SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અપનબધકના લક્ષણે सम्यगनुष्ठानमेवाज्ञानुकूलाचरणमेव तत् तस्मात् सर्व त्रिप्रकारमपीदमनुष्ठान तत्त्वतः पारमार्थिक व्यवहारनयदृष्ट्या , ज्ञेयम् । अत्र हेतुमाह-न च नैव यतोऽपुनर्बन्धकमार्गाभिमुखमार्गपतितान्मुक्त्वा एतदनुष्ठानमिहैतेषु जीवेषु भवति, अपुनर्बन्धकादयश्च सम्यगनुष्ठानवन्त एव-इत्युपदेशपदसूत्रवृत्तिवचनादपुनर्बन्धकादेः सम्यगनुष्ठाननियमप्रतिपदिनात् । त्रिप्रकार ह्यनुष्ठान सतताभ्यासविषयाभ्यास-भावाभ्यासभेदात । तत्र नित्यमेवोपादेयतया लोकोत्तरगुणावाप्तियोग्यतापादकमातापितृविनयादिवृत्तिः सतताभ्यासः । विषयेऽहल्लक्षणे मोक्षमार्गस्वामिनि वा विनयादिवृत्तिः स विषयाभ्यासः । दूरं भवादुद्विग्नस्य सम्यग्दर्शनादीनां भावानामभ्यासश्च भावाभ्यास इति । तच्च निश्चयतो मोक्षानुकूलभावप्रतिबद्धन्वाद् विषयगतमेव,इत्यपुनर्बन्धकादिः सम्यगनुष्ठानवानेवेति योगमागोपनिषद्विदः । येन चात्यन्त सम्यक्त्वाभिमुख एव मिथ्यादृष्टिर्मार्गानुसारी गृह्यते तेनादिधार्मिकप्रतिक्षेपादपुनर्बन्धकादयनयो धर्माधिकारिण इति मूलप्रबन्ध एव न ज्ञातः, सम्यक्त्वाभिमुखस्यैवापुनर्जन्धकस्य पृथग्गणने चारित्राभिमुखादीनामपि पृथग्गणनापत्त्या विभागव्याधाताद् । तस्माद् यथा चारित्राद्व्यवहितस्यापि सम्यगृहशः शमसंवेगादिना सम्यग्दृष्टित्व निश्चीयते तथा सम्यक्त्वाद्वयवहितस्यापुनर्जन्धकादेरपि तल्लक्षणैस्तद्भावो निश्चेयः । तल्लक्षणप्रतिपादिका चेयं पञ्चाशकगाथा- [३-४]બતાવ્યો છે. તે સૂત્રવૃત્તિ આ પ્રમાણે-“તેથી આ ત્રણે પ્રકારનું બધું અનુષ્ઠાન તાત્વિકદષ્ટિએ= પારમાર્થિક વ્યવહારનયની દષ્ટિએ આજ્ઞાનકલ આચરણરૂપ સમ્યગ અનુષ્ઠાન જ છે એ જાણવું, કેમકે આ અનુષ્ઠાન અપનબંધક, માર્ગાભિમુખ અને માર્ગપતિતને છોડીને અન્યોને હેતું નથી. અને અપુનબંધક વગેરે છે તો સમ્યગ અનુષ્ઠાનવાળા જ હોય છે.” અહીં કહેલા અનુષ્ઠાનના ત્રણ પ્રકાર આ છે–સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસ. એમાં ઉપાદેય હોવાથી લોકોત્તર ગુણેની પ્રાપ્તિની ગ્યતા ઊભી કરી આપનારી માતાપિતાના વિનયાદિની પ્રવૃત્તિ હંમેશાં કરવી તે સતતાભ્યાસ છે. શ્રીઅરિહંત પરમાત્મારૂપ કે મોક્ષમાર્ગના સ્વામીરૂપ વિષયના વિનયાદિની પ્રવૃત્તિ વિષયાભ્યાસ છે. સંસારથી અત્યંત ઉદ્વિગ્ન જીવ સમ્યગદશનાદિ ભાવનો જે અભ્યાસ કરે છે તે ભાવાભ્યાસ છે. આ ત્રણે પ્રકારનું અનુષ્ઠાન મોક્ષાનુકૂલ ભાવ સાથે સંકળ એવું હોઈ નિશ્ચયપ્રાપક વ્યવહારનયની દષ્ટિએ એક પ્રકારનું વિષયમત જ છે. માટે, ઉપદેશપદની ૯૯૬મી ગાથા વગેરેના અધિકાર મુજબ “ અપુનબંધક વગેરે જેવા સમ્યગ અનુષ્ઠાનવાળા જ હોય છે એવું યોગમાર્ગના રહસ્યને પામેલા જાણકારો કહે છે. અપુનબંધકાદિ પણ ધર્માધિકારી]. સમ્યક્ત્વને અત્યન્ત અભિમુખ થએલો મિદષ્ટિ જ માર્ગાનુસારી હોય છે” એવું જે માને છે તેણે તો આદિધાર્મિકમિથ્યાત્વીઓની વાત ઉડાવી દીધી હોવાથી જણાય છે કે "અપુનબંધક વગેરે ત્રણ પ્રકારના ધર્મને અધિકારી છે” એ મૂળ વાત જ તેણે જાણી નથી."અપુનબંધક વગેરેને જે ધર્માધિકાર કહ્યા છે તેમાં સમ્યક્ત્વને અત્યંત અભિમુખ થએલ અનબંધકનીજ વાત જાણવી. ચરમાવર્તાના પ્રારંભાદિ કાલે રહેલા શેષ અપુનબંધકાદિની નહિ”—એવું જે કહેશો તે એમાં જેમ એ અપુનબંધક જીને શેષ અપુનબંધક જી કરતાં જુદા ગણ્યા તેમ ચારિત્રને અત્યંત અભિમુખ સમ્યકત્વીઓને પણ શેષ સમ્યકત્રીઓ કરતાં જુદા ગણવા પડશે અને તે પછી જીનું મિથ્યાત્વી, અપુનબંધક વગેરે જે વિભાગીકરણ કર્યું છે એ ભાંગી પડશે તેથી ચારિત્રથી દૂર રહેલા સમ્યકૂવીમાં પણ જેમ શમસંવેગ વગેરે રૂપ સમ્યફવના લક્ષણોથી સમ્યગદષ્ટિપણાનો નિશ્ચય કરાય છે તેમ સમ્યકત્વથી દૂર રહેલા પણ અપુનબંધકમાં અપુનબંધકપણાના “પાપ તીવ્રભાવે ન કરવું” વગેરે રૂપ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy