृतो विशेषो द्रष्टव्यः । ज्ञानादिहानिभयं च केवलिनो न भवति इति तस्य नापवादवार्त्तापि । यच्च धर्मोपकरणधरणं तद्व्यवहारनयप्रामाण्यार्थ, व्यवहारनयस्यापि भगवतः प्रमाणीकर्त्तव्यत्वाद् । इत्थं च श्रुतोदितरूपेण धर्मोपकरणधरणे न केवलिलक्षणहानिः, 'इदं सावद्यं' इति प्रज्ञाप्य તપ્રતિષવળાવ્, અત વ્ [પુષ્પમાજા]– " ""ववहारो विहु बलवं जं वैदइ केवली वि छउमत्थं । आहाकम्मं भुजइ सुअववहारं पमागंतो ॥२२९॥ પરિકમ સહિત તેનુ' (ઉસ પદે નિષિદ્ધતુ') સેવન કરવાથી એ નિરવદ્ય બની જાય છે. આમ અપવાદના વિષયભૂત તે પુષ્ટઆલખન–પ્રાયશ્ચિત્તસ્વીકાર વગેરે ઉપાધિના કારણે જ નિરવદ્ય બને છે. ધર્માંરુચિઅનગારના કથાનકમાં શણ નાવિલો શૈવો' ઇત્યાદિ પ્રસંગમાં ધમ રુચિ અણુગારની નાવિક વગેરેને મારી નાખવાની જે પ્રવૃત્તિની વાત છે તે પણ પરમાથી વિચારીએ તો પુષ્ટઆલ બનથી થયેલી હાવી જ જાય છે, કારણકે તે નાવિકાદિએ કરેલ ઉપસર્ગ જ્ઞાનાદિની હાનિ કરનાર હતા. ‘અહી' જ્ઞાનાદિની હાનિ થશે તા પરલાકમાં આરાધના નહિ મળે' ઇત્યાદિ ભયના કારણે કરાતી પ્રતિષિદ્ધપ્રવૃત્તિ પુષ્ટાલખન મૂલક ાય છે. એમાં પણ તે હાનિને, અપવાદનુ' સેવન કર્યા વિના અટકાવવાનુ જો સામર્થ્ય ન હોય તા એ હાનિ પુષ્ટઆલ બનરૂપ ખને છે, અન્યથા નહિ. પુષ્ટઆલ'ખનને પામીને થયેલુ. અપવાદસેવન પ્રશસ્ત બને છે, અપુષ્ટઆલંબનને પામીને થયેલુ' અપવાદસેવન અપ્રશસ્ત બને છે. આવી વિશેષતા સજવલનકષાયના વિચિત્ર ઉદયના કારણે આવે છે એ જાણવું. (અપવાદસેવન વિના પણ જ્ઞાનાદિની હાનિને અટકાવવાનુ` સામર્થ્ય હાવા છતાં થતું અપવાદસેવન સજ્વલનકષાયના અપેક્ષાએ કઈક તીત્ર રસના ઉદયથી થાય છે અને તેથી એ અપવાદસેવન અપ્રશસ્ત ખને છે.) [ પણ વ્યવહારને પ્રમાણ ઠેરવવા હોય છે—પૂર્વ પક્ષ ] કેવલીઓને તા જ્ઞાનાદિની હાનિ થવાના પ્રશ્ન જ હેાતા નથી, તેથી પુષ્ટ અલખન હાજર ન હાઇ અપવાદસેવનનું નામમાત્ર પણ હાતુ' નથી. (પુષ્ટઆલ`બન વગેરે જ, સ્વરૂપે સાવદ્ય એવા પણ અપવાદ વિષયને નિરવદ્ય ખનાવે છે. માટે પુષ્ટઆલબનની ગેરહાજરીમાં તે એ સાવદ્ય જ રહેવાથી સાવદ્યપ્રવૃત્તિની આપત્તિ આવે.) માટે જ કેવળીએ ધર્મોપકરણને પણ જે રાખે છે તે પણ અપવાદ તરીકે નહિ, કિન્તુ ચવહારનય પણ પ્રમાણુ (સંમત) છે” એવુ‘ વ્યવસ્થાપિત કરવા રાખે છે, કારણકે ભગવાને વ્યવહારનયને પણ પ્રમાણુ કરવાના હાય છે. શ ́કા :– ઠાણાંગમાં કેવલીનું સ્વરૂપ વર્ણવતાં એમ કહ્યું છે કે કેવલી ભગવડતા, તેઓએ આ સાવદ્ય છે” એવી જેના માટે પ્રરૂપણા કરી હેાય તેનુ સેવન કરતા નથી.” १ व्यवहारोऽपि खलु बलवान् यद्वन्दते केवल्यपि छद्मस्थम् । आधाकर्म भुङ्क्ते श्रुतयवहारं प्रमाणयन् ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy