SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ધર્મ પરીક્ષા શ્લોક પર देवदुर्गततयोत्पादाद्, देवदुर्गतत्व च न केवल देवकिल्बिषिकत्वादिनैव, तत्र तेषामभावाद्, किन्तु संमोहत्वेन । स च देवदुर्गतस्ततश्च्युतोऽनन्तकालं संसारे परिभ्रमति यदोगमः'कंदप्पदेवकिब्बिस आमओगा आसुरी य संमोहा । ता देवदुग्गईओ मरणमि विराहिआ हुंति ॥ त्ति आतुरपत्याख्यानप्रकीर्णके, व्याख्यादेशो यथा-संमोहत्ति संमोहयन्ति उन्मार्गदेशनादिना मोक्षमार्गाद् भ्र शयन्ति ये ते संमोहाः, संयता अप्येवंविधा देवत्वेनोत्पन्ना संमोहा एव रूपा दुर्गतयो मरणेऽपध्यानादिना विराधिता भवन्ति, ततश्च्युता अनंतसंसार परिभ्रमन्तीति चेत् ?~न, अभव्यादीनामप्यकालवचनौ. षधप्रयोगात् प्राप्तयैवेयकोत्पादानां संमोहप्राबल्येन लुप्तसुखानां देवदुर्गतत्वाऽविशेषाद् । उक्तं ચોપરા [૪૨૮-૪૪૨ - कह णु अकालपआगे इत्तो गेविज्जगाइसुहसिद्धो। णणु साहिगओसहजोगसोक्खतुल्ला मुणेयव्वा । कुणइ जह संणिवाए सदोसह जोगसोक्खमित्तं तु। तह एयविण्णेयं अणारपाम संसारे ॥ શંકા- તેઓને મળતા ગતિમાં સામ્ય હતું જ નથી, કેમકે વેયકમાં પણ નિહન દર્ગત તરીકે ઉત્પન્ન થાય છે, અભખ્યો નહિ. વળી દેવદુતત્વ પણ માત્ર કિલિબષિકત્વ વગેરેના કારણે જ હોય છે એવું નથી, કેમકે એવું હવામાં તે વૈવેયકમાં કિલિબષિકાદિ દેવે ન હોવાથી ત્યાં ગએલા તે નિદ્દનને દુર્ગત કહી શકાય નહિ, કિન્તુ સંમહત્વના કારણે પણ હોય છે. દુર્ગત થયેલ તે નિદ્દનવજીવ ત્યાંથી આયુષ્ય પૂર્ણ થએ થવીને સંસારમાં અનંતકાળ ભટકે છે. આતુરપ્રત્યાખ્યાન પ્રકીર્ણક આગમમાં કહ્યું છે કે " કદદેવ, કિટિબષિક, આભિયોગિક, આસુરી અને સંમેહ આ બધી દેવાની દુર્ગતિ , અને તે મરણ બગડી જવાથી મળે છે. ઉન્માણ દેશના વગેરેથી જે એ બીજાઓને મેક્ષમાગથી ભ્રષ્ટ કરે છે તેઓ સમોહ કહેવાય છે. એવા સાધુઓને મરીને દેવ તરીકે ઉત્પન્ન થયા પછી પણ સંમોહકહેવાય છે. આવી દેવદુર્ગતિએ દુન વગેરથી મરણને બગાડી નાખવાથી મળે છે. ત્યાંથી નીકળેલા જીવે અનંતકાલ સંસારમાં રખડે છે.” વિકાદિમાં પણ અને વિપુલસુખ ન હોય) સમાધાન-અકાલ વચનષપ્રગથી શૈવેયકમાં જઈ બેઠેલા અભનું પણ સંમેહની પ્રબળતાના કારણે સુખ લુપ્ત થઈ ગયું હોવાથી તેઓ પણ નિહનવની જેમ દેવદુત જ હોય છે. ઉપદેશપદ (૪૩૮-૪૪૨)માં કહ્યું છે કે-“શંકા-અભવ્યાદિને વચનોષધ પ્રયોગ જે અનવસર ન હોય તો એનાથી ગ્રેવયક વગેરેના સુખની પ્રાપ્તિ શી રીતે થાય ? સમાધાન-વચનરૂપી અધિકતઔષધના યોગ (બંધ) માત્ર થવાથી થતા સુખ જેવી તે પ્રાપ્તિ હોય છે. જેમ સ નિપાત થયો હાય ત્યારે સારા ઔષધને વેગ પણ કંઈક રાહતની લાગણી આપે છે-કંઈક સુખ નિરાંતને અનુભવ કરાવે છે તેમ અનાદિઅનત સ સારમાં તેઓને મળેલું સુખ આ વચનઔષધના યોગથી થયેલ “હા” જેવું જાણવું. જેમ ભયંકરવ્યાધિગ્રસ્ત જીવને ઓષધયોગથી થએલ “હાશ' ઓષધપ્રયોગના પરિણામો ભક તાત્ત્વિક સુખરૂ ખ હોતું નથી તેમ મિથ્યાત્વના કારણે મૂઢમતિવાળા તેનું આ સુખ તાવિક હતું નથી. અથવા જેમ હણાયેલ આંખ વાળે જવ રૂપને બરાબર જ નથી અર્થાત મળેલી સુંદર સ્ત્રી વગેરે પણ ભેગરૂપ બનતા નથી તેમ મિથ્યા દૃષ્ટિજીવને પણ સામગ્રી પરમાર્થથી ભોગરૂપ ન બનવાથી १ कादर्प देवकिल्बिषाभियोगा आसुरी च संमोहा: । ता देवदुर्गतयो मरणे विराधिता भवन्ति ।। २ कथ वकालप्रयोगे इतो वेय का दिसुखसिद्धिः । ननु साधिकृतोषधयोगसौख्यतुल्या ज्ञातव्या ॥ ३ करोति यथा सन्निपाते सदोषध योगसौख्यमात्र तु । तथैतद् विज्ञेय अनर्वापारे संसारे ।।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy