SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ધર્મપરીક્ષા લૈ. ૪૯ अथ कवलाहारस्य वेदनीयकर्मप्रभवत्वान्न तत्र मोहनीयस्य हेतुत्वं, आश्रवस्य तु मोहप्रभवत्वप्रसिद्धेद्रव्याश्रवपरिणतिरपि मोहजन्यैव, तत्रोदितं चारित्रमोहनीय भावाश्रवहेतुरसंयतानां संपद्यते, संयतानां तु प्रमत्तानामपि सत्तावर्तिचारित्रमोहनीयं द्रव्याश्रवमेव संपादयति, सुमङ्गलसाधोरिवाऽऽभोगेनापि जायमानस्य तस्य ज्ञानाद्यर्थमत्यापवादिकत्वेन तज्जन्यकर्मबन्धाभावात्संयमपरिणामस्यानपायेनाविरतिपरिणामस्याभावात्तदुपपत्तेः । या तु तेषामारंभिकी क्रिया सा न जीवघातजन्या, किन्तु प्रमत्तयोगजन्या 'सव्वो पमतजोगो आरंभोत्ति वचनात् , अन्यथाऽऽरंभिकी क्रिया कस्यचित्प्रमत्तस्य कादाचित्क्येव स्यात् , तत्कारणस्य जीवघातस्य कस्यचित्कादाचित्कत्वात्, अस्ति चाऽऽरंभिकी क्रिया प्रमत्तगुणस्थान' यावदनवरतसेव । किञ्च यदि जीवघातेनाऽऽरंभिकी क्रिया भवेत्तदाऽपरोऽप्रमत्तो दूरे, उपशान्तवीतरागस्याप्यारंभिकी क्रिया वक्तव्या स्याद्, अस्ति च तस्य सत्यपि जीवघाते ईर्यापथिक्येव क्रिया, इति न जीवघातात्संयतस्यारंभिकी क्रिया, किन्तु प्रमत्तयोगादिति स्थितम् । હેત નથી. જ્યારે આશ્રવ તે મેહજન્ય હે પ્રસિદ્ધ છે. માટે દ્રવ્યશવપરિણતિ મહજન્ય શા માટે ન હોય? અર્થાત્ આશ્રવ પ્રત્યે તો મોહનીયકર્મ હેતુ છે જ. એમાંથી અસંતજીવોમાં ચારિત્રમોહનીયને જે ઉદય હોય છે તે ભાવઆશ્રવને હેતુ બને છે. સંતવમાં તે તેઓ પ્રમત્ત હોય તે પણ ચારિત્રમોહને ઉદય હેતે નથી, સત્તા જ હોય છે. જે સત્તા દ્રવ્યાશ્રવને જ હેતુ બને છે. એટલે કે એ સત્તા દ્રવ્યશવને જ ઊભા કરે છે. (ભાવ આશ્રવને નહિ.) તે આ રીતે–સુમંગલ સાધુ વગેરેની જેમ આભોગપૂર્વક થતું પણ તે આશ્રવ જ્ઞાનાદિની વૃદ્ધિ વગેરે માટે હોઈ અત્યંત આપવાદિક હોય છે. તેથી તેનાથી કર્મબંધ થતો નથી. એટલે જ હિંસા વગેરે હોવા છતાં સંયમપરિણામને પણ અખંડિત માનવાને હવાથી અવિરતિ પરિણામનો અભાવ જ માનવો પડે છે. આના પરથી એ નકકી થાય છે કે એ કૃત્ય ભાવાશ્રય રૂપે પરિણમ્યું હોતું નથી. વળી, ત્યાં હિંસારૂપ આશ્રવ પ્રવર્તે છે એ તે નક્કી છે જ, એટલે એ માત્ર દ્રવ્ય આશ્રવ જ પ્રવર્યો છે એવું નિશ્ચિત થાય છે. તેથી ચારિત્રમહાસત્તા માત્ર દ્રવ્યશવની જ સંપાદક છે એ વાત સંગત થાય છે. [ સંયતની આરંભિકીક્રિયા પ્રમત્તગજન્યા, નહિ કે જીવઘાતજન્યા-પૂo] વળી સંયતમાં જે આરંભિકી ક્રિયા હોય છે તે પણ જવઘાતજન્ય હોતી નથી, કિન્તુ પ્રમત્તગજન્ય હોય છે એ વાત “સર્વ પ્રમત્તયોગ આરંભ છે' ઇત્યાદિ વચનથી જણાય છે. બાકી એ જે જીવઘાતજન્ય જ હોય તો આરંભિકીક્રિયા કેઈક પ્રમત્તને કયારેક જ સંભવે, કારણ કે તેના કારણભૂત છવઘાત કો'કને કયારેક જ હોય છે. અર્થાત્ જે પ્રમત્તથી જ્યારે જીવઘાત થાય ત્યારે જ તે પ્રમત્તમાં આરંભિકીક્રિયા માની શકાય, અન્યદા નહિ. પણ એવું મનાતું તે નથી, કારણ કે પ્રમત્તગુણઠાણું સુધી એ ક્રિયાને નિરંતર માનેલી છે. વળી જો જીવઘાતથી આરંભિક ક્રિયા થતી હોય તે તે બીજા અપ્રમત્તની વાત તે બાજુ પર રહી, ઉપશાન્તહી છવમાં પણ આરંભિક ક્રિયા માનવી પડશે, (કેમકે એનાથી પણ વઘાત થઈ જાય છે.) જ્યારે તેનામાં તે જીવવાત થવા છતાં પણ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy