SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વચનૌષધ પ્રયોગથી અભવ્યાદિને થતું ખ 'णय तत्तओ तयंपि हु सोक्खं मिच्छत्तमोहिअमइस्स । जह रोहवाहिगहिअस्स ओसहाओ वि तब्भावे ॥ २जह चेबोवहयनयणो सम्म रूवण पासई पुरिसो। तह चेव मिच्छदिट्ठी विउलं सोक्खं ण पावेइ । असदभिणिवेसवं सो, णिओगओ ता ण तत्तओ भोगो। सव्वस्थ तदुवघाया विसघारियभोगतुल्लो त्ति ॥ एतस्माद्धि वचनादभव्यादीनामेव निह्नवाद्यपेक्षयाऽप्यकालवचनौषधप्रयोगेण मिथ्याभिनिवेशदाढर्यादतिदुःखितत्वेन क्लिष्टतरदेवदुर्गतत्व प्रतीयते, परेण त्वभव्यनिहनवामामनाराधकत्वविराधकत्वाभ्यां वैपरीत्यमङ्गीकृत, प्रसज्यते च तत्प्रक्रियया द्रव्याज्ञापेक्षयाऽभव्यादीनामपि सर्वाराधकत्वात तात्त्विकसुदेवन्वमेवेति यत्किञ्चिदेतत् ।~अथ चारित्रापेक्षयाऽऽराधकत्वं द्रव्यप्रतिपत्त्यैव परिभाष्यते, ज्ञानदर्शनापेक्षया तु भावप्रतिपत्त्या, ततोऽभव्यादीनां द्रव्यलिंगिनां देशाराधकत्वमेव, निहूनवानां च देशाराधकत्व देशविरोधकत्व च । ततो देशाराधकत्वापेक्षयोपपातसाम्य, दुर्गतित्वनिबन्धनं चैकस्य साहजिकं मिथ्यात्वमपरस्य च विराधनाजन्यमिति परिभाषायां को दोष इति चेत् ?~नन्वेव परिभाषाऽऽश्रयणावश्यकत्वे वृत्तिकृत्स्वारस्येनैव साऽऽश्रणीयेत्यभिप्रायवानाह-तत् तस्माद् वृत्ति परिगृह्य परिभाषा वक्तु युक्ता । जे इति पादपूरणार्थी निपातः । वृत्तौ हि श्रुतशब्देन ज्ञानदर्शनयोः शीलशब्देन च प्राणातिपातादिनिवृत्तिक्रियाया एव परिभाषणादश्रुतवान् शीलवांश्च मार्गानुसार्येव बालतपस्वी पर्यवस्यतीति भावः । न दि द्रव्यलिङ्गधरोऽभव्यादिर्व्यवहारेण बालतपस्वी वक्तु युज्यते । “ता एते તે વિપુલસુખ પામતો નથી, કેમકે તે અભવ્યાદિ નિયમા અસદ અભિનિવેશવાળે હોય છે. તેથી સુખને તાત્વિક ભેર હેત નથી, કારણકે સર્વત્ર એનું સુખ તે અસઅભિનિવેશથી હણાયેલું હોઈ વિષમિશ્રઅન્ન તુય હોય છે.” ઉપદેશપદના આ વચનો પરથી જ જણાય છે કે અભવ્યાદિ અને નિવાદિ બન્ને દેવદુગત થયા હોય તે પણ અભવ્યાદિ જ વચનૌષધના અકાલપ્રયોગથી મિથ્યાઅભિનિવેશની દઢ પકડવાળા થયા હોઈ અત્યંત દુઃખિત હોવાના કારણે નિધનવાદિ કરતાં પણ વધુ કિલષ્ટતર દેવદત હોય છે. જયારે પૂર્વપક્ષીએ તે આના કરતાં વિપરીત પ્રરૂપણા કરી છે. તેણે તે અભને અનારાધક અને નિફ્રને જ વધુ બદતર દેવદુત કહ્યા છે. વળી અમે ૨૧મી ગાથામાં બતાવી ગયા એ રીતે તેની પ્રક્રિયા મુજબ અભવ્યાદિ તે દ્રવ્યઆજ્ઞાની અપેક્ષાએ સર્વઆરાધક જ હેવા કરે છે. તેથી તેમાં તે દેવદુતત્વ નહિ પણ તાવિક સુદેવત્વ જ હોવાની આપત્તિ આવે છે. તેથી દ્રવ્યથી ચારિત્રાચારોના (સાધુસામાચારીના) પાલનના કારણે તેઓમાં આરાધકત્વ માનવાની વાત તુચ્છ છે એ જાણવું. શંકા :-આ ચતુભમીમાં જ્ઞાન અને ચારિત્રની અપેક્ષાએ આરાધકત્વની જે વાત છે એમાં અમે એવી પરિભાષા કહીએ છીએ કે ચારિત્રનું દ્રવ્યથી પાલન હેય તે પણ તેનું આરાધકત્વ આવી જાય જ્યારે જ્ઞાન-દર્શનનું તે ભાવથી પાલન હોય તે જ તેનું આરાધકત્વ આવે, માત્ર તેના આચારોના દ્રવ્યપાલનથી નહિ. તેથી અભવ્ય વગેરે દ્રવ્યલિંગીઓમાં જ્ઞાનાંશનું આરાધકત્વ ન હોઈ સર્વઆરાધવ આવતું નથી અને ચારિત્રાંશનું આરાધક હાજર રહેવાથી દેશઆરાધકત્વ હેય છે. તેમજ નિનામાં ચારિત્રની અપેક્ષાએ દેશ આરાધકત્વ હોય છે અને જ્ઞાન-દર્શનની અપેક્ષાએ દેશવિરાધકત્વ હોય છે. તેથી નિહનવ અને અભવ્ય એ બંનેને દેશઆરાધકત્વના કારણે સમાન ગતિ મળે છે અને એ દુર્ગતિરૂપ જે બની જાય છે તે એકને १ न च तत्वतस्तदपि खछ सौख्य मिथ्यात्वमोहितमतेः । यथा रौद्रव्याधिगृहीतस्यौषधादपि तदभावे ॥ २ यथा चैवोपहतनयनः सम्यग्रप न पश्यति पुरुषः । तथा चैव मिथ्यादृष्टि: विपुल सौख्य न प्राप्नोति ।। ३ असदभिनिवेशवान्स नियोगतस्तन्न तत्तो भोगः । सर्वत्र तदुपघाताद्विषघारितभोगतुल्य इति ॥ ४ तत एते बालतपस्विनो द्रष्टव्या इति ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy