SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ધર્મપરીક્ષા સ્પે. ૪૮ दव्वासवस्स विगमो गरहाविसयस्स जइ तहिं इट्ठो। ता भावगयं पावं पडिवन्न अत्थओ होइ ॥ ४८ ।। (afઅવશ્ય વિનો જagવશ્ય વરિ તત્કૃષ્ટ તતો માનવતં પાપં પ્રતિવનમથતો મવતિ | ૪૮ II) दध्वासवस्सत्ति । गर्दाविषयस्य द्रव्याश्रवस्य विगमो यदि, तहाँति तत्र क्षीणमोहे इष्टोऽभिमतो भवतस्तहिं अर्थतोऽर्थापत्त्या भावगत पाप तत्र प्रतिपन्न भवति, गर्हणीयपापत्वावच्छिन्न प्रति त्वन्मते मोहनीयकर्मणो हेतुत्वात्तन्निवृत्तौ गहणीयपापनिवृत्तावप्यगहणीयभावरूपपापानिवृत्तेः। अगर्हणीयपापेऽप्यनाभोगस्य हेतुत्वात् तन्निवृत्तौ केवलिनस्तन्निवृत्तिः, क्षीणमोहस्य त्वाश्रवच्छायारूपमगर्हणीयपापमभ्युपगम्यत एवेति न दोषः इति चेत् ? न, अभ्यन्तरपापमात्रस्य गर्हापरायणजनाऽप्रत्यक्षत्वेन त्वन्मतेऽगर्हणीयत्वात् तत्सामान्येऽनाभोगस्य हेतुत्वाभावात् ।-मोहाऽजन्याऽगर्हणीयपापेऽनाभोगस्यान्यत्र व तत्र मोहस्य हेतुत्वान्न दोषः इति चेत् ! न, गर्हणीयઆશ્રને અભાવ પણ સિદ્ધ જ છે. તેથી જ ક્ષીણમેહી જીવને કયારેક, અનાગમાત્રના કારણે થયેલ સંભાવનારૂઢ મૃષાવાદાદિ રૂપ જે આછે તેની છાયામાત્ર રૂપ દોષ સંભવવા છતાં (ગહણીય પાપાભાવના સિદ્ધાન્તની વ્યાપ્તિ રૂ૫) કેઈ વાંધો નથી, કેમકે એ સંભાવનારૂઢ મૃષાવાદાદિ તે અધ્યવસાયરૂપ હોય છે, જે છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનતા ન હોઈ ગણાય પણ હોતા નથી. વળી આ સૂક્ષમદોષ સંભવવા છતાં તેઓની વીતરાગતા એટલા માટે હણાઈ જતી નથી કે તેને હણનાર ગહણીયદ્રવ્ય આશ્રવને તે તેઓમાં અભાવ જ હોય છે.આવી શંકાને ઉદ્દેશીને પ્રથકાર કહે છે – [ભાવઆશ્રવની હાજરીની આપત્તિ-ઉત્તરપક્ષ] ગાથાથ –“ક્ષીણમેહગુણઠાણે ગહવિષયભૂત દ્રવ્યાશ્રવને અભાવ હોય છે” એવું જે તમે માનશે તે અર્થપત્તિથી ત્યાં તે ગુણઠાણે ભાવપાપની હાજરી માનેલી સિદ્ધ થશે. ગહવિષયભૂત દ્રવ્યાશ્રવનો જે અભાવ માનશે તે અર્થપત્તિથી ફલિત એ થશે કે ત્યાં ક્ષીણમેહ ગુણઠાણે ભાવગત પાપ તેવું તમે સ્વીકારે છે. તે એટલા માટે કે તમારા અભિપ્રાય મુજબ મોહનીયકર્મ ગહણીયપાપવાવચ્છિન્ન (બધા ગહણીયપા૫) પ્રત્યે હેતુ છે. મેહનીયકર્મના અભાવથી ગહણીય પાપનો અભાવ થઈ જવા છતાં અગહણીય (ગહન વિષય ન બનતાં) એવા ભાવરૂપ પાપનો અભાવ તે થતું જ નથી. –અગહણીય પાપ પ્રત્યે પણ અનાભોગ તે હેતુભૂત છે જ, તેથી કેવલીમાં અગહણીયપાપને પણ અભાવ હોય જ છે. અને ક્ષીણમેહી જીવોમાં તે આશ્રવની છાયા રૂપ અગહણીયપાપ માનેલું જ છે. તેથી તેઓમાં ભાવગત પાપ હોવામાં કઈ આપત્તિ નથી– એવી શંકા ન કરવી, કારણ કે અગણયપા૫ સામાન્ય પ્રત્યે અનાભોગ હેતુ જ નથી. તે આ રીતે-આશ્રવછાયારૂપ તે દોષને તમે અધ્યવસાય રૂ૫ માન્યો છે. તેથી એ પણ અભ્યન્તરપાપ રૂપ છે. અને અભ્યતર તે કઈ પણ પાપ ગહપરાયણલોકોને અપ્રત્યક્ષ હોઈ તમારા મતે અગહણીય જ છે. તેથી દ્રવ્યહિંસાથી શૂન્ય એવું માત્ર હિંસાના પરિણામ રૂપ અભ્યત્રપાપ પણ અગહણીય છે જેની પ્રત્યે અને ભોગ હેતુ નથી. કેમકે અશુદ્ધ અધ્યવસાયરૂપ અગહણીય પાપ પ્રત્યે મેહ હેતુભૂત છે–અગહણીય પાપ બે પ્રકારના છે,
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy