________________
થિમ પરીક્ષા લેક ૧૭
'पावण तिव्वभावा कुणइ ण बहुमन्नइ भवं घोरं । उचियट्टिई च सेवइ सम्वत्थ वि अपुणबंधो । एतत्तिर्यथा-पापमशुद्ध कर्म, तत्कारणत्वाद् हिंसाद्यपि पाप तद्, न-नैव, तीव्रभावाद्-गाढसंक्लिष्टपरिणामात करोति-विधत्ते, अत्यन्तोत्कटमिथ्यात्वादिक्षयोपशमेन लब्धात्मनैर्मल्यविशेषत्वाद । तीव्रति विशेषगादापन्नमतीव्रभावाकरोत्यपि, तथाविधकर्मदोषात् । तथा न बहु मन्यते न बहुमानविषयीकरोति । भवं संसारं घोर रौद्र, तस्य घोरत्वावगमात् । तथोचितस्थिति अनुरूपप्रतिपत्ति 'च' शब्द. समुच्चये, सेवते भजते कर्मलाघवात्, सर्वत्रापि आस्तामेकत्र, देशकालावस्थापेक्षया समस्तेष्वपि देवातिथिमातापितृप्रभृतिषु, मार्गानुसारिताऽभिमुखत्वेन मयुरशिशुदृष्टान्तान, अपुनर्जन्धक उक्तनिर्वचनो जीवः इत्येवंविधक्रियालिङ्गो भवतोति गाथार्थः ।।" न चापुनर्जन्धकस्य क्वचिन्मार्गा: नुसारितायाः क्वचिच्च तदभिमुखत्वस्य दर्शनेन भ्रमकलुषितं चेतो विधेयं, द्रव्यभावयोगाभिप्रायेणोभयाभिधानाऽविरोधात् । લક્ષણથી અપુનબંધકપણને નિશ્ચય કરે જોઈએ. અર્થાત્ તે પણ વાસ્તવિક રીતે અપુનબંધક જ છે અને તેથી ધર્માધિકારી જીવોમાં એની પણ ગણતરી છે જ. અપુનબંધકનાં લક્ષણે જણાવતી પંચાશકની (૩-૪) ગાથાને ભાવાર્થ- "અપનબંધક જીવ પાપને તીવ્રભાવે કતે નથી, ઘર સંસાર પર બહુમાન રાખતો નથી અને હમેશાં ઉચિતથિતિનું પાલન કરે છે.” આની વૃત્તિને અર્થ- અશુદ્ધકર્મ રૂ૫ પાપનું કારણ હોઈ હિંસા વગેરે પણ પાપ છે. તેને માટે સંકિલષ્ટ પરિણામથી કરતા નથી, કેમકે અત્ય ત ઉત્કટ મિથ્યાત્વાદિ ક્ષાપથમ થયો હોવાથી આત્માની વિશેષ પ્રકારે નિર્મળતા થઈ હોય છે. અહીં તીવ્ર એવું વિશેષણ કહ્યું છે એનાથી જણાય છે કે તેવા પ્રકારના કર્મદેષના કારણે મંદભાવે હિસાદિ પાપ કરે પણ ખરા. તથા ઘર સંસારની રદ્રતા નગેલી હોવાથી તેના પર બહુમાન ખાતે નથી. તેમજ કર્મની લધુતા થઈ હોવાના કારણે કે એક દેશકાલાદિમાં જ નહિ પણ સર્વત્ર દેશકાલાદિમાં દેવ-અતિથિ-માતા-પિતા વગેરે સમસ્ત વ્યક્તિઓ પ્રત્યે માર્ગોનુસારિતાને અભિમુખ થયો હોઈ મયુરાશિથના દષ્ટાન્ન મુજબ યોગ્ય વ્યવહાર કરવા રૂપ ઉચિત સ્થિતિને સેવે છે. જેની વ્યાખ્યા પૂર્વે કહી ગયા છીએ તે અપુનબંધકજીવ આવા પ્રકારની ક્રિયારૂપ લિંગ=લક્ષણવાળે હેય છે. એ ગાથાર્ય છે.” અપુનબંધકમાં કયારેક માર્ગોનુસારિતા અને ક્યારેક માર્ગોનુસારતાને અભિમુખત્વ હોવું કહેલું જે દેખાય છે તેનાથી ગૂ ચવણમાં ન પડવું, કેમકે દ્રવ્યોગ અને ભાવગના અભિપ્રાયથી એ બન્ને રીતે કહેવામાં કોઈ દોષ નથી.
[અન્યથા જેનપ્રક્રિયાવિલેપની આપત્તિ આમ “ અત્યન્ત સમ્યફત્વાભિમુખ જીવ જ માર્ગાનુસારી હોય છે એવું નથી.” એવું જે પ્રતિપાદન કર્યું તેનાથી જ-ધમબન્દુ પ્રકરણના છઠ્ઠા અધ્યયનના રરમા ‘માનતારિત્રાત' એવા સૂત્રની કરેલી સમ્યગદર્શનાદિ રૂપ મેક્ષમાગને અનુસરતાં હોવાથી” એવી વ્યાખ્યાથી અને નાણાદિમ' પદની વન્દારુવૃત્તિમાં કરેલી અસગ્રહના પરિત્યાગપૂર્વક થએલ તત્વપ્રતિપત્તિજ માર્ગોનુસારિતા છે એવી વ્યાખ્યાથી જણાય છે કે અકરણનિયમ વગેરે કરનાર પણ અપુનબંધકાદિ મિથ્યાદષ્ટિએ તાદશ તત્વપ્રતિપ્રત્તિથી શૂન્ય હોવાના કારણે માનુસારી હોતા નથી.”-પૂર્વપક્ષીની એ વાતનું નિરાકરણ જાણવું, કેમકે તેવું કહેનાર પૂર્વપક્ષીને પણ જે સમ્યકત્વાભિમુખ મિથ્યાત્વીએ માર્ગોનુસારી તરીકે માન્ય છે તેઓની જેમ અપુનબંધક १ पाप न तीव्रभावात्करोति न वहु मन्यते भव घोरम् । उचितस्थिति च सेवते सर्वत्रापि अपुनर्गन्धकः ॥