SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ કૈવલીમાં દ્રવ્યહિંસા : દ્રવ્યાશ્રવરિણતિ વિચાર पापहेतोर्मोहया गर्हणीयपापहेतुत्वाभावाद्, अन्यथा तज्जन्यगर्हणीयागर्हणीयोभयस्वभावैकपापप्रसङ्गादिति न किञ्चिदेतत् ||४८ || द्रव्याश्रवस्य मोहजन्यत्वमेव व्यक्त्या निराकुर्वन्नाह—यिणियकारणपभवा दव्वासवपरिणई ण मोहाओ । ૫૩ For Goa रिग्गजुओ जिणो मोहवं हुज्जा ॥ ४९ ॥ (निजनिजकारणप्रभवा द्रव्याखवपरिणतिर्न मोहात् । इतरथा द्रव्यपरिग्रहयुतो जिनो मोहवान् भवेत् ॥ ४९ ॥ ) द्रव्याश्रवाणां प्राणातिपातमृषावादादीनां परिणतिः निजनिजानि कारणानि यानि नोदनाभिघातादियोगव्यापार मृषाभाषा वर्गणाप्रयोगादीनि तत्प्रभवा सती न मोहान्मोहनीयकर्मणो भवति मोहजन्या नेत्यर्थः । क्वचित्प्रवृत्त्यर्थं मोहोदयापेक्षायामपि द्रव्याश्रवत्वावच्छिन्ने मोह - नस्याहेतुत्वाद्, अन्यथाऽऽहारसंज्ञावतां कवलाहारप्रवृत्तौ बुभुक्षारूपमोहोदयापेक्षणात्कवलाहारत्वावच्छिन्नेऽपि मोहस्य हेतुत्वात् केवली कवलभोज्यपि न स्यादिति दिगंबर सगोत्रत्वापत्तिरायुष्मतः । માહથી જન્ય અને અજન્ય. તેમાં માહથી અજન્ય અગહણીયપાપ પ્રત્યે અનાભાગ એ હેતુ છે અને તે સિવાયના અગહણીયપાપ પ્રત્યે માહ હેતુભૂત છે. તેથી કોઈ દોષ નથી—એવુ' પણ ન કહેવું, કારણકે ગંણીય૫ાપના હેતુભૂત માહ એ અગહ ણીયપાપના હેતુ ખની શકતા નથી. નહિતરતા તેનાથી ગહણીય-મગહણીયઉભય સ્વભાવવાળુ' એક જાતીય પાપ જ થાય છે' એવુ' માનવાની આપત્તિ આવી પડશે. તેથી વીતરાગને દ્રવ્યઆશ્રવના અભાવ હવેા ઉક્ત વચનથી સિદ્ધ થાય છે' એવી વાત ફેંકી દેવા જેવી છે. ૫ ૪૮૫ દ્રબ્યાશ્રવ મેાહજન્ય હાવાની માન્યતાનું જ વ્યક્ત રીતે નિરાકરણ કરતાં ગ્રન્થકાર કહે છે— [દ્રવ્યાશ્રવણતિ સ્વકારણજન્ય, નહિકે મહુજન્ય ] ગાથા :- બ્યાશ્રવપરિણતિ પાતપાતાની કારણ સામગ્રીથી પેદા થયેલી હાય છે, માહથી નહિ. નહિતર તા દ્રવ્યપરિગ્રહથી યુક્ત એવા જિન મેાહવાળા હેાવાની આપત્તિ આવે. પ્રાણાતિપાત–મૃષાવાદવગેરે દ્રવ્યાશ્રવાની પરિણતિ પાતપેાતાના નેત્રન-અભિઘાતસંચાગાદિરૂપ ચેાગવ્યાપાર, મૃષાભાષાવાપ્રયાગ વગેરે રૂપ સ્વકારણેાથી ઉત્પન્ન થાય છે, માટે એ મેાહજન્ય હાતી નથી. મિથ્યાત્વી વગેરે જીવા જે હિ*સા વગેરેની પ્રવૃત્તિ કરે છે તેમાં માહોય પણ ભાગ ભજવે છે. પણ એટલા માત્રથી હિંસા વગેરે રૂપ દરેક દ્રવ્યઆશ્રવ પ્રત્યે માહનીયકને કારણે માની શકાતું નથી. કારણ, એ રીતે તા, આહારસજ્ઞાવાળા મિથ્યાત્વી વગેરે જે કવલાહારની પ્રવૃત્તિ કરે છે તેમાં પણ બુભુક્ષારૂપ માહાદય ભાગ ભજવતા હાવાથી કત્રલાહારની દરેક પ્રવૃત્તિ પ્રત્યે માહને કારણ માનવા પડશે. અને તેા પછી મેાહશૂન્ય એવા કેલીઓમાં કવલાહારના અભાવ માનવા પડવાથી તમે દિગંબરની માન્યતાવાળા બની જશેા! માટે દ્રવ્યાશ્રવ પ્રત્યે માહને કારણ માની શકાતું નથી. પૂર્વ પક્ષ [ દ્રવ્યાશ્રવણતિ મેહજન્યા-પૂર્વ પક્ષ ] :- કવલાહાર વેદનીયજન્ય છે. એટલે તેની પ્રત્યે માહનીયકમ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy