________________
પ્રકરણસંગ્રહ.
અર્થ:-(vઢમતિ) પ્રથમના ત્રણ ગુણસ્થાને (મોરપMિામા) મિશ્ર, દયિક ને પરિણામિક( Tv માવા મવનિત) એ ત્રણ ભાવ હોય છે. (જે સહુ Tr Tળ) આગળને આઠ ગુણઠાણે પાંચ પાંચ ભાવ હોય છે, અને (વરમ વિજુ ) ઉપશમભાવ વિના (કુંતિ થીમિ) ક્ષીણુમેહ ગુણસ્થાને ચાર ભાવ હોય છે. ૧૧.
खइयोदयपरिणामा, तिन्नि य भावा भवन्ति चरमदुगे। एसिं उत्तरभेआ, भणामि मिच्छाइगुणठाणे ॥ १२॥
અર્થ –( પાિમા ) ક્ષાયિક, ઔદયિક ને પરિણામિક (તિજ રે માવા) આ ત્રણ ભાવ (મવત્તિ ચામડું) છેલ્લા બે ગુણઠાણે હોય છે.
હવે (હિં સામે) એના ઉત્તરભેદ (મિઝાનુurદાળ) મિથ્યાત્વાદિ ગુણઠાણે (મામિ ) કહું છું. ૧૨.
વિવેચન-મિથ્યાત્વગુણસ્થાન, સાસ્વાદનગુણસ્થાન, મિશ્રગુરુસ્થાન-એ ત્રણ ગુણઠાણે મિશ્ર, દયિક અને પરિણામિક એ ત્રણ ભાવ હોય છે. તેમાં મિશ્ર એટલે ક્ષપશમભાવે ઇન્દ્રિયાદિ, ઔદયિકભાવે ગત્યાદિ અને પરિણામિકભાવે જીવત્વાદિ જાણવા ત્રીજા ગુણઠાણાથી આગળના આઠ ગુણઠાણ સુધી એટલે અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિબાદર, સૂક્ષ્મસં૫રાય અને ઉપશાંતહે પાંચ પાંચ ભાવ હોય છે. તેમાં ઉપશમભાવે પશમ સમકિત અવિરતિ ગુણઠાણથી અગિયારમા ગુણઠાણું સુધી હોય છે. ક્ષાયિકભાવે ક્ષાયિકસમકિત પણ તેટલા ગુણઠાણ સુધી હોય છે. ત્રીજા ક્ષપશમભાવે ક્ષાપશમિકી ઈન્દ્રિયાદિ તથા ક્ષપશમ સમતિ ચેથા ગુણઠાણાથી સાતમાં ગુણઠાણ સુધી હોય છે. આગળ આઠમાથી અગિયારમા સુધીના ચાર ગુણઠાણે ક્ષાપશમિકી ઇંદ્રિયાદિ જ હોય છે, ક્ષપશમ સમતિ હોતું નથી, કારણ કે સમતિ મેહનીયના ઉદયથી તે સમતિ હોય છે ને તેને ઉદય સાતમા ગુણઠાણ સુધી જ હોય છે. ચેથા ઔદયિકભાવે ગત્યાદિ અને પાંચમા પારિણામિકભાવે જીવત્વાદિ સમજવા. બારમા ક્ષીણમેહ ગુણઠાણે ઉપશમ વિના ચાર ભાવ હોય છે. તેમાં ક્ષયે પશમભાવે ઇદ્રિયાદિ, ઔદયિક ભાવે ગત્યાદિ, પરિણામિકભાવે જીવત્વાદિ અને ક્ષાયિકભાવે સમક્તિ અને ચારિત્ર જાણવું. ઉપશમભાવ મોહનીય કર્મનો હોય છે તે મેહનીય ક્ષેપકને દશમે ગુણઠાણે સર્વથા ક્ષય થયેલ હોવાથી તે ભાવ બારમે ગુણકાણે હોતું નથી. તેરમા સગી તથા ચિદમા અગી ગુણઠાણે ક્ષાયિકભાવે કેવલજ્ઞાનાદિ, દયિકભાવે ગત્યાદિ અને પારિણમિકભાવે જીવત્વાદિ એ ત્રણ ભાવ હોય છે.
ગુણસ્થાનકમાં ભાવના મૂળ ભેદનું યંત્રઃગુણસ્થાન મિ. સા. મિ. સ૨૦ ૦ અro go નિ ફૂ૦ ૩૦ લી. ૦ મો. મૂળભાવ. | ૩ ૩ ૩ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૪ | ૩ ૩