________________
૧૧૨
ધમપરીક્ષા શ્વક રર
बालतवस्सिणो दट्टब्वेति " महानिशीथे नागिलवचन कुशीलेषु बालनिश्चयाभिप्रायकमेवेति । न चैकस्मिन्नेव वाक्ये देशाराधकत्वमशुद्धव्यवहारात् , तदुपपादकं बालतपस्वित्वं च निश्चयादिति वक्तु युक्तम् , सन्दर्भविरोधात् , किन्तु निश्चयप्रापकाद्व्यवहाराद्देशाराधकत्वं तदुपपादक च मार्गानुसारियमनियमादिक्रियावत्त्व बालतपस्वित्वमित्येवं सन्दर्भाऽविरोधः । न च व्यवहारे निश्चयप्रापकत्वाऽप्रा. पकत्वाभ्यां विशेषः शास्रासिद्ध इति व्यामूढधिया शङ्कनीय, योगबिन्दूपदेशपदादावेतद्विशेषप्रसिद्धः। (અભવ્યને) સાહજિક મિથ્યાત્વના કારણે અને બીજાને (નિહનવને) વિરાધનાજન્ય મિથ્યાત્વના કારણે આમ આરાધકત્વની આવી પરિભાષા કરવાથી કેઈ દોષ રહેતું નથી અને તેથી દેશઆરાધક તરીકે દ્રવ્યલિંગી જ લેવા જોઈએ.
[ દ્રવ્યલિંગીને બાળતપસ્વી તરીકે લેવામાં સંદર્ભ વિધ] સમાધાન-આ રીતે પરિભાષા કરવી જ આવશ્યક બની જતી હોય તો વૃત્તિકારના અભિપ્રાયને અનુસરીને જ તે કરવી જોઈએ એવા અભિપ્રાયથી “તે પરિભાસ..” ઈત્યાદિ ઉત્તરાર્ધ કહ્યો છે. એમાં “જે પાદપૂર્તિ કરવા માટે નિપાત (અવ્યય) છે વૃત્તિમાં શ્રત' શબ્દથી જ્ઞાન-દર્શન અને “શીલ' શબ્દથી પ્રાણાતિપાત વિરમણાદિ ક્રિયા (જિનેક્ત સાધુ સામાચારી નહિ) લેવાની જ પરિભાષા કરી હાઈ “અમૃતવા-શીલવાન” તરીકે માર્ગાનુસારી હોય એ જ બોલતપસ્વી લઈ શકાય છે. વળી “બાલતપસ્વી દેશઆરાધક છે ? આ વચનમાં દેશઆરાધક જે વ્યવહારથી જ લેવાનું હોય તે બાલતપસ્વીપણું પણ યવહારથી જ લેવું યુક્ત ઠરે. અને તે પછી દ્રવ્યલિંગધારી અભવ્યાદિને આ ભાંગામાં શી રીતે લેવાય? કેમકે તેઓ તે જિનેન્દ્ર તપ વગેરે અનુષ્ઠાન કરતાં હાઈ વ્યવહારથી બાલતપસ્વી હતાં નથી. હા, તેઓ પૌગલિક આશાથી તપ વગેરે કરતાં હોવાથી નિશ્ચયથી બાળતપસ્વી હોય છે. શ્રી મહાનિશીથ સૂત્ર (અ. ૪)માં પણ સુમતિના દષ્ટાતમાં “તેથી આ લોકોને બાળતપસ્વી જાણવા.” એવું નાગિલનું જે વચન કહેવાયું છે તે પણ પાંચ સાધુઓના ગચ્છ અંગે નૈઋયિક બાળતપસ્વિત્વના અભિપ્રાયથી જ બેલાયેલું જાણવું. તેથી દ્રવ્યલિંગીમાં બાળતપસ્વીપણું તો નિશ્ચયથી જ લેવું પડે છે. અને તે પછી અભવ્યાદિ
વલિંગીને પહેલા ભાગમાં લેવામાં સંદર્ભ વિરોધ થશે. તે આ રીતે બોલતપસ્વી દેશઆરાધક તરીકે તમને અભવ્યાદિ દ્રવ્યલિંગીઓ સંમત છે. એ જેમાં દેશઆરાધકત્વ અશુદ્ધવ્યવહારનયે રહ્યું છે. વળી તેઓમાં બાળતપસ્વીપણું તે ઉપર કહી ગયા મુજબ ૧ સમ્મદશન-શાન-ચારિત્રરૂપ મેક્ષમાર્ગની જે જીવ વાસ્તવિક આરાધના કરી રહ્યો હોય તેનામાં
નૈઋયિક આરાધકત્વ હોય છે. માર્ગોનુસારી બાળ પસ્વી જીવ આવા મોક્ષમાગને વાસ્તવમાં આરાધતો ન હેઈ ઋયિક આરાધક નથી. તેમ છતાં એની પ્રવૃત્તિ પરંપરાએ એનામાં નૈઋયિકા આરાધકવ લાવી આપે છે. તેથી એ નિશ્ચયમા પકવ્યવહારનયે આરાધક છે. દ્રવ્યલિંગીની પ્રવૃત્તિ ખુદ આરાધનારૂપ ને હાઈ નેઋયિક આરાધના તે નથી જ હતી, પણ વાસ્તવિક આરાધનાને લાવી આપનાર પણ ન હોવાથી તાત્વિક રીતે (નિશ્ચયપ્રાપક સદભુત) વ્યવહારને પણ આરાધના રૂ૫ નથી. છતાં પણ, દ્રયલિંગીની પ્રવૃત્તિ મુગ્ધ લોકેને આરાધનાને કંઈક આભાસ કરાવે તેવી હોય છે, તેથી અથદ્ધવ્યવહારનયે (નિશ્ચય અપ્રાપક વ્યવહારનયે) તે આરાધના કહેવાય છે. ઉપરછલ્લી દૃષ્ટિએ આરાધનારૂપ ભાસતી હોવા છતાં જે પ્રવૃત્તિને નૈઋયિક આરાધના સાથે કંઈ લાગતું વળગતું નથી તેની પ્રવૃત્તિને શુદ્ધ વ્યવહારનય પણ આરાધનારૂપ માનવા તૈયાર નથી. માત્ર અશુદ્ધવ્યવહારનય તેવી આભાસરૂ૫ પ્રવૃત્તિને પણ આરાધના તરીકે સ્વીકારે છે. અને તેથી આરાધનાને આ વ્યવહાર કરનાર એ વ્યવહાર પણ અશુદ્ધવ્યવહારનય” કહેવાય છે, માટે દ્રવ્યલિંગીમાં દેશઆરાધક માત્ર અશુહવ્યવહારનયે જ માની શકાય છે,